શબ્દ સંશોધનના રસિયા
તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં
જન્મ
૨, જાન્યુઆરી – ૧૯૫૯; ભાવનગર
કુટુમ્બ
માતા– પ્રજ્ઞા ; પિતા – પ્રફુલ્લ; બહેનો – યામિની,છાયા,રોમા,સીમા
પત્ની – કલ્યાણી, પુત્રો – કેશવ, માધવ
શિક્ષણ
પ્રાથમિક – કુંદીઆણા સુરત; માધ્યમિક – બારડોલી
ઉચ્ચ – 1998 – BSc , સુરત; BE – National Fire Service College, Nagpur
વ્યવસાય
Dy. Commisioner, Fire and Safety deptt. Rajkot
તેમના વિશે વિશેષ
રચનાઓ
સંશોધન – શબ્દ સંહિતા, શબદ કીર્તન,
અનુવાદ – ઓ’ હેન્રીની સદાબહાર વાર્તાઓ
સંકલન – પ્રેમ એટલે કે
Like this:
Like Loading...
Related
ધન્યવાદ + હાલ ગુજરાત સમાચારમા બે કોલમ અર્વાચિંતનમ્ – અને કળશ પૂર્તિમાં શબદ કીર્તન
ધન્યવાદ
હાલ ગુજરાત સમાચારમા અર્વાચિંતનમ્ – પરેશ વ્યાસ
પરેશ વ્યાસ
It’s my birthday.
चलो आज कुछ नया करते है!
So I went and inaugurated a flyover..!
શબ્દ બીજથી વિચાર વટવૃક્ષે કલરવ ધરતા.
ખૂબ ખૂબ અભિનંદન. ‘નિરવ રવે’ તેમની લેખમાળાએ જ્ઞાન સરિતા વહી છે.
રમેશ પટેલ(આકાશદીપ)
best sankalan sureshbhai