ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: અનુક્રમણિકા

સોમનાથ મંદિર – યાત્રાધામ સોમનાથ
આવા ઘણા બધા વિડિયો અહીં….
સ્થળનું નામ:
સ્થાન:
 • વેરાવળ પાસે. જિલ્લો સોમનાથ. પશ્ચિમ ગુજરાત
 • ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે
પ્રકાર:
 • યાત્રાધામ
 • પ્રાચીન ઐતિહાસિક સ્થળ
 • દરિયાકિનારાનું સ્થળ
 • પર્યટક સ્થળ
મહત્ત્વ:
વિશેષતાઓ:
 • બેનમૂન સ્થાપત્યથી સુશોભિત, પુનરોદ્ધાર પામેલ સોમનાથ મંદિર
 • મંદિરના આદિ જ્યોતિર્લિંગની ભક્તિભાવભરી આરતી- સવાર, બપોર, સાંજ
 • હૃદય ધડકાવી દે તેવાં સ્પંદનો જગાવતી સંગીતમય આરતી
 • રાત્રે મંદિરના પ્રાંગણમાં રોચક ‘સાઉન્ડ એન્ડ લાઇટ શો’
 • મંદિરની દિવાલોને અથડાતાં અરબી સમુદ્રનાં મોજાં
 • ભગવાન શ્રી કૃષ્ણને જે સ્થળે પારધીનું તીર વાગ્યું હતું તે ભાલકા તીર્થ
 • ભગવાન શ્રી કૃષ્ણએ જે સ્થાને દેહત્યાગ કર્યો તે નિજ ધામ પ્રસ્થાન તીર્થ
 • અતિ પ્રાચીન મંદિરનાં નવસો વર્ષ જૂનાં ખંડેરોના અવશેષોનું મ્યુઝિયમ
 • સોમનાથ મંદિરથી અર્ધો કિલોમીટર દૂર ત્રિવેણી સંગમ – અહીં હિરણ, કપિલા અને સરસ્વતી (ગુપ્ત સરસ્વતી) આ ત્રણ નદીઓ સમુદ્રમાં સમાય
વર્ણન/ અન્ય વિગતો:

(1) સોમનાથ મંદિર સંકુલ

 • સોમનાથ મંદિરનું અવર્ણનીય શિલ્પ-સ્થાપત્યકામ ચાલુક્ય શૈલીથી
 • વિશિષ્ટ શૈલીથી બંધાયેલ છેલ્લા આઠસો વર્ષનું એકમાત્ર મંદિર
 • મંત્રમુગ્ધ કરતાં કોતરણીકામવાળાં ભવ્ય ગર્ભગૃહ, સભામંડપ અને નૃત્યમંડપ
 • 150 ફૂટ શિખર પર દસ ટન વજનનો કલશ તથા 27 ફૂટ લાંબો ધ્વજદંડ
 • મંદિર પ્રાંગણમાં બેસવા માટે ચારે તરફ લૉન/ બેન્ચિઝ – બાંકડા
 • મંદિરનાં પ્રાંગણમાં બેઠાંબેઠાં વિશાળ અરબી સમુદ્રનાં અફાટ વિસ્તારનું મનોહર દ્રશ્ય
 • મંદિરની પાછળની પાળેથી સમુદ્રની જળરાશિ પર સૂર્યાસ્તનું અદભુત દર્શન
 • મંદિરનાં પ્રાંગણમાં અનોખો, દક્ષિણ ધ્રુવ સૂચક તીરસ્તંભ
 • સોમનાથના તીરસ્તંભથી ઠેઠ દક્ષિણ ધ્રુવ સુધીના રસ્તે માત્ર સમુદ્ર જ સમુદ્ર
 • પ્રાચીન સોમનાથ મંદિરનાં ઐતિહાસિક અવશેષોનું મ્યુઝિયમ
 • મંદિરના સંકુલમાં પ્રાચીન સોમનાથ મંદિરની જગ્યાએ અહલ્યાબાઈએ બંધાવેલ અહલ્યેશ્વર મંદિર
 • ગણપતિજી અને હનુમાનજીનાં દર્શનીય મંદિર

(2) નિજ ધામ પ્રસ્થાન તીર્થ સંકુલ

 • સોમનાથ મંદિરથી આશરે 2 કિલોમીટર દૂર, આશરે દસ મિનિટની ડ્રાઇવ પર
 • આ પવિત્ર તીર્થ હિરણ્ય (હિરણ) નદીના શાંત અને પાવન તટ પર
 • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના અવતાર કાર્યનું સમાપન કર્યું
 • નિજ ધામ પ્રસ્થાન તીર્થ ગોલોકધામ અથવા દેહોત્સર્ગ તરીકે પણ ઓળખાય
 • ભગવાન શ્રીકૃષ્ણનું ધામ તેથી ‘ગોલોકધામ’
 • અહીં ભગવાન શ્રીકૃષ્ણએ પાથિવ દેહ છોડ્યો, તેથી આ સ્થાન ‘દેહોત્સર્ગ’
 • ભગવાન શ્રીકૃષ્ણ પોતાના ધામે પ્રસ્થાન કરી ગયા, તેથી ‘નિજ ધામ પ્રસ્થાન’
 • આ સંકુલનાં પટાંગણમાં ભગવાન શ્રી કૃષ્ણની ચરણ પાદુકા, દાઉજી બલરામજીની શેષનાગ ગુફા, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણ મંદિર, મહાપ્રભુજીની બેઠક
 • આ સ્થળેથી ભગવાન શ્રી કૃષ્ણ યોગધારણાથી પોતાના ધામે સંચર્યા
 • અહીં ‘પાદુકા છત્રી’ – ચરણ મંડપમાં ભગવાન શ્રીકૃષ્ણની ચરણપાદુકાઓ છે
 • ભગવાને વડીલ બંધુ બલરામજીને અહીંથી શેષનાગ સ્વરૂપે પાતાળમાં જવા અનુમતિ આપે તે સ્થાન દાઉજીની શેષનાગ ગુફા અહીં છે
 • ગીતા મંદિરમાં ચારે દિવાલો પર શ્રી ગીતાજીના અઢાર અધ્યાયના બધા જ શ્લોકોનું આલેખન
 • લક્ષ્મીનારાયણ મંદિરમાં શંખ ચક્રધારી લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજમાન
 • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીની બેઠક (65મી બેઠક) અહીં છે (ભારતમાં મહાપ્રભુજીની 84 બેઠકો છે)
 • મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીએ 500 વર્ષ પહેલાં અહીં ભાગવત સપ્તાહ યોજી હતી
 • નિજ ધામ પ્રસ્થાન તીર્થ શાંત હિરણ નદીતટ પર આવેલ મનોહર અને મનને પરમ શાંતિ આપે તેવું પવિત્ર સ્થાન

(3) ત્રિવેણી સંગમ તીર્થ

 • નિજધામ પ્રસ્થાન તીર્થ (ગોલોકધામ / દેહોત્સર્ગ) થી મંદિર તરફ પાછાં ફરતાં રસ્તામાં હિરણ્ય, કપિલા અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર આ ત્રિવેણી સંગમ તીર્થ
 • આ તીર્થ સોમનાથ મંદિર અને નિજ ધામ પ્રસ્થાનની વચ્ચે
 • અહીં હિરણ, કપિલા અને સરસ્વતી- ત્રણે નદીઓ સમુદ્રને મળે, તેથી ત્રિવેણી સંગમ
 • શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમ તીર્થ પર સ્નાન કરી પિતૃતર્પણ કરે છે

(4)  ભાલકા તીર્થ

 • ભાલકા તીર્થ સોમનાથ – વેરાવળના જૂના રોડ પર
 • સોમનાથ મંદિરથી આશરે પાંચ કિલોમીટર દૂર
 • અહીં ભગવાન શ્રીકૃષ્ણનું સુંદર મંદિર
 • આ સ્થાને ભગવાન શ્રીકૃષ્ણને પારધીનું તીર વાગ્યું, જ્યારે ભગવાન દેહલીલા સંકેલવાના હેતુથી પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ બેઠા હતા
 • ભાલકા તીર્થ મંદિરમાં જમણા પગ પર ડાબો પગ ચડાવી આડે પડખે થયેલ ભગવાન શ્રી કૃષ્ણની ભાવવાહી મૂર્તિ – પગમાં તીર વાગેલ છે, પાસે પારધી ક્ષમા માગતો બેઠો છે

(5) સોમનાથમાં અન્ય દર્શનીય સ્થાનો

 • ફોટોગ્રાફી માટે / સમય પસાર કરવા / શાંતિથી બેસવા / ટહેલવા ખૂબ લાંબો દરિયા કિનારો
 • ત્રિવેણીના કિનારા પાસે શ્રી પરશુરામ મંદિર – જલેશ્વર મહાદેવ – તપેશ્વર મહાદેવ – પાંડવ ગુફા
 • સોમનાથથી ભાલકા તીર્થ જતાં રસ્તામાં શશીભૂષણ મહાદેવ તથા ભીડભંજન ગણપતિજીનાં મંદિરો – દરિયામાં અર્ધ-ડૂબતાં શિવલિંગનાં દર્શન કરવા બપોરે સાડા ત્રણે પહોંચી જઈ, પછી આગળ ભાલકા તીર્થ જવું – અહીંથી પારધીએ ભગવાન શ્રી કૃષ્ણને તીર માર્યું હોવાની લોકવાયકા
 • વેણેશ્વર મહાદેવનું મંદિર અને અન્ય સ્થળો

ઇતિહાસ/ ઐતિહાસિક મહત્ત્વ:

 • પ્રાચીન પુરાણો અને અન્ય ધર્મગ્રંથો અનુસાર ચંદ્ર દેવતા દ્વારા સોમનાથ મંદિરની સ્થાપના
 • ચંદ્રને તેમના શ્વસુર દક્ષ પ્રજાપતિનો શાપ હતો – તેમાંથી મુક્તિ પામવા ચંદ્રએ ગુજરાતના પશ્ચિમ કિનારે, અરબી સમુદ્રને કિનારે ભગવાન શિવની આરાધના કરી
 • ભગવાન શિવે પ્રસન્ન થઈ ચંદ્રને દક્ષના શ્રાપમાંથી મુક્તિ અપાવી
 • ચંદ્રએ અહીં સમુદ્ર કિનારે ભગવાન શિવનું ભવ્ય મંદિરનું નિર્માણ કર્યું
 • ચંદ્ર (સોમ) દ્વારા નિર્મિત આ મંદિર તે જ સોમેશ્વર મહાદેવ કે સોમનાથ મહાદેવ
 • પાંચેક હજાર વર્ષ પહેલાં અહીં સોમનાથમાં ભગવાન શ્રીકૃષ્ણએ પાર્થિવ દેહ ત્યાગ કર્યો
 • મહાભારતના યુદ્ધ પછી, વ્યથિત ભગવાન શ્રીકૃષ્ણ દ્વારકા છોડી ગુજરાતમાં સોમનાથના દરિયા કિનારે આવ્યા
 • સોમનાથ નજીક ભાલકા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે એક પારધીએ તેમના પગની પાનીને હરણ સમજીને તીર માર્યું
 • તીરથી આહત થયા પછી, દેહત્યાગના નિશ્ચયથી ભગવાન શ્રી કૃષ્ણ ભાલકા તીર્થ છોડીને હિરણ નદીના કાંઠે આવ્યા – ત્યાંથી તેમણે સદેહે સ્વધામ તરફ પ્રયાણ કર્યું જે સ્થાન આજે ‘નિજ ધામ પ્રસ્થાન તીર્થ’ કહેવાય છે –
 • સોમનાથથી ઉના-દીવ રોડ પર આશરે 20 કિલોમીટર દૂર પ્રાચી ગામ
 • પ્રાચીમાં માધવરાયજીનું મંદિર તથા પ્રાચીન મોક્ષનો પીપળો
 • પ્રાચીમાં પિતૃતર્પણનું માહાત્મ્ય – પીપળે પાણી ચઢાવવાનું મહત્ત્વ
 • કહે છે કે યુધિષ્ઠિરે અહીં ગોત્રહત્યાના દોષનિવારણ અર્થે પિતૃવિધિ કરી હતી
 • મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, સ્વામી સહજાનંદજી, મહાત્મા ગાંધી અને કસ્તુરબા સહિત ઘણાં પ્રાચીની મુલાકાતે આવી ચૂક્યાં છે

વિશેષ નોંધ:

સંબંધિત પોસ્ટ / લેખ:

ગુજરાતના મુખ્ય મંત્રીઓ


પ્રવેશક

gujarat_cm

બધા મુખ્ય મંત્રીઓના ફોટા જોવા આ ચિત્ર પર ક્લિક કરો.

લિસ્ટ માટે આભાર ‘જોશી ગાયત્રી’cm1cm2cm3

 1. જીવરાજ મહેતા
 2. નરેન્દ્ર મોદી
 3. બળવંતરાય મહેતા
 4. હીતેન્દ્ર દેસાઈ

સંસ્થા પરિચય

નારી પ્રતિભાઓ


અવંતિકા ગુણવંત, Avantika Gunwant

ઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth

ઇલા આરબ મહેતા, Ila Arab Mehta

ઇલાબહેન દેસાઇ

ઈલા ભટ્ટ, Ela Bhatt

ઉષા ઉપાધ્યાય, Usha Upadhyay

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya

કુન્દનિકા કાપડિયા, Kundanika Kapadia

કૌમુદી મુનશી, Kaumudi Munshi

ગંગા સતી, Ganga Sati

ગીતા પરીખ, Gita Parikh

ગૌરીબાઇ, Gauribai

જયા ઠાકોર, Jaya Thakor

જયા મહેતા

તરુલતા દવે, Tarulata Dave

તારિણીબેન દેસાઇ, Tariniben Desai

દાસી જીવણ, Dasi Jivan

દિશા વાકાણી, Disha Vakani

ધીરુબેન પટેલ, Dhiruben Patel

નિરુપમા શેઠ, Nirupama Sheth

નીલમ દોશી, Nilam Doshi

પન્ના નાયક, Panna Naik

પલ્લવી મિસ્ત્રી, Pallavi Mistry

પૂર્ણિમા દવે, Poornima Dave

પ્રીતિ સેનગુપ્તા, Preeti Sengupta

ફાલ્ગુની પાઠક, Falguni Pathak

મંજુ ઝવેરી, Manju Jhaveri

મીરાંબાઇ, Mirabai

મૃણાલિની દેસાઇ,Mrunalini Desai

યામિની વ્યાસ, Yamini Vyas

લતા હિરાણી, Lata Hirani

લીલાવતી મુનશી

લોયણ, Loyan

વર્ષા અડાલજા, Varsha Adalaja

વર્ષા દાસ, Varsha Das

વસુબેન, Vasuben

વિદ્યાગૌરી નીલકંઠ

વિભા દેસાઈ, Vibha Desai

શરીફા વકીલ ટોપીવાળા, Sharifa Vakil Topiwala

શારદાબહેન મહેતા, Shardabahen Mehta

સરલા શેઠ, Sarla Sheth

સરૂપ ધ્રુવ, Sarup Dhruv

સરોજ પાઠક, Saroj Pathak

સવિતા રાણપુરા, Savita Ranpura

સવિતાદીદી, Savitaadidi

સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai

હર્ષિદા પંડિત, Harshida Pandit

હંસા દવે, Hansa Dave

હિમાંશી શેલત, Himanshi Shelat

હીરા પાઠક

હીરાબેન બેટાઈ, Hiraben Betai

સાહિત્યકાર – પ્રવાસ વર્ણનકાર


અવંતિકા ગુણવંત, Avantika Gunwant

અંબાલાલ પુરાણી, Ambalal Purani

ઇન્દ્ર વસાવડા, Indra Vasavada

ઉશનસ્, Ushanash

કરસનદાસ મૂળજી, Karsandas Mulji

કે. કા. શાસ્ત્રી

ગુણવંત શાહ, Gunavant Shah

ગુલાબદાસ બ્રોકર

જયમલ્લ પરમાર,Jaymalla Paramar

જયા મહેતા

તારક મહેતા, Tarak Maheta

દિલીપ ઝવેરી, Dilip Jhaveri

નવલરામ પંડ્યા

નાનાભાઇ ભટ્ટ

નિરંજન વર્મા, Niranjan Varma

પીતાંબર પટેલ, Pitambar Patel

પ્રીતિ સેનગુપ્તા, Preeti Sengupta

ભોગીલાલ સાંડેસરા, Bhogilal Sandesara

મહીપતરામ નીલકંઠ

મહેબૂબ દેસાઈ – ડો. Mehboob Desai

મહેશ દવે

મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

રઘુવીર ચૌધરી

રસિક ઝવેરી, Rasik Jhaveri

રામનારાયણ ના. પાઠક, Ramnarayan N Pathak

વર્ષા દાસ, Varsha Das

શિવકુમાર જોશી, Shivkumar Joshi

શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala

સુંદરમ્, Sundaram

સાહિત્યકારો- નવલકથાકાર


અવંતિકા ગુણવંત, Avantika Gunwant

અશ્વિનીકુમાર ભટ્ટ, Ashwinikumar Bhatt

આબિદ સુરતી, Abid Surati

ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ, Ichchharam Suryaram Desai

ઇન્દ્ર વસાવડા, Indra Vasavada

ઇલા આરબ મહેતા, Ila Arab Mehta

ઇશ્વર પેટલીકર

ઈન્દુ પુવાર , Indu Puwar

કનૈયાલાલ મુન્શી, Kanaiyalal Munshi

કરસનદાસ માણેક, Karsandas Manek

કાજલ ઓઝા-વૈદ્ય, Kajal Ojha Vaidya

કિશનસિંહ ચાવડા, kishansinh chavda

કિશોર જાદવ, Kishor Jadav

કુન્દનિકા કાપડિયા, Kundanika Kapadia

કૃષ્ણપ્રસાદ ભટ્ટ, Krushnaprasad Bhatt

કૃષ્ણલાલ ઝવેરી, Krishnalal Jhaveri

કેશુભાઈ દેસાઈ, Keshubhai Desai

કૈલાસ નાયક, Kailas Nayak

ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi

ગુણવંતરાય આચાર્ય

ગોપાળભાઇ પટેલ, Gopalbhai Patel

ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardharam Tripathi

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth

ચં. ચી. મહેતા

ચંદ્રકાન્ત બક્ષી , Chandrakant Bakshi

ચંદ્રભાઇ ભટ્ટ,Chandrabhai Bhatt

ચંદ્રશંકર બુચ ‘સુકાની’, Chandrashankar Buch ‘Sukani’

ચિનુ મોદી, Chinu Modi

ચુનીલાલ મડિયા, Chunilal Madiya

ચુનીલાલ શાહ, Chunilal Shah

જય ગજ્જર, Jay Gajjar

જયન્ત પન્ડ્યા

જયભિખ્ખુ, Jayabhikhkhu

જયમલ્લ પરમાર,Jaymalla Paramar

જયંત ખત્રી, Jayant Khatri

જયંત ગાડીત, Jayant Gadit

જયંતિ દલાલ, Jayanti Dalal

જયંતિ મ. દલાલ , Jayanti M. Dalal

જયા ઠાકોર, Jaya Thakor

જયા મહેતા

જશવંત મહેતા, Jashvant Mehta

જિતુભાઇ મહેતા ‘ચંડુલ’, Jitubhai Maheta ‘Chandul’

જેઠાલાલ ત્રિવેદી, Jethalal Trivedi

જોસેફ મેકવાન, Joseph Macwan

જ્યોતીશ જાની

ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani

દર્શક

દિનકર જોશી, Dinkar Joshi

દિલીપ રાણપુરા, Dilip Ranpura

દીપક મહેતા

દુર્ગેશ શુકલ, Durgesh Shukal

ધીરજબહેન પારેખ

ધીરજલાલ શાહ, Dhirajlal Shah

ધીરુબેન પટેલ, Dhiruben Patel

ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta

ધૂમકેતુ

નવલભાઇ શાહ, Navalbhai Shah

નસીર ઇસ્માઇલી, Naseer Ismaili

નંદશંકર મહેતા

નાનાભાઈ જેબલિયા, Nanabhai Jebaliya

નાનુભાઇ નાયક, Nanubhai Naik

નારાયણ ઠક્કુર,Narayan Thakkur

નિરંજન વર્મા, Niranjan Varma

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi

પન્નાલાલ પટેલ

પીતાંબર પટેલ, Pitambar Patel

પુરુરાજ જોષી, Pururaj Joshi

પુષ્કર ચન્દવારકર

પ્રસાદ બ્રહ્મભટ્ટ,Prasad Brahmabhatt

પ્રહલાદ બ્રહ્મભટ્ટ

પ્રિયકાન્ત પરીખ, Priyakant Parikh

બચુભાઇ શુક્લ, Bachubhai Shukla

બહાદુરભાઇ વાંક, Bahadurbhai Vaank

બિપિન વૈદ્ય, Bipin Vaidya

ભગવતીકુમાર શર્મા, Bhagavatikumar Sharma

ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi

ભુપત વડોદરિયા

ભૂપત વડોદરિયા,Bhupat Vadodariya

ભોગીન્દ્ર દિવેટીયા, Bhogindra Divetia

મકરન્દ દવે, Makarand Dave

મણિલાલ પટેલ , Manilal Patel

મણિલાલ દ્વિવેદી

મધુ રાય

મહીપતરામ નીલકંઠ

મહેશ દવે

માધવ રામાનુજ, Madhav Ramanuj

માય ડીયર જયુ, My dear Jayu

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

મૃણાલિની દેસાઇ,Mrunalini Desai

મેઘનાદ ભટ્ટ, Meghanad Bhatt

મોહન પરમાર, Mohan Parmar

મોહનલાલ ધામી, Mohanlal Dhami

મોહનલાલ પટેલ, Mohanlal Patel

મોહનલાલ મહેતા ‘સોપાન’, Mohanlal Mehta ‘Sopan’

મોહમ્મદ માંકડ,Mohammad Mankad

યશવંત મહેતા, Yashwant Mehta

યશોધર મહેતા

યાસીન દલાલ, Yasin Dalal

રઘુવીર ચૌધરી

રજનીકુમાર પંડ્યા, Rajnikumar Pandya

રતિલાલ શાહ, Ratilal Shah

રમણ પાઠક Raman Pathak

રમણભાઈ નીલકંઠ

રમણલાલ દેસાઈ

રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor

રવીન્દ્ર પારેખ, Ravindra Parekh

રાધેશ્યામ શર્મા, Radheshyam Sharma

રામચંદ્ર ઠાકુર, Ramchandra Thakur

રામનારાયણ ના. પાઠક, Ramnarayan N Pathak

રાવજી પટેલ,Ravji Patel

લાભશંકર ઠાકર

લીલાવતી મુનશી

વર્ષા અડાલજા, Varsha Adalaja

વસુબેન, Vasuben

વિઠ્ઠલ પંડ્યા, Vitthal Pandya

વિભૂત શાહ, Vibhoot Shah

વીનેશ અંતાણી, Vinesh Antani

શયદા, Shayada

શિવકુમાર જોશી, Shivkumar Joshi

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala

સરલા શેઠ, Sarla Sheth

સવિતા રાણપુરા, Savita Ranpura

સારંગ બારોટ,Sarang Barot

સુમંત રાવલ, Sumant Raval

સૈફ – પાલનપુરી, Saif Palanpuri

સ્નેહરશ્મિ, Snehrashmi

હરકિસન મહેતા,Harkisan Mehta

હરીન્દ્ર દવે, Harindra Dave

હસિત બૂચ, Hasit Buch

હસુ યાજ્ઞિક, Hasu Yagnik

હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી, Haji Mohammad Allarakhia

સાહિત્યકારો – કવિઓ


અખો

અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

અનિલ જોશી, Anil Joshi

અમૃત ‘ઘાયલ’ , Amrut Ghayal

અવિનાશ વ્યાસ, Avinash Vyas

આદિલ- મન્સુરી

આનંદઘન, Anandghan

આસિમ રાંદેરી, Asim Randeri

આહમદ મકરાણી, Aahmed Makrani

ઇન્દ્ર શાહ, Indra Shah

ઈન્દુ પુવાર , Indu Puwar

ઈન્દુલાલ ગાંધી, Indulal Gandhi

ઉમાશંકર જોશી, Umashankar Joshi

ઉશનસ્, Ushanash

ઉષા ઉપાધ્યાય, Usha Upadhyay

કરસનદાસ માણેક, Karsandas Manek

કલાપી, Kalapi

કાન્ત , Kant

કિલાભાઇ ભટ્ટ, Kilabhai Bhatt

કિસન સોસા, Kisan Sosa

કૃષ્ણ દવે, Krushna Dave

કૃષ્ણપ્રસાદ ભટ્ટ, Krushnaprasad Bhatt

કૃષ્ણલાલ શ્રીધરાણી

કે. કા. શાસ્ત્રી

ખબરદાર

ખલીલ ધનતેજવી, Khalil Dhantejvi

ગની દહીંવાલા, Gani Dahiwala

ગિરિધરદાસ, Giridhardas

ગીતા પરીખ, Gita Parikh

ગુણવંત શાહ, Gunavant Shah

ગુલાબદાસ બ્રોકર

ગુલામ મોહમ્મદ શેખ, Gulam Mohommad Shaikh

ગોવર્ધનરામ ત્રિપાઠી, Govardharam Tripathi

ગૌરીબાઇ, Gauribai

ચન્દ્રકાન્ત શેઠ, Chandrakant Sheth

ચં. ચી. મહેતા

ચંદ્રકાન્ત મહેતા, Dr. Chandrakant Mehta

ચંદ્રકાંત શાહ, Chandrakant Shah

ચિનુ મોદી, Chinu Modi

ચીમન પટેલ, Chiman Patel

છોટમ, Chhotam

જગદીશ જોષી, Jagdish Joshi

જગદીશ ત્રિવેદી, Jagdish Trivedi

જયન્ત પન્ડ્યા

જયંત પાઠક

જયંતિલાલ દવે, Jayantilal Dave

જયા મહેતા

જલન માતરી, Jalan Matari

જવાહર બક્ષી

જશવંત મહેતા, Jashvant Mehta

જીવરાજ વઘાશિયા , Jivaraj Vaghaashiya

જુગલકીશોર વ્યાસ, Jugalkishor Vyas

જેઠાલાલ ત્રિવેદી, Jethalal Trivedi

ઝવેરચંદ મેઘાણી, Jhaverchand Meghani

ડાહ્યાભાઇ દેરાસરી

ડોલરરાય માંકડ

તુષાર શુકલ, Tushar Shukla

દયારામ, Dayaram

દલપત પઢિયાર, Dalpat Padhiyar

દલપતરામ, Dalpataram

દિનેશ શાહ, Dinesh Shah

દિલીપ ઝવેરી, Dilip Jhaveri

દુર્ગેશ શુકલ, Durgesh Shukal

દુલા કાગ, Dula Kag

દેશળજી પરમાર

દ્વિરેફ , Dwiref

ધીરજબહેન પારેખ

ધીરેન ગાંધી, Dhiren Gandhi

ધીરેન્દ્ર મહેતા, Dhirendra Mehta

ધીરો ભગત, Dhiro Bhagat

ધૂની માંડલિયા, Dhuni Mandaliya

નયન દેસાઈ, Nayan Desai

નરસિંહ મહેતા

નરસિંહરાવ દિવેટીયા, Narasinhrao Divetia

નર્મદ, Narmad

નલિન રાવળ, Nalin Raval

નવનીત ઉપાધ્યાય, Navneet Upadhyaay

નવલરામ પંડ્યા

નસીર ઇસ્માઇલી, Naseer Ismaili

નાઝિર દેખૈયા, Nazir Dekhaiya

નાથાલાલ દવે, Nathalal Dave

નાનુભાઇ નાયક, Nanubhai Naik

નારાયણ ઠક્કુર,Narayan Thakkur

નિર્મિશ ઠાકર, Nirmish Thaker

નીતિન વડગામા

ન્હાનાલાલ કવિ, Nhanalal Kavi

પન્ના નાયક, Panna Naik

પવનકુમાર જૈન, Pavankumar Jain

પિનાકિન ઠાકોર, Pinakin Thakor

પુરુરાજ જોષી, Pururaj Joshi

પ્રજારામ રાવળ, Prajaram Raval

પ્રદ્યુમ્ન તન્ના, Pradyumn Tanna

પ્રફુલ્લ દવે, Praful Dave

પ્રબોધ પરીખ, Prabodh Parikh

પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani

પ્રભુલાલ દ્વિવેદી, Prabhulal Dwivedi

પ્રવીણ દરજી, Pravin Darji

પ્રસાદ બ્રહ્મભટ્ટ,Prasad Brahmabhatt

પ્રહલાદ પારેખ , Prahlad Parekh

પ્રિયકાંત મણિયાર, Priyakant Maniar

પ્રીતમદાસ, Pritamdas

પ્રીતિ સેનગુપ્તા, Preeti Sengupta

પ્રેમાનન્દ, Premanand

બટુભાઈ ઉમરવાડીયા

બલવન્તરાય ઠાકોર, Balwantrai Thakor

બાપુસાહેબ ગાયકવાડ, Bapusaheb Gayakwad

બાલમુકુન્દ દવે, Balmukund Dave

બાલાશંકર કંથારીયા

બિપીન આશર, Bipin Ashar

બેફામ, Befam

બોટાદકર, Botadkar

બ્રહ્માનંદ સ્વામી, Brahmanand Swami

ભગવતીકુમાર શર્મા, Bhagavatikumar Sharma

ભગવતીપ્રસાદ પંડ્યા, Bhagwatiprasad Pandya

ભાનુપ્રસાદ ત્રિવેદી, Bhanuprasad Trivedi

ભાલણ

ભૂમાનંદ સ્વામી, Bhumanad Swami

ભોજો

ભોળાનાથ સારાભાઈ, Bholanath Sarabhai

મકરન્દ દવે, Makarand Dave

મણિલાલ ત્રિવેદી ‘પાગલ’, Manilal Trivedi ‘Pagal’

મણિલાલ દેસાઇ, Manilal Desai

મણિલાલ પટેલ , Manilal Patel

મણિલાલ દ્વિવેદી

મધુ કોઠારી, Madhu Kothari

મનસુખલાલ ઝવેરી, Mansukhlal Zaveri

મનસ્વી પ્રાંતિજવાળા, Manasvi Pratijwala

મનહર મોદી, Manhar Modi

મનોજ ખંડેરિયા, Manoj Khanderia

મરીઝ, Mariz

મસ્ત હબીબ,સારોદી, Mast Habib Sarodi

મહેશ રાવલ, Mahesh Raval

મહેશ દવે

માધવ રામાનુજ, Madhav Ramanuj

મીરાંબાઇ, Mirabai

મુકુન્દરાય પારાશર્ય, Mukundray Parasharya

મુક્તાનંદ સ્વામી, Muktanand Swami

મુનિ ઉદયરત્ન, Muni Udayratna

મુસાફિર પાલનપૂરી , Musafir Palanpuri

મૂકેશ વૈદ્ય, Mukesh Vaidya

મેઘનાદ ભટ્ટ, Meghanad Bhatt

મોહનલાલ ધામી, Mohanlal Dhami

યજ્ઞેશ દવે, Yagnesh Dave

યશવન્ત ત્રિવેદી, Yashwant Trivedi

યામિની વ્યાસ, Yamini Vyas

યોસેફ મેકવાન, Yosef Macwan

રઈશ મનિયાર, Dr. Raeesh Maniar

રઘુનાથ બ્રહ્મભટ્ટ, Raghunath Brahmabhatt

રઘુવીર ચૌધરી

રતિલાલ ‘અનિલ’, Ratilal ‘Anil’

રત્નેશ્વર,Ratneshwar

રત્નો

રમણભાઈ નીલકંઠ

રમણલાલ દેસાઈ

રમણલાલ સોની

રમેશ પારેખ, Ramesh Parekh

રવિ ઉપાધ્યાય, Ravi Upadhayay

રવીન્દ્ર ઠાકોર, Ravindra Thakor

રાજે

રાજેન્દ્ર શાહ, Rajendra Shah

રાજેન્દ્ર શુકલ, Rajendra Shukla

રાઝ’ નવસારવી, Raz Navasarvi

રાધેશ્યામ શર્મા, Radheshyam Sharma

રાવજી પટેલ,Ravji Patel

રૂસવા મઝલૂમી, Rooswa Majhloomi

લલિત,Lalit

લાભશંકર ઠાકર

લાલદાસ,Laldad

વલ્લભ ભટ્ટ મેવાડો (Vallabh Bhatt Mevado)

વસ્તા વિશ્વંભર, Vasta Vishvambhar

વિનયદેવસૂરી, Vinayadev Suri

વિનોદ અધ્વર્યુ, Vinod Adhvaryu

વિનોદ જોશી , Vinod Joshi

વિપિન પરીખ, Vipin Parikh

વેણીભાઇ પુરોહિત, Venibhai Purohit

વ્રજલાલ દવે, Vrajlal Dave

શયદા, Shayada

શામળ ભટ્ટ

શિવલાલ ધનેશ્વર કવિ, Shivalal Dhaneshwar Kavi

શૂન્ય – પાલનપુરી, Shunya Palanpuri

શેખાદમ આબુવાલા, Shaikh Adam Abuwala

શ્યામ સાધુ, Shyam Sadhu

સમયસુંદર, Samaysundar

સરૂપ ધ્રુવ, Sarup Dhruv

સરોદ, Sarod

સંસ્કૃતિરાણી દેસાઇ, Sanskrutirani Desai

સિતાંશુ યશશ્ચન્દ્ર

સુધીર દેસાઈ, Sudhir Desai

સુરેશ દલાલ, Suresh Dalal

સુંદરજી બેટાઈ

સુંદરમ્, Sundaram

સૈફ – પાલનપુરી, Saif Palanpuri

સ્નેહરશ્મિ, Snehrashmi

સ્વપ્નસ્થ

હરગોવનદાસ કાંટાવાળા, Hargovandas Kantawala

હરિકૃષ્ણ પાઠક, Harikrishna Pathak

હરિશ્ચન્દ્ર ભટ્ટ

હરિહર ભટ્ટ

હરીન્દ્ર દવે, Harindra Dave

હર્ષદ ત્રિવેદી, Harshad Trivedi

હસમુખ પાઠક, Hasmukh Pathak

હસિત બૂચ, Hasit Buch

હાજી મહમ્મદ અલ્લારખિયા શિવજી, Haji Mohammad Allarakhia

હિમ્મતલાલ જોશી (આતાઈ), Himmatal Joshi ( Aataai)

હીરા પાઠક

હીરાચંદ કાનજી કવિ , Heerachand Kanji Kavi

હેમન્ત દેસાઇ

વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત

સમાજ સુધારક/ સમાજ સેવક


સમાજ સુધારક

અમૃતલાલ પઢિયાર, Amrutlal Padhiyar

અંબાલાલ પુરાણી, Ambalal Purani

ઇલાબહેન દેસાઇ

ગાંધીજી, Gandhiji

છગનભા, Chhaganbha

દયાનંદ સરસ્વતી, Dayanand Saraswati

દાદાભાઇ નવરોજી

નિરંજન વર્મા, Niranjan Varma

પ્રભાશંકર પટ્ટણી, Prabhashankar Pattani

બળવન્ત પારેખ, Balvant Parekh

ભગવતસિંહજી – ગોંડલ નરેશ

મોહનલાલ પંડ્યા

રવિશંકર મહારાજ, ravishankar maharaj

વીરચંદ રાઘવજી ગાંધી, Virchand Raghavji Gandhi

શ્રી.મોટા, Shri Mota

 સમાજ સેવક

અખિલ સુતરીયા, Akhil Sutaria

ઇન્દુમતીબેન શેઠ, Indumati Sheth

ઈન્દુલાલ યાજ્ઞિક, Indulal Yagnik

ઈલા ભટ્ટ, Ela Bhatt

કનુભાઇ દેસાઇ

કનુભાઈ ટેઈલર, Kanubhai Tailor

કસ્તુરભાઈ લાલભાઈ, Kasturbhai Lalbhai

ગોવિંદ જેઠાભાઈ રાવલ, Govind Jethabhai Raval

છોટુભાઈ પુરાણી, Chhotubhai Purani

જગદીશ પટેલ, Jagdish Patel

જયમલ્લ પરમાર,Jaymalla Paramar

જલારામ બાપા

નવલભાઇ શાહ, Navalbhai Shah

નારાયણ દેસાઈ, Narayan Desai

પુનિત મહારાજ, Punit Maharaj

પ્રફુલ્લ શાહ, ઇન્દીરા શાહ, Praful Shah, Indira Shah

બિપિન વૈદ્ય, Bipin Vaidya

બ્રહ્મવેદાન્ત સ્વામી, Brahmavedant Swami

મોરારજી દેસાઇ, Morarji Desai

યાજ્ઞવલ્ક્યાનંદજી

શ્રી.મોટા, Shri Mota

સયાજીરાવ ગાયકવાડ

સરલા શેઠ, Sarla Sheth

હીરાબેન બેટાઈ, Hiraben Betai

સંત

%d bloggers like this: