ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

Category Archives: પારસી સાહિત્યકાર

નશરવાનજી ‘દુરબીન’, Nasharvanji ‘Durbin’


“તે   ચાહે  તો કંગાલને આપે રાજ – લીએ શહેનશાહોને માથેથી તાજ…

જેની પર તે શાહેબની થાએ મહેર મીઠાઇ જેવું લાગે તે ખાએ જો; જેહર”

___

“પરથવીના કાબેલો તેના ચેલ એ એક દરીઆ ને તે શઉ રેલા.”

___

“નબલાઓનો ભુખે થાઓ હેવો હાલ, લાગી નીકલવા દીવ પરથી ખાલ”

___

Read more of this post

નોશેરવાંન જમશેદ, Noshervan Jamshed


“નુશેરવાંન      જમશેદ      સૂત      પદંમ      બિહિરાંમ,

એ   પંચ   ગિહિ  શશ   ગહંબારની  વાત કીધી  તમાંમ.

નુશારી    નગરીનિ     અમ        તાંહાં     વાસિ       રહી,

એ પંચ ગિહિ શશ ગહંબારનિ વાત એ શકીઅત જ કહી..

શન  એક  હજાર  હફતાદ  ઓ  અસ્ત એ નેક  જ   નાંમ;

મબારક  માહા તસ્તર તીર અનિ રોજ મએનીઓ રાંમ.”

Read more of this post

એર્વદ રુસ્તમ, Ervad Rustam


“કોઇ બેગાંનાં કૂટંમશે કરતાં કૂલખાંપણ લાગે-લાજ!

જેમ   કબૂતર   બર   કબૂતર   ને   બાઝ બર   બાઝ”

___

“શોલે     શણગારમાંહાં    શોહીએ    જેમ    સીસ   જ     ટીકી!

તે તેખતરવાં આગલ કૂમેદ શોહીએ જેમ નેનમાં કાજલ કીકી”

___

Read more of this post

ખબરદાર

%d bloggers like this: