ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પરાક્રમી પરાક્રમ


પરાક્રમસિંહ જાડેજા અને જ્યોતિ CNC હમણાં ખૂબ ચર્ચામાં હતી અને છે. આ લેખ વાંચી સમજાશે કે, આ દેશમાં એકપણ વેન્ટિલેટર બનતું ન હતું ત્યારે દેશ અને રાજ્યની આફતમાં આ માણસે કેવી ધગશ, મહેનત, નિષ્ઠા અને આગવી સૂઝથી “ધમણ-૧” બનાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. જોકે તેમની આ સેવા ભાવના, સૂઝ અને ધગશને રાજકારણનો એરું આભડી ગયો. જેના પોખણા થવા જોઈએ તેને વિવાદનું સ્વરૂપ અપાયું. ગુજરાત સરકારને લોકોની જરૂરીયાત માટે ૮૬૬ વેન્ટિલેટર મફતમાં આપ્યા.

આ ગુજરાતી ટેક્નોક્રેટની અદભૂત વાત અહીં વાંચો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: