જન્મ
૨૧, મે ૧૯૪૦ – અમદાવાદ
કુટુમ્બ
માતા – પદ્માબેન, પિતા– ગીરધરલાલ
પત્ની – લીલા, પુત્ર – પ્રણવ, પુત્રી ખંજના
શિક્ષણ
એમ.કોમ. સીડનહામ કોલેજ, મુંબઈ.
વ્યવસાય
એકાઉન્ટસ એક્ઝિકયુટિવ
તેમના વિશે વિશેષ
- વાર્તાઓ, કવિતા, લેખો ‘કુમાર’, ‘અભિયાન’, ‘નવનીત-સમર્પણ’, ‘અહા!જિંદગી’, ‘આનંદ ઉપવન’, ‘મમતા’ ‘મારી સહેલી’ જેવા સામયિકોમાં, તેમ જ ‘જન્મભૂમિ’, ‘મુંબઈ સમાચાર’ જેવા અખબારોમાં પણ પ્રકાશિત થયા છે.
- તે ઉપરાંત જુદા જુદા બ્લોગ્ઝ પર લેખો, કવિતાઓ અને વાર્તાઓ ઉપરાંત કોયડા, કહેવતકથા વગેરે પણ મુકાયા છે.
- એક વાર્તા ‘અતિથિ દેવો ભવ’નું નાટ્યરૂપાંતર કર્યું હતું.
- એક સંસ્થા માટે બાળનાટક ‘દિવાળી વેકેશન’ પણ લખ્યું હતું જે તે સંસ્થાના બાળકોએ ભજવ્યું હતું.
- વિવિધ પ્રકારની શબ્દ રમતો બનાવવામાં તેમને રસ છે અને ઘણા સામાયિકો અને મિત્રો માટે બનાવી છે.
– એક નમૂનો
રચનાઓ
વાર્તાસંગ્રહ – ઓળખાણ , સ્નેહ સંબંધ, શતરંજનું પ્યાદું અને અન્ય રચનાઓ’
નવલકથા – વિપુલ ઝરણું, અતિથિ દેવો ભવ
સન્માન
૨૦૧૯ – વાર્તાસંગ્રહ- સ્નેહ સંબંધ’ ને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી રામનારાયણ પાઠક (લઘુકથા)નો પ્રથમ પુરસ્કાર
નવલકથા વિપુલ ઝરણુંને બૃહદ મુંબઈ ગુજરાતી સમાજ તરફથી નવલકથા સ્પર્ધામાં ત્રીજુ ઇનામ.
Like this:
Like Loading...
Related
subodh. trivedi @yahoo. co. in સરસ નિરૂપણ
આભાર
આપની લેખનશૈલીથી પરિચિત. સુંદર અને રસાળ. આપની પાસેથી ઘણું માર્ગદર્શન મળ્યું છે. આભાર અને અભિનંદન.
આભાર
આભાર
વાર્તાઓ તેમજ અન્ય કૃતિઓ ખૂબ જ સુંદર ને પ્રેરણાદાયી વાચકો ને ગમે તેવી હોય છે અવર્ણનીય લેખન આભાર નિરંજન ભાઈ.
આભાર રીટાબેન
ખૂબ સરસ લેખનશૈલીનો પરિચય ને ગુરુતુલ્ય ને વંદન
આભાર
આપનું લખાણ ખૂબ રસપ્રદ, સરળ અને સુગમ હોય છે. વાંચવાની મઝા આવે છે. આપના પરિચિતવર્ગ માં શામેલ હોવા નું ગૌરવ અનુભવું છું.
આભાર