ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

નિરુપમા શેઠ, Nirupama Sheth


પ્રેરક વાક્ય
nirupama_sheth.jpg“God cannot be everywhere, so he created Mother.”

તેમની એક વાર્તાનો લાક્ષણિક અંત
ગેટ ઉપર એક યુવાન ઊભો હતો, ટાઈ, સૂટ પહેરીને.
‘યસ, તમારે કોને મળવું છે ?’
‘મને… અહીં મુલાકાતીઓના સમયની ખબર નથી…. પણ મારે હેડમિસ્ટ્રેસને મળવું છે.’
‘જી, હું હેડમિસ્ટ્રેસ છું, તમારે શું કામ છે ?’
‘મને કે. જી. કલાસમાં ઍડમિશન મેળવવા માહિતી જોઈએ છે. – મારી દીકરી માટે. આઈ હૅવ જસ્ટ કમ ફ્રોમ સ્ટેટ્સ (હું હાલમાં જ અમેરિકાથી આવ્યો છું.) અમેરિકાથી આવ્યે થોડા જ દિવસ થયા.’
‘તમે તમારું નામ ન કહ્યું ?’
‘જી ? વિશેષ વર્મા…. ડૉ. વિશેષ વર્મા.’
આ સત્ય જીરવવા પ્રયત્ન કરતા હતા બે બિંદુ – એક સંકોચાતું, બીજુ ધૂંઆપૂંઆ થતું.

# તેમની વાર્તાઓ – 1 – : – 2 –

# સાંભળો : ટહુકો પર એમના ગીતો

# વેબ સાઇટ : સંગીત ભવન ટ્રસ્ટ

__________________________________________ Read more of this post

જગદીશ જોષી, Jagdish Joshi


“ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં
પણ આખા આ આયખાનું શું?
ખુલ્લી આ આંખ અને કોરી કિતાબ એને ફરીફરી કેમ કરી વાંચશું?”

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.”

jjoshi

# રચનાઓ : – 1 – : – 2 – : – 3 –  :   – 4 – : – 5 – : – 6 –   :    – 7 –

# સાંભળો : આપણે હવે મળવું નથી : એક હતી સર્વકાલીન વાર્તા

 ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી

__________________________________________ Read more of this post

ગોપાળભાઇ પટેલ, Gopalbhai Patel


gopalbhai_patel.JPG“જ્યાં સુધી ચેતના રહેશે ત્યાં સુધી કલમ અને કાગળો રહેશે જ.”

__________________________________________ Read more of this post

રમણલાલ જોશી, Ramanlal Joshi


ramanlal_joshi_1.jpg” સમ્પુર્ણ જીવન વિવેચન, ચરિત્રલેખન અને સંશોધનને સમર્પિત કરનાર સાક્ષર. ”   

” આજુબાજુની અરાજકતા – અંધાધુંધી ભરેલી પરિસ્થિતિમાં હિંસા, મૂલ્યોનો હ્રાસ અને ઉપહાસ, સ્વાર્થાંધતા અને કામનાઓને રોકટોક વિનાનો છૂટો દોર મળી ગયાનું  વાતાવરણ જોવા મળે છે. હૃદયમાંથી યજુર્વેદના ઋષિકવિનો પ્રાર્થના મંત્ર સરી પડે છે : ‘ यद भद्रं तन्न आसुव |’ – હે સૂરજદેવ! જે શ્રેયસ્કર હોય તે અમોને આપો.  ‘પ્રેય’ નહિં પણ ‘શ્રેય’ માટેની પ્રાર્થના છે આ. 

–    ઉદ્દેશના પ્રથમ અંકના તંત્રીલેખમાંથી

______________________________________________________________________ Read more of this post

ચંદ્રકાંત શાહ, Chandrakant Shah


cshahface.jpg“ખભા પર માણસ, સ્મશાન અને ઓગળતા રસ્તાનો ટ્રાયેન્ગલ
એ પછી આપણે ‘ન’ હોવાનું આટલું ગણિત
અને એ જ એનો એન્ગલ
રિઅરવ્યૂ મિરર, ખુલ્લું આકાશ અને ડામરના રસ્તાનો ટ્રાયેન્ગલ.”

# રચના :

# વેબ સાઇટ : narmad.com

# બ્લ્યુ જીન્સ : રીયર વ્યૂ મીરર

# વધુ માહિતી # 1

# વધુ માહિતી # 2

# વેબ ગુર્જરી ઉપર એક સરસ પરિચય

______________________________________________________
Read more of this post

રસિકલાલ પરીખ, Rasiklal Parikh


rasiklal_parikhgif.jpg

____________________________________________________________________
Read more of this post

યશવંત શુક્લ, Yashwant Shukla


yashwant_shukla_2.jpg“…. એ કરેલી મોજણીમાં 95% જેટલા કોલેજ અને યુનિ. ના અધ્યાપકોએ નિખાલસ એકરાર કર્યો હતો કે, નિયત થયેલાં પાઠ્યપુસ્તકો સિવાય અભ્યાસક્રમ અંગે બીજું કશું વાંચવાની એમને આદત જ નથી. ……   માત્ર 2  % જેટલાના વાંચનમાં  ચોક્કસ પ્રકારના જ્ઞાન માટેનું પ્રમાણિત વાચન કરતા હોય છે………   જો હાલની શિક્ષણસંસ્થાઓ બંધ કરવામાં આવે, તો વખતે સારું પરિણામ આવે. ”

______________________________________________________________________________
Read more of this post

પ્રબોધ પંડિત


prabodh_pandit_2.jpg 

________________________________________________________________________
Read more of this post

પન્નાલાલ પટેલ, Pannalal Patel

યશોધર મહેતા


_________________________________________________________

જન્મ

ઓગસ્ટ 24, 1909

અવસાન

જુન 29,  1989 

કુટુમ્બ

  • પિતા – નર્મદાશંકર

અભ્યાસ

  • બી.એ.
  • બાર.એટ.લો.

વ્યવસાય

  • ધારાશાસ્ત્રી  

જીવન ઝરમર

  • કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય 

મુખ્ય રચનાઓ

  • નવલકથા – સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ
  • નાટક – રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ
  • તત્વવિચાર – અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ
  • નવલિકા – પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત
  • પ્રવાસ – શ્રીનંદા, 44 રાત્રિઓ
  • ચરિત્રો – કીમિયાગરો, નવ સંતો
  • જ્યોતિષ –  ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ
  • પ્રકીર્ણ – શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક
  • અંગ્રેજી –  Radio Rambles, Press Freedom
  • હિન્દી –  महारात्री

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન

%d bloggers like this: