ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પ્રશ્નો

M- પ્રશ્નોત્તરી – 1


  1. પહેલો ગુજરાતી શબ્દકોશ કોણે બનાવ્યો?
  2. ‘માનવીની ભવાઈ’ના લેખકનું નામ શું?
  3. એકમાત્ર બીન ભારતિય ગુજરાતી લેખક કોણ?
  4. પહેલી ગુજરાતી વાર્તા કઈ હતી? એના લેખક કોણ?
  5. શાર્દૂલવિક્રીડિત છંદમાં કેટલા અક્ષર હોય છે?
%d bloggers like this: