સાભાર – ૧ . ‘પદ્યમ’ – બ્લોગ [ અહીં ક્લિક કરો….. ] ૨. શબ્દ સરિતા [ અહીં ક્લિક કરો …. . ]
આ સંકલનમાં મદદ કરનાર મિત્રો –
દેવિકા ધ્રુવ લતા હિરાણી નિરંજન મહેતા ચિમન પટેલ રમેશ ઝવેરભાઈ પટેલ વલીભાઈ મુસા
આમ તો હવે ઉપનામ કે તખલ્લુસ રાખી સર્જન કરવાની રસમ જૂની બની ગઈ છે. પણ આપણા ઘણા સર્જંકો એ રીતે સર્જન કરતાં હતાં. એમનાં નામ અને ઉપનામ ભેગાં કરવાનો આ પ્રયત્ન છે –
૧ અકિંચન – ધનવંત ઓઝા ૨ અજ્ઞેય – સચ્ચિદાનંદ વાત્સ્યાયન ૩ અઝીઝ – ધનશંકર ત્રિપાઠી ૪ અઝીઝ કાદરી – અબ્દુલ અઝીઝ કાદરી ૫ અદલ – અરદેશર ખબરદાર ૬ અનામી – રણજીતભાઈ પટેલ ૭ અનિલ – રતિલાલ રૂપાળા ૮ અમર પાલનપુરી – પ્રવીણ મણિલાલ મહેતા ૯ આકાશદીપ – રમેશ ઝવેરભાઈ પટેલ ૧૦ આખાભાગત – વેણીભાઈ પુરોહિત ૧૧ આરણ્યક – પ્રાણજીવન પાઠક ૧૨ આર્યપુત્ર, દક્ષ પ્રજાપતિ – ચંદ્રકાંત શેઠ ૧૩ ઇન્દુ – તારક મહેતા ૧૪ ઈર્શાદ – ચીનુભાઈ મોદી ૧૫ ઈવા ડેવ – પ્રફુલ્લ દવે ૧૬ ઉપવાસી – ભોગીલાલ ગાંધે ૧૭ ઉપેન્દ્ર – ગૌરીપ્રસાદ ઝાલા ૧૮ ઉશનસ – નટવરલાલ પંડ્યા ૧૯ ઓજસ પાલનપુરી – મોટામિયાં અલીમિયાં સૈયદ ૨૦ કંકુ – ગુલાબદાસ બ્રોકર ૨૧ કલાનિધિ – પ્રિયકાંત પરીખ ૨૨ કલાપી – સુરસિંહજી ગોહિલ ૨૩ કલ્પિત – મધુભાઈ વાઘેલા ૨૪ કલ્યાણયાત્રી, યાત્રિક – નટુભાઈ ઠક્કર ૨૫ કાકાસાહેબ – દત્તાત્રય કાલેકર ૨૬ કાઠીયાવાડી, વિદુર, ગાર્ગ્ય – કે.ક. શાસ્ત્રી ૨૭ કાન્ત – મણિશંકર ભટ્ટ ૨૮ કાવ્યર્તી – મનુભાઈ દવે ૨૯ કિસ્મત કુરેશી – ઉમરભાઈ કુરેશી ૩૦ કુમાર – મહેન્દ્ર દેસાઈ ૩૧ કુસુમાકર – શંભુપ્રસાદ જોશીપુરા ૩૨ કૃષ્ણ દ્વૈપાયન – મોહનભાઈ પટેલ ૩૩ કોલક – મગનભાઈ દેસાઈ ૩૪ ગાફિલ – મનુભાઈ ત્રિવેદી ૩૫ ઘનશ્યામ – કનૈયાલાલ મુનશી ૩૬ ઘાયલ – અમૃતલાલ ભટ્ટ ૩૭ ચંદુ મહેસાનવી – ચંદુલાલ ઓઝા ૩૮ ચંદ્રાપીડ – ચાંપશી ઉદેશી ૩૯ ચકોર – બંસીલાલ વર્મા ૪૦ ચમન – ચિમન ગંગારામ પટેલ ૪૧ ચાંદામામા – ચંદ્રવદન મહેતા ૪૨ ચિત્રગુપ્ત – બંસીધર શુક્લ ૪૩ જટિલ – જીવણરામ દવે ૪૪ જનાર્દન – નગીનદાસ પારેખ ૪૫ જયભિખ્ખુ – બાલાભાઈ દેસાઈ ૪૬ જિપ્સી – કિશનસિંહ ચાવડા, કેપ્ટન નરેન્દ્ર ફણસે ૪૭ જીગર – જમિયત પંડ્યા ૪૮ જ્ઞાનબાલ – નરસિંહરાવ દિવેટિયા ૪૯ ઠોઠ નિશાળિયો – બકુલ ત્રિપાઠી ૫૦ તરંગ – મોહનલાલ દવે ૫૧ તરલ – યશવંત શુક્લ ૫૨ તરુણપ્રભસૂરિ – રમેશ દવે ૫૩ ત્રાપજકર – પરમાનંદ ભટ્ટ ૫૪ દફન વિસનગરી – રમણભાઈ ગોસ્વામી ૫૫ દર્શક – મનુભાઈ પંચોલી ૫૬ દ્વિરેફ, શેષ, જાત્રાળુ – રામનારાયણ પાઠક ૫૭ દ્વૈપાયન, મિત્રવરુણો – સુંદરજી બેટાઈ ૫૮ ધુફારી – પ્રભુલાલ ટાટરિયા ૫૯ ધૂની માંડલિયા – અરવિંદભાઈ શાહ ૬૦ ધૂમકેતુ – ગૌરીશંકર જોશી ૬૧ ધ્યુમાન – ચુનીલાલ પટેલ ૬૨ નાનાભાઈ – નૃસિંહપ્રસાદ ભટ્ટ ૬૩ નારદ – રમણભાઈ ભટ્ટ ૬૪ નિજાનંદ, મસ્ત, બાલ કલાન્ત – બાલાશંકર કારિયા ૬૫ નિમિત્તમાત્ર – હરીલાલ પંચાલ ૬૬ પતીલ – મગનલાલ પટેલ ૬૭ પરિમલ – રમણીકલાલ દલાલ ૬૮ પલાશ – નવનીત મદ્રાસી ૬૯ પારાશર્ય – મુકુન્દરાય પટની ૭૦ પિનાકપાણી – ઇન્દુલાલ ગાંધી ૭૧ પુંડરિક – જયંતિલાલ મફતલાલ આચાર્ય ૭૨ પુનર્વસુ – લાભશંકર ઠાકર ૭૩ પુનિત મહારાજ – બાલકૃષ્ણ બ્રહ્મભટ્ટ ૭૪ પૂ. મોટા – ચુનીલાલ ભગત ૭૫ પ્રસન્નકાંતિ – કાન્તિલાલ પટેલ ૭૬ પ્રસાન્નેય – હર્ષદ ત્રિવેદી ૭૭ પ્રિયદર્શી – મધુસુદન પારેખ ૭૮ પ્રેમભક્તિ – કવિ ન્હાનાલાલ ૭૯ પ્રેમસુખી – પ્રેમાનંદ સ્વામી ૮૦ પ્રેમોર્મિ – રમેશ ભાઈલાલ પટેલ ૮૧ ફિલસૂફ – ચીનુભાઈ પટવા ૮૨ બકુલેશ – ગોવિંદ અરજણ ૮૩ બાદરાયણ – ભાનુશંકર વ્યાસ ૮૪ બીરબલ – અરદેશર બી. ફરામરોઝ ૮૫ બુલબુલ – ડાહ્યાભાઈ દેરાસરી ૮૬ બેકાર – ઈબ્રાહિમ પટેલ ૮૭ બ્ર્હ્મવેદાંત સ્વામી – હીરાલાલ શાહ ૮૮ બેફામ – બરકત વિરાણી ૮૯ ભગીર – ભગવતીકુમાર શર્મા ૯૦ ભિક્ષુ અખંડાનંદ – લલ્લુભાઈ મો. ઠક્કર ૯૧ મકરંદ – રમણભાઈ નીલકંઠ ૯૨ મણીકાન્ત – શંકરલાલ પંડ્યા ૯૩ મધુકર – વિશ્વનાથ ભટ્ટ ૯૪ મધુરમ – ધર્મેન્દ્ર માસ્તર ૯૫ મધુરાય – મધુસુદન ઠક્કર ૯૬ મનહર દિલદાર – મનહરલાલ રાવળ ૯૭ મરીઝ – અબાસ વાસી ૯૮ મલયાનિલ – કંચનલાલ મહેતા ૯૯ મસ્તકવિ – ત્રિભુવન ભટ્ટ ૧૦૦ મસ્તફકીર – હરિપ્રસાદ ભટ્ટ ૧૦૧ માય ડીયર જયુ – જયંતીલાલ ગોહેલ ૧૦૨ મિસ્કીન – રાજેશ વ્યાસ ૧૦૩ મિસ્કીન – રાજેશ વ્યાસ ૧૦૪ મીનપિયાસી – દિનકરરાય વૈદ્ય ૧૦૫ મુસાફિર પાલનપુરી – અમીર મહમ્મદ સિંધી ૧૦૬ મૂછાળી મા, વિનોદી – ગીજુભાઈ બધેકા ૧૦૭ મૂષિકાર – રસિકલાલ પારેખ ૧૦૮ યયાતિ – જ્યોતીન્દ્ર દવે ૧૦૯ રંગલો – જયંતી પટેલ ૧૧૦ રજની પાલનપુરી – રજનીકુમાર મણીલાલ શાહ ૧૧૧ રસમંજન – રમેશ ચાંપાનેરી ૧૧૨ રાજહંસ – પ્રહલાદસિંહ ગોહિલ ૧૧૩ રાઝ નવસારવી – સૈયદ સગીરઅહમદ અલીજાન ૧૧૪ રામ વૃન્દાવની – રાજેન્દ્ર શાહ ૧૧૫ રાવણદેવ – મેઘનાદ ભટ્ટ ૧૧૬ રૂસ્વા મઝલૂમી – ઇમામુદ્દીન મુર્તઝાખાન બાબી ૧૧૭ લલિત – જન્મશંકર બૂચ ૧૧૮ લોકાયતસૂરિ – રઘુવીર ચૌધરી ૧૧૯ વજ્ર્માતરી – વજીરુદ્દીન સઆઉદ્દિન ૧૨૦ વનમાળી વાંકો – દેવેન્દ્ર ઓઝા ૧૨૧ વનેચર – હરિનારાયણ આચાર્ય ૧૨૨ વસંતવિનોદી – ચંદુલાલ દેસાઈ ૧૨૩ વાસુકી, શ્રવણ – ઉમાશંકર જોશી ૧૨૪ વિનોદકાંત – વિજયરાય વૈદ્ય ૧૨૫ વિશ્વબંધુ – દિનકર દેસાઈ ૧૨૬ વિશ્વર – જયંતીલાલ દવે ૧૨૭ વૈશમ્પાયન, નિરંકુશ – કરસનદાસ માણેક ૧૨૮ શનિ – કેશવલાલ ત્રિવેદી ૧૨૯ શયદા – હરજી દામાણી ૧૩૦ શશીશિવમ – ચંદ્રશંકર ભટ્ટ ૧૩૧ શાહબાઝ – અનંતરાય ઠક્કર ૧૩૨ શિવમ સુન્દરમ – હિંમતલાલ પટેલ ૧૩૩ શૂન્ય – અલીખાન બલોચ ૧૩૪ શૂન્ય પાલનપુરી – અલીખાન બલોચ ૧૩૫ શૂન્યમ – હસમુખભાઈ પટેલ ૧૩૬ શેખાદમ – શેખ આદમ આબુવાલા ૧૩૭ શૌનક – અનંતરાય રાવલ ૧૩૮ શ્યામસુંદર યાદવ – બચુભાઈ રાવત ૧૩૯ સચ્ચિદાનંદ સ્વામી – નાનાલાલ ત્રિવેદી ૧૪૦ સત્યમ – શાંતિલાલ શાહ ૧૪૧ સરોદ – મનુભાઈ ત્રિપાઠી ૧૪૨ સવ્યસાચી – ધીરુભાઈ ઠક્કર ૧૪૩ સાક્ષર, જયવિજય – યશવંત પંડ્યા ૧૪૪ સાગર – જગન્નાથ ત્રિપાઠી ૧૪૫ સારંગ બારોટ – ડાહ્યાલાલ બારોટ ૧૪૬ સાહિત્યપ્રિય – ચુનીલાલ શાહ ૧૪૭ સાહિલ – ચૌહાણ પ્રવીણ શામજીભાઈ, અનિલ શાહ, હનીફખાન પઠાણ ૧૪૮ સુંદરી – જયશંકર ભોજક ૧૪૯ સુકાની – ચંદ્રવદન બૂચ ૧૫૦ સુકેતુ – રવીન્દ્ર ઠાકોર ૧૫૧ સુક્રિત – રામચંદ્ર પટેલ ૧૫૨ સુધાંશુ – દામોદર ભટ્ટ ૧૫૩ સુન્દરમ – ત્રિભુવનદાસ લુહાર ૧૫૪ સુહાસી – ચંપકલાલ ગાંધી ૧૫૫ સેહેની – બળવંતરાય ઠાકોર ૧૫૬ સૈફ પાલનપુરી – સૈફુદ્દીન ગુલાબઅલી ૧૫૭ સોપાન – મોહનલાલ મહેતા ૧૫૮ સૌજન્ય – પીતાંબર પટેલ ૧૫૯ સ્નેહરશ્મિ – ઝીણાભાઈ દેસાઈ ૧૬૦ સ્નેહી – અંબુભાઈ પટેલ ૧૬૧ સ્વપ્ન જેસરવાકર – ગોવિંદ ઈશ્વરભાઈ પટેલ ૧૬૨ સ્વપ્નસ્થ – લક્ષ્મીનારાયણ વ્યાસ ૧૬૩ સ્વયંભૂ – બટુકભાઈ દલીયા ૧૬૪ સ્વૈરવિહારી – રામનારાયણ પાઠક ૧૬૫ હરીશ વટાવવાળા – હરિશ્ચન્દ્ર બ્રહ્મભટ્ટ ૧૬૬ હિમાલય – વિજયકુમાર વાસુ
Like this: Like Loading...
Related
સુંદર કામ. દાવડાજીને યાદ કર્યા હોત તો?
આપણા બ્લોગ જગતના મિત્રોના તખલ્લુસ ગોઠવશો
દરેક પરીક્ષામાં ઉપયોગી અને વારંવાર પૂછાય ગયેલ પ્રશ્નોને આધારે તૈયાર કરેલ માહિતી મુજબ :
કલાપી સુરસિંહજી ગોહિલ
ધૂમકેતુ ગૌરીશંકર જોષી
બુલબુલ ડાહ્યાભાઇ દેરાસરી
ગાફિલ મનુભાઇ ત્રિવેદી
ફિલસૂફ ચિનુભાઇ પટવા
ઇર્શાદ ચિનુભાઇ મોદી
મસ્તકવિ ત્રિભુવન ભટ્ટ
મકરંદ રમણભાઇ નીલકંઠ
ઘનશ્યામ કનૈયાલાલા મુનશી
ઉશનસ નટવરલાલ પંડ્યા
બેકાર ઇબ્રાહિમ પટેલ
સ્નેહરશ્મિ ઝીણાભાઇ દેસાઇ
અઝીઝ ઘનશંકર ત્રિપાઠી
ઉપવાસી ભોગીલાલ ગાંધી
અદલ, મોટાલાલ અશદેશર ખબરદાર
પ્રિયદર્શી મધૂસૂદન પારેખ
બેફામ બરકતઅલી વિરાણી
શૂન્ય અલીખાન બલોચ
સુન્દરમ ત્રિભુવનદાસ લુહાર
જિપ્સી કિશનસિંહ ચાવડા
કાકાસાહેબ દત્તાત્રેય કાલેલકર
ઠોઠ નિશાળિયો બકુલ ત્રિપાઠી
પતીલ મગનલાલ પટેલ
કાન્ત મણિશંકર ભટ્ટ
અનામી રણજીતભાઇ પટેલ
શયદા હરજી દામાણી
પારાશર્ય મુકુન્દરાય પટણી
બાદરાયણ ભાનુશંકર વ્યાસ
સવ્યસાચી ધીરુભાઇ ઠાકર
વાસુકિ, શ્રવણ ઉમાશંકર જોષી
પુનર્વસુ લાભશંકર ઠાકર
વનમાળી વાંકો દેવેન્દ્ર ઓઝા
સાહિત્ય પ્રિય ચુનીલાલ શાહ
પ્રેમભક્તિ કવિ ન્હાનાલાલ
દર્શક મનુભાઇ પંચોળી
ચાંદામામા ચંદ્રવદન મહેતા
સેહેની બળવંતરાય ઠાકોર
કાઠિવાવાડી, વિદૂર, ગ્રાર્ગ્ય કે.કા. શાી
નિરાલા સૂર્યકાન્ત ત્રિપાઠી
યયાતિ જ્યોતિન્દ્ર દવે
સરોદ મનુભાઇ ત્રિપાઠી
લલિત જન્મશંકર બૂચ
જયભિખ્ખુ બાલાભાઇ દેસાઇ
કંકુ ગુલાબદાસ બ્રોકર
સ્વૈરવિહારી રામનારાયણ પાઠક
નિજાનંદ, મસ્ત, બાલ કલાન્ત કવિ બાલાશંકર કારિયા
વૈશમ્પાયન કરસનદાસ માણેક
સત્યમ શાંતિલાલ શાહ
સોપાન મોહનલાલ મહેતા
સુકાની ચંદ્રવદન બૂચ
રંગલો જયંતિ પટેલ
જટિલ જીવણરામ દવે
ઇન્દુ તારક મહેતા
બકુલેશ ગોવિંદ અરજણ
પિનાકપાણિ ઇન્દુલાલ ગાંધી
મિસ્કીન રાજેશ વ્યાસ
મૂષિકાર રસિકલાલ પારેખ
પ્રસાન્નેય હર્ષદ ત્રિવેદી
શૌનક અનંતરાય રાવળ
ચકોર બંસીલાલ વર્મા
શિવમ સુંદરમ હિમંતલાલ પટેલ
સુધાંશુ દામોદર ભટ્ટ
અજ્ઞેય સચ્ચિદાનંદ વાત્સ્યાયન
અઝીઝ કાદરી અબ્દુલઅઝીઝ કાદરી
ઘાયલ અમૃતલાલ ભટ્ટ
વસંત વિનોદી ચંદુલાલ દેસાઇ
સુહાસી ચંપકલાલ ગાંધી
દ્યુમાન ચુનીલાલ પટેલ
સાગર જગન્ના ત્રિપાઠી
પુનીત બાલકૃષ્ણ ભટ્ટ
કલાનિધિ પ્રિયકાન્ત પરીખ
પલાશ નવનીત મદ્રાસી
મીનપિયાસી દિનકરરાય વૈદ્ય
જ્ઞાનબાલ નરસિંહરાવ દીવેટિયા
ભગીર ભગવતીકુમાર શર્મા
જિગર જમિયતરામ પંડ્યા
સારંગ બારોટ ડાહ્યાલાલ બારોટ
વિશ્ર્વબંધ દિનકર દેસાઇ
અકિંચન ધનવંત ઓઝા
મધુરમ ધમેન્દ્ર માસ્તર
કુમાર મહેન્દ્રકુમાર દેસાઇ
અનિલ રતિલાલ રુપાવાળા
નારદ રમણભાઇ ભટ્ટ
કોલક મગનભાઇ દેસાઇ
જનાર્દન નગીનદાસ પારેખ
સૌજન્ય પીતાંબર પટેલ
ચિત્રગુપ્ત બંસીધર શુક્લ
આરણ્યક પ્રાણજીવન પાઠક
કલ્પિત મધુકાન્ત વાઘેલા
પરિમલ રમણીકલાલ દલાલ
મહારાજ રવિશંકર વ્યાસ
દ્વિરેફ, શેષ, જાત્રાળુ રામનારાયણ પાઠક
દ્વૈપાયન, મિત્રવરુણો સુંદરજી બેટાઇ
વનેચર હરિનારાયણ આચાર્ય
ફાધર વાલેસ કાર્લોસ જોસ વાલેસ
શનિ કેશવલાલ ત્રિવેદી
સુંદરી જયશંકર ભોજક
ચંદ્રાપીડ ચાંપશી ઉદ્વેષી
માય ડિયર જયુ જયંતિલાલ ગોહેલ
શૂન્ય પાલનપુરી અલીખાન બલોચ
હિમાલય વિજયકુમાર વાસુ
સુકેતુ રવીન્દ્ર ઠાકોર
રામ વૃંદાવની રાજેન્દ્ર શાહ
સ્વપ્નસ્ લક્ષ્મીનારાયણ વ્યાસ
શૂન્યમ હસમુખભાઇ પટેલ
તરલ, સંચાર શાી યશવંત શુક્લ
પ્રેમસુખી પ્રેમાનંદ સ્વામી
શાહબાઝ અનંતરાય ઠક્કર
બીરબલ અરદેશર બી.ફરામરોજ
પૂ.મોટા ચુનીલાલ ભગત
નિરંકુશ કરસનદાસ માણેક
શશિશિવમ ચંદ્રશંકર ભટ્ટ
વિશ્ર્વર જયંતિલાલ દવે
મલયાનિલ કંચનલાલ મહેતા
મૂછાળી મા, વિનોદી ગિજુભાઇ બધેકા
આર્યપુત્ર, દક્ષ પ્રજાપતિ ચંદ્રકાન્ત શેઠ
ઉપેન્દ્ર ગૌરી પ્રસાદ ઝાલા
ધૂની માંડલિયા અરવિંદભાઇ શાહ
ચંદુ મહેસાનવી ચંદુલાલા ઓઝા
સાક્ષર, જયવિજય યશવંત પંડ્યા
કૃષ્ણ દ્વૈપાયન મોહનભાઇ પટેલ
રાજહંસ પ્રહલાદસિંહ ગોહિલ
કલ્યાણયાત્રી, યાત્રિક નટુભાઇ ઠક્કર
સુક્રિત રામચંદ્ર પટેલ
વિનોદકાન્ત વિજયરાય વૈદ્ય
અખાભગત વેણીભાઇ પુરોહિત
સૈફ પાલનપુરી સૈફુઉદીન ગુલાબઅલી ખારાવાલા
હરીશ વટાવવાળા હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ
મધુરાય મધૂસૂદન ઠક્કર
સ્વયંભૂ બટુકભાઇ દલીચા
કાવ્યર્તી મનુભાઇ દવે
મસ્ત ફકીર હરિપ્રસાદ ભટ્ટ
ભિક્ષુ અખંડાનંદ લલ્લુભાઇ મો.ઠક્કર
તરુણપ્રભસૂરિ રમેશ દવે
નિમિત્તમાત્ર હરિલાલ પંચાલ
મધુકર વિશ્ર્વનાથ ભટ્ટ
મણિકાન્ત શંકરલાલ પંડ્યા
શેખાદમ શેખ આદમ આબુવાલા
દફન વિસનગરી રમણભારી ગૌસ્વામી
ત્રાપજકર પરમાનંદ ભટ્ટ
લોકાયતસૂરિ રઘુવીર ચૌધરી
રાવણદેવ મેઘનાદ ભટ્ટ
તરંગ મોહનલાલ દવે
મનહર દિલદાર મનહરલાલ રાવળ
શ્યામસુંદર યાદવ બચુભાઇ રાવત
ઇવા ડેવ પ્રફુલ્લ દવે
રસમંજન રમેશ ચાંપાનેરી
નાનાભાઇ નૃસિંહપ્રસાદ ભટ્ટ
વ્રજમાતરી વજીરુદિન સઆઉદિન
કુસુમાકર શંભુપ્રસાદ જોષીપુરા
મરીઝ અબ્બાસ વાસી
સ્નેહી અંબુભાઇ પટેલ
પ્રસન્નકાન્તિ કાન્તિલાલ પટેલ
કિસ્મત કુરેશી ઉમરભાઇ કુરેશી
અનંતરાય પરમાનંદ ઠક્કર : શાહબાઝ
અનંતરાય રાવળ : શૌનક
અબ્દુલઅઝીઝ ઓહમદમિયાં કાદરી : અઝીઝ કાદરી
અબ્દુલગની અબ્દુલકરીમ દહીંવાલા : ગની દહીંવાલા
અબ્દુલમજીદ ગુલામરસૂલ શેખ : સાગર નવસારવી
અબ્બાસ અબ્દુલઅલી વાસી : મરીઝ
અમૃતલાલ ભટ્ટ : ઘાયલ
અરદેશર ખબરદાર : અદલ, મોટાલાલ
અરદેશર બમનજી ફરામરોજ : બિરબલ
અરવિંદભાઈ લીલચંદભાઈ શાહ : ધૂની માંડલિયા
અલવી જલાલુદ્દીન સઆદુદ્દીન સૈયદ : જલનમાતરી
અલીખાન ઉસ્માનખાન બલૂચ : શૂન્ય પાલનપુરી
અક્ષયદાસ સોની : અખો
અંબાલાલ હાલચંદ ભાવસાર : ડાયર
અંબુભાઈ પટેલ : સ્નેહી
આનંદશંકર બાપુભાઈ ધ્રુવ – ‘મુમુક્ષુ’, ‘હિંદહિતચિંતક’
ઇન્દુલાલ કનૈયાલાલ યાજ્ઞિક – ‘પામદત્ત’, ‘સમાજશાસ્ત્રી ઈશ્વરભાઈ મોતીભાઈ પટેલ – ‘ઈશ્વર પેટલીકર’, ‘નારાયણ’, ‘પરિવ્રાજક’
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ- બેકાર
ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ – શંકર
ઈન્દુલાલ ફુલચંદ ગાંધી – પિનાકપાણિ, શશિવદન મહેતા
ઈબ્રાહીમ દાદાભાઈ પટેલ – બેકાર
ઈમામુદ્દીનખાન મુર્તઝાખાન બાબી – રુસ્વા મઝલૂમી
ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી : કિસ્મત કુરેશી
ઉમાશંકર જેઠાલાલ જોષી : વાસુકિ, શ્રવણ
કનૈયાલાલ અ. ભોજક : સત્યાલંકાર
કનૈયાલાલ મુનશી : ઘનશ્યામ
કરસનદાસ ભીખાભાઈ લુહાર : નિરંકુશ
કરસનદાસ માણેક : વૈશંપાયન, વ્યાસ, પદ્મ
કંચનલાલ મહેતા : મલયાનિલ
કાન્તિલાલ મો. પટેલ : પ્રસન્નકાન્તિ
કાલોસ જોસે વાલેસ : ફાધર વાલેસ
કિશનસિંહ ચાવડા : જિપ્સી
કિશોરલાલ મશરૂવાળા : આશ્રમનો ઉલ્લુ
કેશવલાલ કા.શાસ્ત્રી : કાઠિયાવાડી, વિદુર
કેશવ હર્ષદ ધ્રુવ : વનમાળી
કેશવલાલ ધનેશ્વર ત્રિવેદી : શનિ
કુન્દનિકા નરોત્તમદાસ કાપડિયા : સ્નેહધન
ખલીલ ઈસ્માઈલ મકરાણી : ખલીલ ધનતેજવી
ગિજુભાઈ બધેકા : મૂછાળી મા, વિનોદી
ગુલાબદાસ બ્રોકર : કથક
ગુલામ મહીયુદ્દીન રસૂલભાઈ મન્સૂરી : સુમન યશરાજ
ગોવિંદ રામજી અરજણ : બકુલેશ
ગૌરીપ્રસાદ ઝાલા : ઉપેન્દ્ર
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી : ધૂમકેતુ
ચંદુલાલ મણીલાલ દેસાઈ : વસંત વિનોદી
ચંદુલાલ શંકરલાલ ઓઝા : ચંદુ મહેસાનવી
ચંદ્રકાન્ત રેવાશંકર જોષી : પ્રસૂન
ચંદ્રકાન્ત શેઠ : નંદ સામવેદી, આર્યપુત્ર, બાલચંદ્ર, દક્ષ પ્રજાપતિ
ચંદ્રવદન બૂચ : સુકાની
ચંદ્રવદન મહેતા : ચાંદામામા
ચંદ્રશંકર પુરુષોત્તમ ભટ્ટ : શશિશિવમ્
ચંપકલાલ હી. ગાંધી : સુહાસી
ચાંપશી વિ. ઉદ્દેશી : ચંદ્રાપીડ
ચિનુ મોદી : ઈર્શાદ, ગરાલ
ચિનુભાઈ પટવા : ફિલસૂફ
ચીમનલાલ ગાંધી : વિવિત્સુ
ચુનિલાલ વર્ધમાન શાહ : સાહિત્યપ્રિય
ચુનીભાઈ દેસાઈભાઈ પટેલ : દ્યુમાન્
ચુનીલાલ આશારામ ભગત : પૂ.મોટા
ચંદ્રવદન ચી. મહેતા : ચંદામામા
છોટાલાલ માસ્તર : વિશ્વવંદ્ય
છોટાલાલ શાસ્ત્રી : છોટમ્
જગન્નાથ દા. ત્રિપાઠી : સાગર
જન્મશંકર મહાશંકર બૂચ : લલિત
જમનાદાસ મોરારજી સંપત : જામન
જમિયતરામ કૃપારામ પંડયા : જિગર
જયશંકર ભોજક : સુંદરી
જયંતિ પટેલ : રંગલો
જયંતિલાલ દવે : વિશ્વરથ
જયંતીલાલ રતિલાલ ગોહેલ : માય ડિયર જયુ
જયોતીન્દ્ર દવે : અવળવણિયા, ગુપ્તા
જિતુભાઈ પ્ર. મહેતા : દાલચીવડા
જીવણરામ લક્ષ્મીરામ દવે : જટિલ
જીવરાજભાઈ ગીગાભાઈ પરમાર : પથિક પરમાર
ઝવેરચંદ મેઘાણી : સુકાની
ઝીણાભાઈ રતનજી દેસાઈ : સ્નેહરશ્મિ
ડાહ્યાભાઈ પી. દેરાસરી : બુલબુલ
ડાહ્યાલાલ દોલતરામ બારોટ : સારંગ બારોટ
તારક મહેતા : ઈન્દુ
ત્રિભુવન ભટ્ટ : મસ્ત કવિ
ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર : સુંદરમ્, ત્રિશુલ, કોયા ભગત, મરીચિ
દયાશંકર પંડ્યા : દયારામ
દાનભાઈ દેશાભાઈ વાઘેલા : દાન વાઘેલા
દામોદર કે. ભટ્ટ : સુધાંશુ
દિનકર છોટાલાલ દેસાઈ : વિશ્વબંધુ
દિનકરરાય કેશવલાલ વૈદ્ય : મીનપિયાસી
દેવેન્દ્ર ઓઝા : વનમાળી વાંકો
દત્તાત્રેય કાલેલકર : કાકાસાહેબ
ધનવંત ઓઝા : અકિંચન
ધનશંકર ત્રિપાઠી : અઝીઝ
ધર્મેન્દ્ર મદનલાલ માસ્તર : મધુરમ્
ધીરુભાઈ ઠાકર : સવ્યસાચી
નગીનદાસ પારેખ : ગ્રંથકીટ, જનાર્દન, મોટાભાઈ
નટવરલાલ પંડયા : ઉશનસ્, આરણ્યક
નટુભાઈ ર. ઠક્કર : કલ્યાણયાત્રી, યાત્રિક
નરસિંહરાવ દિવેટિયા : જ્ઞાનબાલ, દૂરબીન, નરકેસરી,
પથિક, મુસાફર, વનવિહારી, શંભુનાથ, જાગૃત ચોકીદાર, સાહિત્ય દિવાકર
નરહરિ દ્રારકાદાસ પરીખ : એક પિતા
નવનીત મદ્રાસી : પલાશ
નવલરામ લક્ષ્મીરામ પંડ્યા – વૈદ્ય ‘નિર્દભકર આનંદકર’
નવલરામ જગન્નાથ ત્રિવેદી – ‘ડાબેરી’, ‘પોણીપચીસ’, ‘વૈનેતેય’
નસીરુદ્દીન પીરમહંમદ ઈસ્માઈલી : નસીર ઈસ્માઈલી
નિરંજન ભગત : ભગત સાહેબ
નૃસિંહપ્રસાદ કાલિદાસ ભટ્ટ : નાનાભાઈ
ન્હાનાલાલ કવિ : પ્રેમભક્તિ
પરમાનંદ મણીશંકર ભટ્ટ : ત્રાપજકર
પીતાંબર પટેલ : સૌજન્ય
પ્રફુલ્લ ન. દવે : ઈવા ડેવ
પ્રહલાદસિંહજી જો. ગોહિલ : રાજહંસ
પ્રાણજીવન પાઠક : આરણ્યક
પ્રિયકાન્ત પરીખ : કલાનિધિ
પ્રેમાનંદ સ્વામી : પ્રેમસખી
ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી : આદિલ મન્સૂરી
બકુલ ત્રિપાઠી : ઠોઠ નિશાળિયો
બચુભાઈ રાવત : શ્યામસુંદર યાદવ
બટુકભાઈ ડા. દલીચા : સ્વયંભૂ
બરકતઅલી ગુલામઅલી વીરાણી : બેફામ
બળવંતરાય ઠાકોર : સેહની
બંસીધર શુકલ : ચિત્રગુપ્ત
બંસીલાલ વર્મા : ચકોર
બાબુભાઈ અંબાલાલ પટેલ : બાબુ દાવલપરા
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર : કાકાસાહેબ
બાલકૃષ્ણ ભાઈશંકર ભટ્ટ : પુનિત
બાલાભાઈ વીરચંદ દેસાઈ : જયભિખ્ખુ
બાળાશંકર કંથારિયા : ક્લાન્ત કવિ, બાલ, નિજાનંદ
ભગવતીકુમાર શર્મા : ભગીરથ, નિર્લેપ
ભાનુશંકર વ્યાસ : બાદરાયણ
ભોગીલાલ ગાંધી : ઉપવાસી
મગનભાઈ ભૂદરભાઈ પટેલ : પતીલ
મગનભાઈ લા. દેસાઈ : કોલક
મણિભાઈ મગનલાલ પટેલ : પરાજિત પટેલ
મણિશંકર રતનજી ભટ્ટ : કાન્ત
મધુકાન્ત વાઘેલા : કલ્પિત
મધુસૂદન પારેખ : પ્રિયદર્શી, કીમિયાગર, વક્રદર્શી
મધુસૂદન વલ્લભદાસ ઠક્કર : મધુરાય
મનહરલાલ લક્ષ્મીશંકર રાવળ : મનહર દિલદાર
મનુ દવે : કાવ્યતીર્થ
મનુભાઈ ત્રિવેદી : સરોદ, ગાફિલ
મનુભાઈ રાજારામ પંચોલી : દર્શક
મહમુદમિયાં મહંમદ ઈમામ : આસીમ રાંદેરી
મહેન્દ્રકુમાર મો. દેસાઈ : કુમાર
મુકુંદ પી. શાહ : કુસુમેશ
મુકુંદરાય પટ્ટણી : પારાશર્ય
મેઘનાદ હરિશ્ચંદ્ર ભટ્ટ : રાવણદેવ
મોહનભાઈ શંકરભાઈ પટેલ : કૃષ્ણ દ્વૈપાયન
મોહનલાલ તુ. મહેતા : સોપાન
મોહનલાલ પાર્વતીશંકર દવે : તરંગ
યશવંત પ્રાણશંકર શુક્લ : તરલ, વિહંગમ, સંસારશાસ્ત્રી
યશવંત સવાઈલાલ પંડયા : હું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જયવિજય
રઘુવીર ચૌધરી : લોકાયતસૂરિ
રણજિત પંડયા : કાશ્મલન
રણજિત મો. પટેલ : અનામી
રતિલાલ મૂળચંદ રૂપાવાળા : અનિલ
રમણભાઈ નીલકંઠ : મકરંદ
રમણભાઈ શં. ભટ્ટ : નારદ
રમણભારથી દેવભારથી ગોસ્વામી : દફન વીસનગરી
રમણિકલાલ દલાલ : પરિમલ
રમેશ ચાંપાનેરી : રસમંજન
રમેશ રતિલાલ દવે : તરુણપ્રભસૂરિ
રવિશંકર વ્યાસ : મહારાજ
રવીન્દ્ર સાકરલાલ ઠાકોર : સુકેતુ
રસિકલાલ પરીખ : મૂસિકાર
રાજેન્દ્ર કેશવલાલ શાહ : રામ વૃંદાવની
રાજેશ જયશંકર વ્યાસ : મિસ્કીન
રામચંદ્ર બબલદાસ પટેલ : સુક્રિત
રામનારાયણ વિશ્વનાથ પાઠક : દ્વિરેફ – ટુંકી વાર્તા, શેષ – કાવ્ય, સ્વૈરવિહારી – નિબંધ, જાત્રાળુ – ઉપનામથી સાહિત્ય યાત્રાની શરૂઆત
લક્ષ્મીનારાયણ ર. વ્યાસ : સ્વપ્નસ્થ
લલ્લુભાઈ મોહનલાલ ઠક્કર : ભિક્ષુ અખંડાનંદ
લાડુભાઈ બારોટ : બ્રહ્માનંદ
લાભશંકર ઠાકર : પુનર્વસુ, લઘરો
લાલજીભાઈ સુથાર : નિષ્કુળાનંદ
વજીરૂદ્દીન સઆદુદ્દીન : વ્રજ માતરી
વારિસહુસેન હુરોજાપીર અલવી : વારિસ અલવી
વિજયકુમાર વ. વાસુ : હિમાલય
વિજયરાય વૈદ્ય : વિનોદકાન્ત
વિશ્વનાથ મગનલાલ ભટ્ટ : મધુકર
વેણીભાઈ પુરોહિત : આખાભગત
શંકરલાલ પંડયા : મણિકાન્ત
શંભુપ્રસાદ જોષીપુરા : કુસુમાકર
શામળદાસ મૂળદાસ સોલંકી : શ્યામસાધુ
શાંતિલાલ ના. શાહ : સત્યમ્
શાંતિલાલ મ. શાહ : પ્રશાંત
શેખ આદમ મુલ્લાં સુઝાઉદ્દીન આબુવાલા : શેખાદમ
સુરેશ પુરુષોત્તમદાસ દલાલ : કિરાત, વકીલ
સચ્ચિદાનંદ હિરાનંદ વાત્સ્યાયન : અજ્ઞેય
સુંદરજી બેટાઈ : દ્વૈપાયન, મિત્રાવરુણૌ
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ : કલાપી
સૂર્યકાંત ત્રિપાઠી : નિરાલા
સૈફુદ્દીન ખારાવાલા : સૈફ પાલનપુરી
હરજી લવજી દામાણી : શયદા
હરિનારાયણ આચાર્ય : વનેચર
હરિપ્રસાદ ગો. ભટ્ટ : મસ્ત ફકીર
હરિલાલ વિઠ્ઠલદાસ પંચાલ : નિમિત્તમાત્ર
હરિશ્વંદ્ર અમૃતલાલ બ્રહ્મભટ્ટ : હરીશ વટાવવાળા
હરીશકુમાર પુરુષોત્તમભાઈ મહેતા : સોલિડ મહેતા
હર્ષદ મણિલાલ ત્રિવેદી : પ્રાસન્નેય
હસમુખભાઈ દેસાઈભાઈ પટેલ : શૂન્યમ્
હિંમતલાલ મ. પટેલ : શિવમ્ સુંદરમ્
હિંમતલાલ રામચંદ્ર દવે : સ્વામી આનંદ