ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: ફોટો

ઝવેરચંદ મેઘાણી સાથે ગાંધીયુગના કવિઓ


સુંદરમ્       , ઉમાશંકર જોશી       , ઝવેરચંદ મેઘાણી       , ધૂમકેતુ

કોઈ પણ નામની ઉપર ક્લિક કરી, તેમનો પરિચય માણી શકશો

 

લોકભારતી – સણોસરા


સાભાર – શ્રી. જુગલકિશોર વ્યાસ

લોકભારતી – સણોસરા ના ત્રણ ગુરૂવર્યો

Dada-Bhai-Buch Dada

ન. પ્ર.બુ્ચભાઇ, ભાસ્કરરાવ વિદ્વાંસ, મૂ.મો.ભટ્ટ.

અમૃત ઘાયલ અભિવાદન સમારંભ – નહેરૂ સેન્ટર વર્લી


એક અલભ્ય ફોટો

સાભારપ્રો. સિન્ધી , પાલનપુર

વક્તા

  • અભિવાદન સ્વીકારતા સ્વ. શ્રી. અમૃત ઘાયલ

ડાબેથી જમણે

  • સર્વશ્રી. કૈલાસ પંડિત, મુસાફિર પાલનપુરી, ચિનુ મોદી, અમર પાલનપુરી, શોભિત દેસાઈ, હરીન્દ્ર દવે અને ‘રૂસ્વા’ મઝલૂમી
%d bloggers like this: