તેમના પિતાનો ચોખાનો બહોળો વેપાર હતો અને તેઓ Rice King of Burma તરીકે જાણીતા હતા.
તેમની બહુ જાણીતી કમ્પની WIPRO નું મૂળ નામ છે – Western Indian Vegetable Products – જે તેમના પિતાએ સ્થાપેલી વનસ્પતિ તેલની ક મ્પની હતી ! અઝિમે પણ શરૂઆતમાં એ જ ધંધાને વિકસાવ્યો હતો અને સૂર્યમુખીના તેલમાંથી બનાવેલ પેદાશો બનાવવાતા હતા.
૧૯૮૦ માં કોમ્પ્યુટરના વધતા જતા ઉપયોગને જોઈ IBM ને ભારતમાંથી દેશનિકાલ થતાં એ ડિઝાઈનના કોમ્પ્યુટર બનાવવાનું શરૂ કર્યું, અને કમ્પનીનું નામ WIPRO તરીકે બદલ્યું . એ માટે તેમણે અમેરિકાની Sentinel Computer Corporation નો સહયોગ લીધો.
સમાજસેવાના ક્ષેત્રમાં બહોળાં દાન કરનાર દાનવીર
૨૦૦૧ – અઝિમ પ્રેમજી ફાઉ ન્ડેશનની સ્થાપના
૨૦૧૦ – ૨૦૦ કરોડ ડોલરનું દાન ( ભારતમાં અત્યાર સુધીમાં સૌથી વધારે રકમનું દાન ) – અઝિમ પ્રેમજી ટ્રસ્ટ
વોરન બફેટ અને બિલ ગેટ્સની હાકલને માન આપીને વૈશ્વિક સ્તરે માનવ સેવા માટે યોગદાન
ધન્ય ધન્ય
ત્રણેય વીડીયો માણ્યા
મજા આવી