ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ફરમાઈશ

નેટ મિત્ર શ્રી. પી.કે.દાવડાના સૂચનને આધારે આ એક નવું પાનું ‘ ગુ.પ્ર.પ.’  પર શરૂ કરવામાં આવે છે.

વાચકો અહીં તેમની  ‘ફરમાઈશ’ આપી શકે છે. ‘ગૂગલ’ અને મિત્રોની સહાયથી,  એ  ફરમાઈશ સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવશે.

કેવી ફરમાઈશ?

  1. ગુજરાત/ ગુજરાતીઓને લગતી કોઈ પણ માહિતી.
  2. ગુજરાતી સાહિત્ય રચનાઓ મેળવવા અંગે ફરમાઈશ.

માહિતી મળશે અને  જાહેર કરવા યોગ્ય હશે તો આ બ્લોગ પર પ્રશ્નકર્તાના ઋણ સ્વીકાર સાથે, એક પોસ્ટ તરીકે  જાહેર કરવામાં આવશે.

 

       ફરમાઈશ કરનાર મિત્રોને ખાસ વિનંતી કે, સાચું ઈમેલ સરનામું જ આપે. જો  ‘ Boxbe’  જેવી કોઈ વેબ સાઈટ વાપરતા હો, તો …

      માફ કરજો – તમને જવાબ નહીં પહોંચે. 

%d bloggers like this: