સાભાર – શ્રી, હર્ષદ કામદાર, Frankly speaking
ગુજરાતી ભાષા કઈ રીતે સમૃદ્ધ થઈ ?
“સાલેમન ગાનેમન, જુલાબ, ગુલાબ અને આસમાની સુલતાની”
તમે રોજ સવારે જે છાપું વાંચો છો એને અખબાર પણ કહેવાય છે. આ ‘અખબાર’ શબ્દ કેવી રીતે આવ્યો? એ ફારસી શબ્દ ‘ખબર’ પરથી આવ્યો. ઈરાનની રાષ્ટ્રભાષા ફારસી છે અને ત્યાં અખબાર માટે ‘ખબર-નામ’ શબ્દ વપરાય છે.
આપણે થોડા સમયથી ‘અનામત’ શબ્દ પણ ખૂબ વાંચીએ, સાંભળીએ છીએ. ખેર, ‘અનામત’ શબ્દ ફારસીના ‘અમાનત’ પરથી આવ્યો છે – જેનો અર્થ વિશ્વાસુપણું , થાપણ, સંભાળ માટે સોંપેલી વસ્તુ – એવો થાય છે.
કેમ? ભાષા/ શબ્દ પ્રેમીઓને મઝા આવી જાય એવી વાત છે ને? આખો લેખ આ રહ્યો…..

આ મુખડા પર ક્લિક કરી એ બ્લોગ પર મૂળ લેખ વાંચો.
અને એનો ય મૂળ સ્રોત આ રહ્યો …….
[ અલબત્ત, લાયબ્રેરીમાંથી મેળવવો પડશે, અને બહુ ગમી ગયો હોય તો એ પુસ્તક ખરીદી લેજો ! ]

Like this:
Like Loading...
વાચકોના પ્રતિભાવ