ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,691,556 વાચકો
નવા પરિચય
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
- અંબાલાલ સારાભાઈ, Ambalal Sarabhai
- વેદિક વિજ્ઞાન
- ગુજરાતી સાહિત્ય
- રણછોડ પગી
વિભાગો
વાચકોના પ્રતિભાવ
Radhika Solanki પર પ્રિયકાન્ત પરીખ, Priyakant… | |
Radhika Solanki પર પ્રિયકાન્ત પરીખ, Priyakant… | |
Gopal પર તુષાર શુકલ, Tushar Shukla | |
સુરેશ પર ન્હાનાલાલ કવિ, Nhanalal K… | |
Mahesh પર ન્હાનાલાલ કવિ, Nhanalal K… | |
pragnaju પર રમાબહેન મહેતા | |
SHAKTISINH MEGHUBHA… પર ગુણવંત શાહ, Gunavant Shah | |
Harshad K Ashodiya પર પુનિત મહારાજ, Punit Mahar… | |
નીતિન ત્રિવેદી પર સાહિત્યકાર કેલેન્ડર |
मा राजेशजी व्याससे हमें मालूम हो जाता है कि
जिसे ढूंढते थे गली गली
वो तो दिल के अन्दर मिली।
जिस शांति, प्रेम और आनन्द की पराकाष्ठा के लिए हम देश, काल, वस्तु और परिस्थिति में भटक रहे हैं !
ઘણા ઓછા કવિ ,લેખકો અને રેશનાલીસ્ટો આટલુ લાંબુ સ્વસ્થ જીવન જીવે છે ! ધન્ય ધન્ય
૬૦+ વર્ષ પહેલાનુ ઘણું ભુલાઇ ગયું પણ હજુ યાદ અમારો ભાવનગરનો શાળા કોલેજનો સમય, દક્ષિણામુર્તિ શિશુ વિહાર જ્યાં ચિ પરેશને દાખલ કર્યો હતો અને એક દીવસ કોઇએ તેનુ અપહરણ કર્યુ હતુ તે પોલીસ સ્ટેશને ચણા ખાતો મળ્યો હતો.ઘણીવાર એંજીનમા કે કોકવાર ગઢેચીથી પાટા પર ચાલી માજીરાજ જતા-લીલુડી ભેળ અને બદામના બીસ્કીટનો સ્વાદ હજુ દાઢમા-
ભુતકાળના સુખદ પ્રસંગોની યાદ દુ:ખદાયક છે કારણ કે એ દિવસો ચાલ્યા ગયા. અને દુ:ખદ પ્રસંગોની યાદ સુખદાયક છે કારણ કે એવા દિવસો હવે નથી રહ્યા. ‘રામાયણ’માં સીતાને પરત લઈને અયોધ્યામાં આવેલા રામ કહે છે :
जीवत्सु तातपादेषु
नवे दारपरिग्रहे,
मातृभिश्चन्त्यमानानां
ते हि नो दिवसा: गता:
આ શ્લોક ભવભૂતિના ઉત્તરરામચરિતમ માં આવે છે.ભવભૂતિ સંસ્કૃત સાહિત્યના ઉત્તમ નાટ્યકારોમાંના એક છે. ભવભૂતિએ ઉત્તરરામચરિત નામે કરુણરસપ્રધાન નાટકની રચના કરી છે. કરુણના નિરુપણમાં તેની બરોબરી કોઈ કરી શકે તેમ નથી. કરુણના નિરુપણમાં ભવભૂતિ કાલિદાસ કરતાં પણ ચડીયાતા મનાય છે.ભવભૂતિ ‘ઉત્તરરામચરિત’માં કહે છે, ‘લૌકિકાનાં હિં સાધૂનામર્થં વાગનુવર્તતે… ઋષિણાં પુનરાદ્યાનાં વાચમર્થોનુધાવતિ’. આમઆદમી બોલે છે એ શબ્દો છે. એ નર્યો અવાજ છે. એક એવો અવાજ, એક એવો શબ્દ જે અર્થને અનુસરે છે. જ્યારે ભવભૂતિનો એ છે જેના શબ્દોને, જેની વાણીને અર્થ અનુસરે છે.
તે હિ નો દિવસા ગતા !
પૅરડી યાદ આવી
હવે તો—
ॐ सहनाववतु ।
सह मया पयतु ।
सह प्रिये भुनक्तु ।
उच्छिष्ठानि पात्राणि सह मया धावतु ।
वस्त्राणि प्रक्षालयतु ।
सांधँ कायँ कुर्वहे ।
साधँ स्नेहं कुर्वहे ।
साघँ गेहं रचयावहे ।
मा विद्विषावहै ।
ॐ शांति: शांति: शांति: । હવે ૮૨મા વર્ષે તે સમયને સપના ની જેમ વાગોળી, આવતીકાલને સુમધુર બનાવી, જીવન પૂરું કરીએ એટલે ગંગા નાહ્યા.