# ઈતિહાસ અને પુરાતત્વના ખાં
# તેમનાં ઘણા બધા સંશોધન લખાણો
# એક ટૂંક પરિચય
# વિકિપિડિયા પર
# એક સરસ પરિચય- ધ્રુવ ઘોષ
#
————————————————–
જન્મ
અવસાન
કુટુમ્બ
- માતા– ? ; પિતા – અમીલાલ
- પત્ની – ગીતા, સંતાન – ?
શિક્ષણ
- બી.એસ.સી.( ભુસ્તરશાસ્ત્ર) – ફર્ગ્યુસન કોલેજ, પુણે
વ્યવસાય
- ૧૯૯૬ – ૨૦૦૫ – દિલ્હી ખાતે ભારતીય કળા અને પુરાતત્વમાં સંશોધનાની અમેરિક સંસ્થામાં
This slideshow requires JavaScript.
તેમના વિશે વિશેષ
- થોડોક સમય સેન્ટ્રલ બેન્કમાં નોકરી
- ૧૯૭૬-૧૯૯૬ – કળા અને પુરાતત્વ અંગેની ગુડગાંવ સ્થિત અમેરિકન સંસ્થામાં સંશોધન વિભાગના ડિરેક્ટર; ત્યાં જ ૨૦૦૫ સુધી ડિરેક્ટર – એમેરિટસ
- ભારતીય શાસ્ત્રીય સંગીત વિશે સંશોધન પણ કરેલું છે.
- ભારતની સ્વતંત્રતા બાદ નવા બંધાતા સોમનાથ મંદિરના બાંધકામના ક્યુરેટર
- જૈન સાહિત્ય અને કળા વિશે સંશોધન અને લેખન
રચનાઓ
[ ૨૫ પુસ્તકો, ૩૨૫ સંશોધન લેખ, ૪૦૦ – સામાયિકોમાં લેખ ]
- સંશોધન – The Riddle of the Temple of Somanātha, The Indian temple forms in Karṇātak inscriptions and architecture, Encyclopaedia of Indian temple architecture with Michael Meister, The Indian temple Traceries (2005), Complexities Surrounding the Vimalavasahī Temple at Mt. Abu (1980), Arhat Pārśva and Dharaṇendra nexus, Nirgranth Aitihāsik Lekh-Samuccay, Professor Nirmal Kumar Bose and His Contribution to Indian Temple Architecture: The Pratiṣṭhạ̄-Lakṣaṇasamuccaya and the Architecture of Kaliṅga(1998), The Temples in Kumbhāriyā (2001), Saptaka (1997), Tamra Shashan (2011).[3]
સન્માન
- કેમ્પબેલ મેમોરિયલ સુવર્ણચન્દ્રક – એશિયાટિક સોસાયટી, મુંબાઈ
- ૧૯૭૪ – કુમાર ચન્દ્રક
- ૨૦૧૦ – પદ્મભુષણ
- ૨૦૧૦ – રણજિતરામ સુવર્ણચન્દ્રક – ગુજરાતી સાહિત્ય પરિષદ
- ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર
- લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ – ગુજરાતી ઈતિહાસ પરિષદ
http://projectanveshan.com/a-meeting-with-our-mentor/
Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ