ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કેલેન્ડર – ૨૦૨૨


આમ તો દરેક વર્ષે ઢગલાબંધ કેલેન્ડરોનો ખડકલો થઈ જતો હોય છે; પણ આ એક અદભૂત કેલેન્ડર મારા પુત્ર વિહંગ જાનીએ મોકલ્યું અને ગમી ગયું. બે કારણ –

  1. ભારતીય સંસ્કૃતિના મૂળને તે ઉજાગર કરે છે.
  2. અદ્યતન ટેક્નોલોજીના વારાણસી જેવી સંસ્થા I.I.T. ( Kharagapur) દ્વારા એ નેટ પર વિનામૂલ્ય વિતરણ માટે તરતું મૂકવામાં આવ્યું છે.

2 responses to “કેલેન્ડર – ૨૦૨૨

  1. चिराग: Chirag ડિસેમ્બર 25, 2021 પર 4:57 પી એમ(pm)

    આજના સમયની તાતી આવશ્યકતા! આભાર iit!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: