ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્વ. ડો. કનક રાવળ


૧૯૩૦ – ૨૦૨૨

જીવનમંત્ર

વર્તમાનમાં જીવન
“Yesterday was History,
tomorrow is a Mystery
but today is God’s Gift”

જન્મ

૯, ફેબ્રુઆરી – ૧૯૩૦, અમદાવાદ

અવસાન

૩, જૂન – ૨૦૨૨, પોર્ટ લે ન્ડ , ઓરેગન, યુ.એસ.એ.

કુટુંબ

માતા – , પિતા – રવિશંકર ( કળાગુરૂ)
પત્ની – ભારતી, પુત્રો

યુવાન વયે – પત્ની ( ભારતી સાથે )

શિક્ષણ

૧૯૫૧ – બી. ફાર્મ ( અમદાવાદ)
૧૯૫૩ – એમ. ફાર્મ ( મિશિગન )
૧૯૫૬ – પી.એચ.ડી. ( આયોવા )

વ્યવસાય

વિવિધ કમ્પનીઓમાં ફાર્મસ્યુટિકલ ક્ષેત્રમાં સંશોધન, અને સંચાલન.
છેલ્લે – વાઈસ પ્રેસિડન્ટ – બ્લોક ડ્રગ કમ્પની

તેમના વિશે વિશેષ

 • વ્યવસાય ઉપરાંત ગુજરાતી સાહિત્ય – ખાસ કરીને ઈતિહાસમાં વિશેષ રસ
 • તેમના પિતા ગુજરાતમાં કળાશિક્ષણના આદ્ય પ્રણેતા
 • તેમના ભાઈ સ્વ. કિશોર રાવળ – પ્રથમ ગુજરાતી ટાઈપ પેડના સર્જક , પ્રથમ ગુજરાતી વેબ સાઈટ ‘કેસૂડાં’ના તંત્રી
 • ત્રીસેક વર્ષથી હ્રદયની બિમારીને કારણે ‘પેસ મેકર’ અને…. આનંદ મંગળ સાથે જીવન વ્યતિત કર્યું .
 • કુમાર, ગુર્જરી ડાઈજેસ્ટ માં લેખ પ્રકાશિત થયા છે.
 • મિત્રો સાથે આવી ગમ્મત …
  https://dhavalrajgeera.wordpress.com/2013/02/09/kara/
  https://dhavalrajgeera.wordpress.com/2013/02/12/kara_getup/

સાભાર

સ્પીક બિન્દાસ પર ઇન્ટરવ્યૂ [ અહીં ક્લિક કરો . ]

4 responses to “સ્વ. ડો. કનક રાવળ

 1. nabhakashdeep જૂન 6, 2022 પર 7:54 પી એમ(pm)

  ૐ શાન્તિ.. અક્ષર સુખિયા હો. વતનનું વ્હાલું પુષ્પ સૌરભ સંભારણાંથી સદા યાદ રહેશે… શત વંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. nabhakashdeep જૂન 7, 2022 પર 10:39 એ એમ (am)

  Reblogged this on આકાશદીપ and commented:
  સાદર – વતન ગુજરાતની પુણ્યવંતી પેઢીના સૂત્રધાર.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: