ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પરેશ વ્યાસ, Paresh Vyas


શબ્દ સંશોધનના રસિયા

તેમના ઘણા બધા લેખ તેમની માતાના બ્લોગ ‘નીરવ રવે’ પર અહીં

જન્મ

૨, જાન્યુઆરી – ૧૯૫૯; ભાવનગર

કુટુમ્બ

માતા– પ્રજ્ઞા ; પિતા – પ્રફુલ્લ; બહેનો – યામિની,છાયા,રોમા,સીમા
પત્ની કલ્યાણી, પુત્રો કેશવ, માધવ

શિક્ષણ

પ્રાથમિક – કુંદીઆણા સુરત; માધ્યમિક – બારડોલી
ઉચ્ચ – 1998 – BSc , સુરત; BE – National Fire Service College, Nagpur

વ્યવસાય

Dy. Commisioner, Fire and Safety deptt. Rajkot

તેમના વિશે વિશેષ

રચનાઓ

સંશોધન – શબ્દ સંહિતા, શબદ કીર્તન,
અનુવાદ – ઓ’ હેન્રીની સદાબહાર વાર્તાઓ
સંકલન – પ્રેમ એટલે કે

6 responses to “પરેશ વ્યાસ, Paresh Vyas

  1. pragnaju જાન્યુઆરી 1, 2021 પર 9:31 પી એમ(pm)

    ધન્યવાદ + હાલ ગુજરાત સમાચારમા બે કોલમ અર્વાચિંતનમ્ – અને કળશ પૂર્તિમાં શબદ કીર્તન

  2. pragnaju જાન્યુઆરી 1, 2021 પર 9:39 પી એમ(pm)

    ધન્યવાદ
    હાલ ગુજરાત સમાચારમા અર્વાચિંતનમ્ – પરેશ વ્યાસ

  3. pragnaju જાન્યુઆરી 1, 2021 પર 10:24 પી એમ(pm)

    પરેશ વ્યાસ
    It’s my birthday.
    चलो आज कुछ नया करते है!
    So I went and inaugurated a flyover..!

  4. nabhakashdeep જાન્યુઆરી 1, 2021 પર 11:18 પી એમ(pm)

    શબ્દ બીજથી વિચાર વટવૃક્ષે કલરવ ધરતા.

    ખૂબ ખૂબ અભિનંદન. ‘નિરવ રવે’ તેમની લેખમાળાએ જ્ઞાન સરિતા વહી છે.

    રમેશ પટેલ(આકાશદીપ)

  5. Pingback: ચિ.પરેશને ૬૩મા વર્ષ વર્ષગાંઠના શુભાશીસ | નીરવ રવે

Leave a reply to nabhakashdeep જવાબ રદ કરો