ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી ઈ-પુસ્તકો, સંદર્ભ સ્રોત

      ઈન્ટરનેટ પર ‘ગુજરાતી ઈ-બુક’ એ હવે નવા સમાચાર નથી. ઘણી બધી વેબ સાઈટો અને બ્લોગ પર આવું વાંચન હવે ઉપલબ્ધ છે. અહીં પ્રયત્ન છે. આ બધી માહિતી આ એક જ જગ્યાએ સંકલિત કરી એક સંદર્ભ સ્રોત વિશ્વ ભરના ગુજરાતી વાચકોને હાથવગો કરી આપવો.

    નીચે એક સેમ્પલ તરીકે એક ટેબલ બનાવીને મૂક્યું છે. જેમ જેમ બ્લોગર મિત્રો અને વેબ સાઈટ સંચાલકોનો સહકાર  મળતો જશે, તેમ તેમ આમાં  સુધારા/ વધારા કરતા રહીશું.

  • અનીલ શુકલ

  • સુરેશ જાની

નં. શિર્ષક પ્રકાર વેબ સાઈટ બનાવનાર
1 અરવિંદ-મહર્ષિ-જીવનચરિત્ર ચરિત્ર શિવોહમ અનીલ શુકલ
2 અરવિંદ -મહર્ષિનું તત્વજ્ઞાન અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
3 અષ્ટાવક્ર ગીતા-બુક-ટીકા સાથે અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
4 આપણો ધર્મ-By- પ્રકાશાનંદજી અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
5 આત્મ-વિલાસ-By-આત્માનંદ અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
6 અખાની વાણી-ભાગ-૧ અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
7 અખાની વાણી તથા મનહર પદ અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
8 અખાની વાણી-અર્થ તથા સમજુતી સાથે અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
9 અખો-એક અધ્યયન-By-ઉમાશંકર જોષી શિવોહમ અનીલ શુકલ
10 અખો-સાહિત્યકાર અખો-By-મજુમદાર ચરિત્ર શિવોહમ અનીલ શુકલ
11 અખો-By-નર્મદાશંકર મહેતા ચરિત્ર શિવોહમ અનીલ શુકલ
12 અખે ગીતા અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
13 આત્મ રામાયણ અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
14 આત્મ પુરાણ અધ્યાત્મ sivohm અનીલ શુકલ
15 આદર્શ ચરિત્ર-સંગ્રહ ચરિત્ર શિવોહમ અનીલ શુકલ
16 અનુભૂતિ-પ્રકાશ-By -વિદ્યારણ્ય અધ્યાત્મ શિવોહમ અનીલ શુકલ
17 અરવિંદનું વ્યાખ્યાન અધ્યાત્મ sivohm અનીલ શુકલ
18 અરવિંદના પત્રો પત્રસાહિત્ય sivohm અનીલ શુકલ
19 અરવિંદનું યોગદર્શન અધ્યાત્મ sivohm અનીલ શુકલ
20 અરવિંદ વિચારમાળા-ભાગ-1-ધર્મ વિચાર અધ્યાત્મ sivohm અનીલ શુકલ
અવલોકન શતદલ ચિંતન સૂર સાધના સુરેશ જાની
૨૦૦ અવલોકનો ચિંતન સૂર સાધના સુરેશ જાની
અંતરની વાણી ચિંતન સૂર સાધના સુરેશ જાની
પહેલો ગોવાળિયો નવલકથા સૂર સાધના સુરેશ જાની
બની આઝાદ ચિંતન સૂર સાધના સુરેશ જાની
સ્વૈર વિહાર વાર્તા સૂર સાધના સુરેશ જાની
 કોટવેથી મેનહટન ચરિત્ર પ્રતિલિપિ સુરેશ જાની
%d bloggers like this: