ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

વેદિક વિજ્ઞાન


સાભાર – ડો. કનક રાવળ

હિંદુ અને વેદિક

દર્શન અને શાસ્ત્રોનો

અદભૂત ખજાનો

અહીં ક્લિક કરો

ગુજરાતીમાં જ નહીં – ૧૮ ભાષાઓમાં!

એમાંથી આ એક જ ..

જય જય જય પ્રિય ભારત

જય જય જય પ્રિય ભારત જનયિત્રી દિવ્ય ધાત્રિ
જય જય જય શત સહસ્ર નરનારી હૃદય નેત્રિ

જય જય જય સુશ્યામલ સસ્ય ચલચ્ચેલાંચલ
જય વસંત કુસુમ લતા ચલિત લલિત ચૂર્ણકુંતલ
જય મદીય હૃદયાશય લાક્ષારુણ પદ યુગળા! ॥ જય ॥

જય દિશાંત ગત શકુંત દિવ્યગાન પરિતોષણ
જય ગાયક વૈતાળિક ગળ વિશાલ પદ વિહરણ
જય મદીય મધુરગેય ચુંબિત સુંદર ચરણા! ॥ જય॥

2 responses to “વેદિક વિજ્ઞાન

  1. pragnaju ઓગસ્ટ 12, 2021 પર 10:02 એ એમ (am)

    “અહીં ક્લિક કરો
    ગુજરાતીમાં જ નહીં – ૧૮ ભાષાઓમાં!”
    વેદિક વિજ્ઞાન બુક માર્ક કરી રોજ માણવા જેવી
    ધન્યવાદ શબ્દ નાનો પડે.

  2. RAJESH PATEL ઓગસ્ટ 14, 2021 પર 5:56 એ એમ (am)

    thank you so much dear..

    On Thu, Aug 12, 2021 at 7:59 PM ગુજરાતી પ્રતિભા પરિચય wrote:

    > સુરેશ posted: ” હિંદુ અને વેદિક દર્શન અને શાસ્ત્રોનોઅદભૂત ખજાનો અહીં ક્લિક > કરો ગુજરાતીમાં જ નહીં – ૧૮ ભાષાઓમાં!એક જ એમાંથી આ એક જ .. જય જય જય પ્રિય > ભારત જય જય જય પ્રિય ભારત જનયિત્રી દિવ્ય ધાત્રિજય જય જય શત સહસ્ર નરનારી હૃદય > નેત્રિ જય જય જય સુશ્યામલ સ” >

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: