ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રાગજી ડોસા, Pragji Dosa


આપણી રંગભૂમિ ના ઘડવૈયા
– સૌજન્ય – ચંદુલાલ શાહ

સાભાર – શ્રી. ઘનશ્યામ વ્યાસ, મુંબઈ

આ જ બ્લોગ પર જૂનો પરિચય

જન્મ ૨૫ સપ્ટેમ્બર ૧૯૦૮ માં ભાટિયા જ્ઞાતિ માં થયેલો.

ઇન્ટર આર્ટસ સુધી ભણી ને એમણે પોતાની કારકિર્દી શરૂ કરી.૧૯૨૬ થી ૧૯૨૮ સુધી સાયકલોસ્ટાઇલ યંત્ર પર

પ્રકટ થતાં “સુમન”માસિક નું તંત્રી પદ સંભાળ્યું. ત્યાર બાદ ૧૯૫૫ થી

૧૯૫૯ સુધી “ગુજરાતી નાટ્ય” માસિક નું તંત્રી પદ સંભાળ્યું. ૧૯૨૯ માં એમની પ્રથમ નાટિકા

“સંસાર પંથ”ભજવાઈ હતી.

તેમણે ૪૫ સળંગ નાટકો , ૨૧ એકાંકી ઓ અને ૧૦૬ રેડિયો નાટકો લખ્યાં .

ઉપરાંત તેમના એક નવલિકા સંગ્રહ અને એક એકાંકી પ્રકટ થયેલ છે.

મુંબઇ રાજ્ય નાટ્ય સ્પર્ધા માં

મંગલ મંદિર, છોરું કછોરું,ઘર નો દીવો,પરિણીતા,અને મન ની માયા ને ઇનામો મળેલ છે.

“છોરું કછોરું” નાટક રશિયન ભાષા માં અનુવાદ થઈ તાશ કંદ શહેર માં

ગોસ્કી થીએટર માં ૧૯૫૯ માં રજુ થયું. આ નાટક અમેરિકા ના કેલિફોર્નિયા યુનિવર્સિટી એ પ્લે રેડિંગ

સિરીઝ  માં ૧૯૬૦ માં રજુ કર્યું.

“પરણ્યા પહેલા” ૧૯૬૯ માં ઇંગ્લેન્ડ માં ભજવાયું.

ભાટિયા મહાજને જ્ઞાતિ નો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર તરીકે ૧૯૬૩ માં સુવર્ણ ચંદ્રક અર્પણ થયો.

પંડિત ઓમકાર ઠાકુર પાસે બે વર્ષ શાસ્ત્રીય સંગીત ની તાલીમ લઇ પ્રમાણપત્ર મેળવ્યું અને ઓલ ઇન્ડિયા રેડીઓ પર શાસ્ત્રીય

થતા હળવા સંગીત માટે આવતા ઉમેદવાર નું ઓડિશન લેવા નિમણુંક થઇ.

આજ સુધી માં તેમણે નવ ચલચિત્રો લખ્યા.”જેવી છું તેવી” ને ૧૯૬૩ માં

મધ્યસ્થ સરકાર નું પ્રમાણ પત્ર થતા ગુજરાત રાજ્ય તરફ થી રૂપિયા ૫૦૦૦ નું પ્રથમ પારિતોષિક મળ્યું.

૧૯૭૦ માં “બહુરૂપી” ચિત્ર ને ગુજરાત સરકાર તરફ થી પ્રથમ ઇનામ મળ્યું.

One response to “પ્રાગજી ડોસા, Pragji Dosa

  1. સુરેશ જુલાઇ 30, 2020 પર 7:54 પી એમ(pm)

    Pragji Jamnadas Dossa was a Gujarati playwright born in the year 1907. He was the bridge between new and old; old is the Parsi theatre and new is indeed the amateur Gujarati theatre. He also worked for the contribution to children’s theatre. Pragji Jamnadas Dossa was born in Bombay. He began writing in 1924 for the old stage but soon sensed the winds of change and, taking the best elements of its actor-centred performances, introduced new life in his plays. He is the only dramatist of that generation to have composed children’s scripts, sung on radio, taught theatre, edited theatre magazines and penned theatre history, written on Sanskrit dramaturgy and for radio, television, and cinema in Gujarati and Hindi. His best-known and oft-produced plays are Gharno divo i.e. ‘Lamp of the Family’, Mangalmandir i.e. ‘Auspicious Temple’, Chhoru kachhoru i.e. ‘Spoilt Child’, which ran for 300 performances in a Russian translation at the Gorky Theatre and had other shows in the UK, US, east Africa, Sri Lanka, and Myanmar as well. His play ‘Ifvi chhun tevi i.e. ‘That’s the Way I Am’ translated into German and Czech as well, Dossa also conducted workshops on children’s theatre in India and abroad.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: