ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હરીન્દ્ર દવે, Harindra Dave

મકરન્દ દવે, Makarand Dave

ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi


chnadrakant_bakshi-340” મહાજાતિ ગુજરાતી”

” ગુજરાતમાં ગેરકાનૂની રીતે પીવાતા શરાબને એક હોજમાં ભરવામાં આવે તો એમાં ગાંધીનગરનું આખું સચિવાલય ડૂબી જાય !”

“મારી સાથે દુશ્મની કરવા લાલાયિત પુરુષોની કમી નથી, વિશેષત: ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વમાં. પણ દુશ્મન બનવાનું માન હું મગતરાઓને આપતો નથી. દુશ્મનીને હું દોસ્તી જેટલી જ ઊંચી પીઠિકા પર મૂકું છું. મારા દુશ્મન બનવા માટે બૌદ્ધિક કક્ષા મારા જેટલી હોય એ અનિવાર્ય શરત છે. મને પ્રેમ કરો કે નફરત કરો, જે કંઈપણ કરો પણ દિલ ફાડીને કરો ! મારા માટે દોસ્તી અને દુશ્મની મહત્વનાં નથી. મારા માટે મહત્વના શબ્દો છે : દિલ ફાડીને !”

“ખરાબ આદતોને નાની ઉંમરથી શરૂ કરવી જોઈએ કે જેથી મધ્યવયમાં છોડી શકાય !”

પ્રથમ વાર્તા   કુમાર – 1951     :  એક રચના

ચન્દ્રકાન્ત બક્ષી – દીકરીની નજરે

એક શ્રધ્ધાંજલિ        :     એક મુલાકાત

ટુંક પરિચય – 1 –      :     – 2 –   ઃ   એક સરસ લેખ

# બક્ષી વાંચનયાત્રા ( નીરવના બ્લોગ પર )

# એક આખો બ્લોગ ‘બાકાયદા બક્ષી’ [નીચેની ચિત્ર પર ‘ક્લિક’ કરી ત્યાં પહોચી જાઓ .]

bakshi

______________________________ Read more of this post

સુરેશ દલાલ, Suresh Dalal


suresh_dalal_1.jpg” થંભો ના , હે ચરણ. ચલો !”
– “એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે.”
– “વૃક્ષ, વૃક્ષની ડાળ , ડાળ ને ફૂલ, ફૂલનાં નર્તન”

# નામ લખી દઉં
અમે એવાં છઇએ
# તમે વાતો કરો તો થોડું સારું લાગે
# એવો એનો ફ્લેટ
અછાંદસ રચના
# ઇમેજ પબ્લીકેશન્સ
# રચનાઓ – 1     :   રચનાઓ -2   :   ગીત સાંભળો
સુરેશ દલાલના અવાજમાં રચનાઓ
# બે  સરસ શ્રદ્ધાંજલિ –    ‘લયસ્તરો’ પર  ;  ‘વિનોદ વિહાર પર’ 

——————————————–

Read more of this post

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ


anirudh_brahmabhatt.jpg” પીપળાના પર્ણ મર્મરની ભાષા જાણે છે તું?”

_____________________________ Read more of this post

મહેશ દવે


“સઘળું  તેને  સોંપી  દઇને,
કામ  બધાં  દઉં  છોડી.
મેં  તો  મારી  પ્રીત  સદાયે
સાહેબ  સાથે  જોડી.” 

#  રચના

___________________________ Read more of this post

દીપક મહેતા


# સંપાદન  માતૃ-પ્રદક્ષિણા

_________________________ Read more of this post

વિનોદ ભટ્ટ


vinod_bhatt.jpg” ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ગયા ત્યાં સુધી તેમને ચાર્લી ચેપ્લીનનું નામ ખબર ન હતું…. આ વાત જાણી કો’ક વિદ્વાને કહ્યું કે … ‘ગાંધીજીનું જ્ઞાન અધૂરું ગણાય.’
– અધૂરું જ તો વળી. ”

# રચના

__________________________ Read more of this post

રઘુવીર ચૌધરી, Raghuvir Chaudhari


raghuvir_chaudhari_1.jpg“સાથે સાથે આવ્યા જેની સંગ,

એ પંથ અમને અહીં મૂકીને આગળ ચાલ્યો.”

# રચના – 1

# રચના – 2

# ‘ઓપિનિયન’પર ‘અમૃતાથી ધરાધામ : શ્રી રઘુવીર ચૌધરી અધ્યયન ગ્રંથ’

___________________________ Read more of this post

રાવજી પટેલ,Ravji Patel

Follow

Get every new post delivered to your Inbox.

Join 502 other followers