ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય

ગુજરાતના ઈતિહાસ વિશે લખવું એ આ બ્લોગર માટે બાલ ચેષ્ઠા જ ગણાય. પણ આવી માહિતી નેટ પરથી ભેગી કરી; અહીં પ્રકાશિત કરવાનું શુભ મુહૂર્ત સીએટલ( વોશિંગ્ટન રાજ્ય) ના  શ્રી. લલિત શાહે 18 મે -2010 ના રોજ કાઢી આપ્યું.

હવેથી અહીં આવી માહિતી સંકલિત કરીને મૂકવામાં આવશે.

Gujarat History at a Glance & Geets –  ધરતી સામાયિક – મે-2010 ( પી.ડી.એફ. ફાઈલ )

કહેવત ભંડાર

ગુજરાતી ભાષાનો ઉદભવ

ગુજરાતીમાં ફારસી શબ્દો

ગુજરાતનાં મ્યુઝિયમો

ગુજરાતનો ઈતિહાસ – ‘વેબ ગુર્જરી’ પર

ગુજરાત વિશે સવાલ જવાબ

ગુજરાતી લેખકોનાં ઉપનામ – શ્રી. સુરેશ પાટડિયા

ગુજરાતી સાહિત્ય પરિષદનો ઈતિહાસ

નવજીવનનો અક્ષરદેહ

‘ પ્રકૃતિ’ – સામાયિકની વેબ સાઈટ

સ્વર્ણિમ ગુજરાત

સાહિત્યકારોના ફોટાઓની ગેલેરી – ગુજરાતી સાહિત્ય પરિષદની વેબ સાઈટ

———————————————————–

પ્રકીર્ણ પરિચય 

નેટ ઉપર ઠેર ઠેર, છૂટા છવાયાં, પ્રાતઃસ્મરણીય હોય તેવાં જીવન ચરિત્રો વિખરાયેલાં જોવાં મળે છે. જ્યારે તે વાંચવા મળે ત્યારે  ‘મા ગુર્જરી’ નાં આ  પનોતાં સંતાનોનાં પ્રદાન માટે આપણું મસ્તક ઝૂકી ઊઠે છે.

પણ મારા જેવાને હમ્મેશ એવો વસવસો રહેતો હતો કે, આવાં ચરિત્રો એક જ ઠેકાણે સંકલિત   થયેલાં મળે તો કેવું સારું? આ શુભાશયથી આજના દિવસે આ બ્લોગ પર આ પાનું શરૂ કરતાં હું આનંદની લાગણી અનુભવું છું.

વાચકોને નમ્ર વિનંતી કે, આવા ઉમદા લખાણોની ભાળ મળે તો તેની ફાઈલ મને મોકલે . આ ફાઈલો અહીં ઋણસ્વીકાર સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.

—————————————————

કાજલ ઓઝા-વૈદ્ય –  શ્રીમતિ ચેતના શાહ

પૂર્ણિમાબેન પકવાસા – બીરેન કોઠારી – ‘ આહ  જિંદગી’  – જૂન -2010

જ્યોતિ વૈદ્ય ( નાટ્યકાર) – જનક નાયક –  ગુજરાત મિત્ર – ૧૪, સપ્ટેમ્બર -૨૦૧૦

વિજયગુપ્ત મૌર્ય – ચિરાગ પટેલ

નવલરામ ત્રિવેદી – શ્રી. અતુલ વ્યાસ, ન્યુ જર્સી

ભાસ્કર મહેતા (જન્મથી અંધ કમિશ્નર)  – શ્રીમતિ અવંતિકા ગુણવંત ; સાભાર – શ્રી. વિનોદ પટેલ

બાબુભાઈ પણુચા( રમતવીર)  , ‘ આરપાર’ માં લેખ

ગુજરાતી નેટ જગત માં સંતસાહિત્ય ,લોકસાહિત્ય, ચારણી-બારોટી સાહિત્ય,લોકસંગીત તથા ભક્તિસંગીતનો અમૂલ્ય ખજાનો ધરાવતી સાઈટ   સાભાર – શ્રી. નિરંજન રાજ્યગુરૂ

વેબ પર જાણો અને માણો

  • માહીતિસભર વેબ સાઇટોનો ટુંકમાં પરીચય

ક્લે સંસ્કૃત લાયબ્રેરી

ગુજરાતી  લખતાં, વાંચતાં અને બોલતાં શીખો

  • હ્યુસ્ટનના શ્રી. કિરીટ ભક્ત અને વિશાલ મોણપરા અને વડોદરાના શ્રી. ઇન્દ્રવદન મિસ્ત્રીના સહીયારા પ્રયત્નોથી ભારતની બહાર સ્થાયી થયેલા કુટુ મ્બોના વિદેશમાં જન્મેલા બાળકો ગુજરાતી સહેલાઇથી શીખી શકે , તે માટે આ વેબ સાઇટ બનાવવામાં આવી છે.
  • વધુ માટે વાંચો

ડીજીટલ ગાંધીજી

  • દુનિયાભરથી ગાંધીજીને લગતી માહીતિસભર વેબ સાઈટોને આ ઈલેક્ટ્રોનિક સંગ્રહપોથીમાં એકત્રિત કરવામાં આવી છે.
  • વધુ માટે વાંચો:

ગુજરાતી લેક્સીકોન નું ‘ઓપિનિઅન’ સામયિક અને ‘સન્ડે ઈમહેફીલ’

  • પરિવાર કમ્યુનિકેન્શન્સ દ્વારા સંચાલિત અને વિપુલભાઈ કલ્યાણી દ્વારા સંપાદિત ‘ઓપિનિઅન’ સામયિક ૨૬મી એપ્રિલ ૧૯૯૫ના દિવસે વિપુલભાઈએ જ શરૂ કર્યું હતું.  સાઉથ આફ્રીકા માં એક વખત પ્રકાશિત થતાં ગાંધીજી ના ‘ઓપિનિઅન’ સામયિકના નામ પરથી આ સામયિકની સફર શરૂ થઈ હતી. આ વૈચારિક સામયિક ગુજરાતી લેક્સીકોનની વેબ સાઈટ પરથી વાંચી શકાય છે. એમની જ સાઈટ પર થી ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ અને રતિલાલભાઈ ચંદરયા દ્વારા સંપાદિત ”સન્ડે ઈમહેફીલ’ પણ ઉપ્લબ્ધ થાય છે.
  • વધુ માટે વાંચો:

વડોદરા માં મળેલી પ્રથમ ગુજરાતી ગઝલસભા

  • વડોદરાને આપણા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. એને અનુલક્ષીને ગઈ કાલે ખ્યાતનામ ગઝલકારોએ ગુજરાતી કવિતા ને પ્રોત્સાહિત કરવાં અને સાથે સાથે ગુજરાતી સાહિત્યને વિક્સાવવાના હેતુથી રાજ્યની પ્રથમ ‘ગઝલસભા’નુ આયોજન કર્યું હતું. એમાં જાણીતા કવિ રશીદ મીરે પણ ભાગ લીધો હતો. એમણે જણાવ્યું હતું કે ઉર્દુ ગઝલ પછી બીજાં ક્રમાંકે ગુજરાતી ગઝલ આવે છે.
  • વધુ માટે વાંચો:

મ્યુસ ઈંડિયા ઈલેક્ટ્રોનીક લિટરરી જર્નલ – મોડર્ન ગુજરાતી કવિતા અને ગુજરાતી દલિત સાહિત્ય

ગુજરાતી વિડિયો મેગઝીન – ચાંદની ન્યુઝ

બાયોનેનોટેકનોલોજી, નેનો ડ્ર્ગ ડિલિવરી અને મેડિકલ ડિવાઈસીસ

ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ

  • આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ  થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ.

દેશગુજરાત પર ‘બદલાતું અમદાવાદ’ અને ‘રીડગુજરાતી’ ના મૃગેશભાઈની મુલાકાત

ગુજરાત ની વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ  ની વેબ સાઈટ (વાસ્મો)

  • પેયજળ  અને સ્વચ્છતાના ક્ષેત્રે વાસ્મો લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકે છે. આપણી આજ અને આવતી કાલ ઉન્નત બને એ હેતુથી, વાસ્મો લોકોની આગવી કોઠાસૂઝ અને આધુનિક જ્ઞાન-કૌશલ વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. ભારતનાં તમામ રાજ્યોમાં ગુજરાત જળવ્યવસ્થાપનના ક્ષેત્રે કદાચ સૌથી વધુ બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાત જળને લગતી સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરે છે અને તેથી જ, ગુજરાત આ સમસ્યાઓના વિવિધ પ્રકાર અને વિવિધ સ્તરના ઉપાયો શોધવાની સૌથી વધુ આવડત પણ કેળવી શક્યું છે. માંડીને વાત કરીએ, પેયજળ અને તેની સાથે સીધી રીતે સંકળાયેલા સ્વચ્છતાના ક્ષેત્રે, ગુજરાતની સ્થિતિની. ઘણી માહીતિ ઉપલબ્ધ છે પણ નામ અંગ્રેજીમાં શા માટે રાખ્યું છે?
  • વધુ માટે વાંચો:

લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય

  • રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે.
    લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની શરૂઆત તા.૩0/0૯/૧૯૬૩ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી કરવામાં આવી.
  • વધુ માટે વાંચો:

ગુજરાત સરકાર ગૃહવિભાગ

  • મુંબઈ રાજયમાંથી તા.1/5/1960થી ગુજરાત એક સ્વતંત્ર રાજય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો એક અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
  • વધુ માટે વાંચો:

સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત

  • રાષ્‍ટ્રની રક્ષામાં પોતાના પ્રાણની આહુતિ આપવા હંમેશાં તત્‍પર આપણા શૂરવીર સૈનિકો પ્રત્‍યેનું ઋણ અદા કરવા સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટ કાર્યરત છે. તેઓના પરિજનો માટેની કલ્‍યાણ અને પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી સૈનિક કલ્‍યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટના શિરે છે.
  • વધુ માટે વાંચો:

ગુજરાત રાજ્યની ન્યાય સહાયક કચેરી

  • ગુજરાત રાજ્યમાં ન્‍યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની સ્‍થાપના તા. ૧-પ-૧૯૭૪નારોજ અમદાવાદ ખાતે તત્‍કાલીન મહામહિમ રાજ્યપાલશ્રી કે. કે. વિશ્વનાથનના વરદ્ હસ્‍તે કરવામાં આવેલી. આ સમયે આ ખાતાનું કુલ મહેકમ ર૭ અધિકારી/કર્મચારીનું હતું. અને તેમાં રસાયણશાસ્‍ત્ર, ભૌતિકશાસ્‍ત્ર તથા જીવશાસ્‍ત્ર વિભાગો કાર્યરત કરવામાં આવ્‍યા. દક્ષિ‍ણ ગુજરાત ક્ષેત્રમાં નોંધાતા ગુનાઓની તપાસ માટે જરૂરિયાતને લક્ષમાં લઈ સને ૧૯૮૩માં સુરત ખાતે પ્રાદેશિક ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ કરવામાં આવી. જેમાં પ્રોહિબિશન, રસાયણશાસ્‍ત્ર, ઝેરશાસ્‍ત્ર, જીવશાસ્‍ત્ર જેવા વિભાગો શરૂ કરવામાં આવ્‍યા. વડોદરા શહેર તથા આસપાસના વિસ્‍તારોમાં બનતા ગુનાઓની તપાસ માટે અલાયદી વ્‍યવસ્‍થાની જરૂરિયાત જણાતાં સને ૧૯૯૫માં જિલ્‍લા ન્‍યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી. પ્રારંભિક તબકકે પ્રોહિબિશનને લગતા કેસોની તપાસ માટેની સુવિધા ઊભી કરવામાં આવી.
  • વધુ માટે વાંચો:

નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ

  • ઈંડિઅન નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ પર જુઓ કઈ રીતે ૨૬મી જાન્યુઆરી ઊજવાઈ હતી. અહીંથી ભારતનો તિરંગો ધ્વજ પણ ડાઉનલોડ કરી શકશો. કોને કોને પદ્મવિભુષણ, પદ્મભુષણ અને પદ્મશ્રી ના અવોર્ડસ મળ્યાં તે પણ જાણી શકશો. આપણાં સૌ ના જાણીતા તરલા દલાલ ને પણ પદ્મશ્રીનો એવોર્ડ અપાયો છે.
  • વધુ માટે વાંચો:

ભારત રક્ષક ફોરમ

  • ભારત રક્ષક ફોરમની આ વેબ સાઈટ માં ભારતીય ડીફેન્સ ને લગતી ફોરમ મુકવામાં આવેલી છે. આ બધી ફોરમો માં દેશ ના સંરક્ષણ વિષે ઘણાં વિચારો ની આપ-લે થાય છે. ભારતીય સ્પેસ અને મિસાઈલ ટેક્મનોલોજી પર પણ ઘણી માહીતિ ઉપ્લબ્ધ છે. આશા રાખીએ કે ભારત ના વિકાસમાં આપણે સૌ યથાશક્તિ ફાળો આપી શકીએ.
  • વધુ માટે વાંચો:

પરિષદ-શતાબ્દી – નિરંજન ભગત

વાંચોઃ પરિષદ-શતાબ્દી

શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો:

 ભગવદ ગોમંડલ

નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો મહાજ્ઞાનકોશ

18 responses to “અવનવી માહિતી / પ્રકીર્ણ પરિચય

  1. Bafin Husen મે 26, 2010 પર 7:59 એ એમ (am)

    પ્રિય મારા વ્‍હાલા,

    મને બહુ જ ખુશી છે કે ટહુકો જેવી વેબ સાઇટ પરથી મન ગમતી કવિતાઓનો હું લ્‍હાવો લઇ શકુ છું, ધન્‍યવાદ છે એ ગરવી ગુજરાતના ટહુકો વેબાસાઇટ બનાવી અને અમને ઘણું જાણવા મળે છે. હું અને મારા મિત્ર અરશી બન્‍ને આ વેબસાઇટની મજા માણતા હોઇએ છીએ, અમને કહાવત અને ટુચકાનો બહુ જ શોખ છે તો આપ અમને અમારા મેઇલ પર પોસ્‍ટ કરશો પ્‍લીઝ,
    બાફિન હુસેન તથા મારા મિત્રો

  2. manibhaip@yahoo.com ઓક્ટોબર 11, 2010 પર 1:04 એ એમ (am)

    Really pleased to read this article and
    the historical side of Gujarat’s image.
    MANY THANKS……………MANVANT PATEL.

  3. Riken joshi ફેબ્રુવારી 3, 2011 પર 9:13 એ એમ (am)

    Jat garvi gujarat ………………..
    Mitro
    Gujarat no ઈતિહાસ etalo lambo che k lakhi sakavo hoy to lakhi sakay pan tene samajavama bahu var lage
    we proud to be gujarat
    gujarat ni veer dhara par raheva tatha mane gujarati hovanu gaurav chhe

  4. jagshi shah - vileparle,Mumbai ફેબ્રુવારી 27, 2011 પર 10:16 એ એમ (am)

    Gujrat No Itihass Aa SiteUpar Aave To Maza Padi Jay

    Jagshi Gada/Shah
    Vile Parla,Mumbai

  5. praful gorecha ફેબ્રુવારી 19, 2012 પર 11:40 એ એમ (am)

    ‘ najar ma samay nahi bhid no vistar chhe etlo,
    najar karu chhu to tema pan hu to eklo ne eklo j..,

  6. savji chauhan માર્ચ 22, 2012 પર 3:29 એ એમ (am)

    I allready proud of our Gujarat And Gujarati Language…..

  7. jani aakash ફેબ્રુવારી 23, 2013 પર 11:44 એ એમ (am)

    i am always proud my gujarati language & also proud i am gujarati

  8. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  9. rahul જૂન 25, 2014 પર 12:37 એ એમ (am)

    gujart na first music director’s name in gujarati

  10. Krishnakumar જાન્યુઆરી 5, 2015 પર 4:36 એ એમ (am)

    ઘણો સુંદર અને ઉપયોગી સંગ્રહ છે.

  11. GIRISH SHARMA સપ્ટેમ્બર 11, 2017 પર 1:45 એ એમ (am)

    ગિરીશ શર્મા એન્જીનીયરીંગ પ્રોફેસનલ તરીકે સિનિયર મેનેજમેન્ટ લેવલ પર કાર્યરત છે.

    તેઓ કવિ, ગજલકાર, નવલકથાકાર, બ્લોગર, પત્રકાર અને લેખક છે.

    તેમના પ્રથમ પુસ્તક ધન્ય ધન્ય ગુજરાત ખંડ કાવ્ય નું વિમોચન શ્રી નરેન્દભાઈ મોદી સાહેબે કર્યું હતું.

    આ પુસ્તક ને સાહિત્યકાર ભગવતી કુમાર શર્મા સાહેબ, પુ. મોરારી બાપુ, પુ. ચંદ્રશેખરવિજય જી મહારાજ સાહેબ, પુ. જગવલ્લભ સુરી જી મહારાજ સાહેબ તેમજ માઈ જગદ ગુરુ કેશવ ભવાની મહારાજે આશીર્વાદ આપી બિરદાવ્યું છે.

    મહાકવિ ઉશનસ સાહેબે આ પુસ્તક ને ગુજરાત જેવા વિષય પર મૌલિક અને અદભુત સર્જન તરીકે વખાણ્યું છે.

    તેમની અંગ્રેજી ફિક્ષણ નવલકથા ધ થર્ડ આઈ – વોર ઓફ પિસ પ્રકાશિત થઈ ચુકી છે.

    તેઓ અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી ભાષા માં અનુવાદક અને સ્પીચ રાઇટર તરીકે પણ કાર્ય કરે છે.

    બહુમુખી પ્રતિભા ધરાવતા ગિરીશ શર્મા નવસારી ના વતની છે.

    તેઓ અનેક સેવાભાવી સંસ્થા ઓ સાથે જોડાયેલા હોવા ઉપરાંત સિટીઝન ફાઉન્ડેશન એન. જી. ઓ. તથા પત્રકાર ઉમેશ શર્મા મેમોરિયલ એકેડેમી ના ચેરમેન છે.

  12. bhargavi soni સપ્ટેમ્બર 13, 2017 પર 2:30 એ એમ (am)

    Gujarat ni sahitya sansthao vishyak lekho

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: