–
–
–
_________________________________________________________
જન્મ
ઓગસ્ટ 24, 1909
અવસાન
જુન 29, 1989
કુટુમ્બ
અભ્યાસ
વ્યવસાય
જીવન ઝરમર
- કેન્દ્ર સરકારના ઓફિશિયલ લેંગ્વેજ લેજિસ્લેટિવ કમિશનના સભ્ય
મુખ્ય રચનાઓ
- નવલકથા – સરી જતી રેતી, મહારાત્રી, વહી જતી જેલમ, સંધ્યારાગ
- નાટક – રણછોડલાલ અને બીજાં નાટકો, મંબો જંબો, સમર્પણ
- તત્વવિચાર – અગમનિગમ, શૂન્યતા અને શાંતિ, સાક્ષાત્કારને રસ્તે, સમાપ્તિ
- નવલિકા – પ્રેમગંગા, રસનંદા, ઉમાહૈમવતી, શક્તિયુગનું પ્રભાત
- પ્રવાસ – શ્રીનંદા, 44 રાત્રિઓ
- ચરિત્રો – કીમિયાગરો, નવ સંતો
- જ્યોતિષ – ભાવિના ભેદ, ભાવિની અગમ્ય લીલા, ભાવિના મર્મ, સ્વપ્નસૃષ્ટિના ભેદ
- પ્રકીર્ણ – શિવસદનનું સ્નેહકારણ, સરી જતી કલમ, નદીઓ અને નગરો, શ્રી યશોધર મહેતા, ષષ્ટિપૂર્તિ અંક
- અંગ્રેજી – Radio Rambles, Press Freedom
- હિન્દી – महारात्री
સાભાર
‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ