ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્વાગત/ સંકલન

# ગુજરાતીમાં ટાઇપ કરો

gujarat501.jpg

પધારો વહાલા ગુજરાતીઓ

**********************

ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની કલગી જેવી  અને  ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓનો અહીં પરિચય આપતાં આનંદ થાય છે.

માત્ર ગુજરાત કે ભારતના જ નહીં પણ નિઃસંદેહ સમસ્ત માનવજાતના એક યુગપુરુષ  કે મહામાનવ કહી શકાય તેવા પરમ પૂજ્ય ગાંધીજીને આ બ્લોગ અર્પણ કરીએ છીએ.

અહીં ગુજરાતી ભાષાની સમૃદ્ધિમાં જે વ્યક્તિઓએ પોતાનો ફાળો આપેલો છે તે સર્વે માનાર્હ સર્જકોનો પણ  ટૂંક પરિચય મળી શકશે.  સર્જકની માહિતીની સાથે તેમની રચનાનો પણ એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં સર્જકની એક-બે રચનાઓ અથવા તેની લીન્ક આપવા પણ અમે પ્રયત્ન કર્યો છે. જો આમ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને અમને જાણ કરવામાં આવશે, તો અમે તેને સત્વરે અહીંથી વિદાય કરીશું.

પણ અમને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના  પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.

આવી માહિતી સ્વાભાવિક રીતે એકઠી કરેલી જ હોય. આ માટે જે જે સંસ્થાઓ કે મિત્રોએ સહકાર અને મદદ આપેલા છે, તે સૌનો અહીં ઋણ- સ્વીકાર કરીએ છીએ.

વાંચક મિત્રોને વિનંતિ કે, તમને જો આ માહિતી ગમી હોય, અને આપણી ભાષાના અન્ય સર્જકોની માહિતી આપની પાસે હોય તો તે અમને કોઇ પણ સ્વરૂપમાં મોકલશો. આ માહિતીને અમે અહીં સાભાર સ્થાન આપીશું.

( પરિચય માટે પૃષ્ઠ ‘સંકલન’ વાંચો. )

સૂચના :-

  • આપણા લાડીલા સર્જકોનો પરિચય મેળવવા ‘પરિચય’ પૃષ્ઠ ઉપર ક્લીક કરો. અથવા અનુક્રમણિકામાંથી જેની માહિતી જોઇતી હોય તે સર્જક્ના નામ ઉપર ક્લીક કરો.
  • આ બ્લોગ વિશે કોઇ સૂચન હોય તો અહીં આપશો.
  • કોઇ સર્જક વિશે વધારે માહિતી આપની પાસે હોય, અથવા સંકલિત માહિતીમાં કોઇ ભૂલ હોય તો તે સર્જક વિશેની ટપાલમાં આપનો પ્રતિભાવ આપશો.
  • આપના સંબંધીઓ અને મિત્રોને આ માહિતીના સ્રોત વિશે જાણ કરી, મા-ગુર્જરીના પનોતા સંતાનો વિશેની સભાનતા ઉજાગર કરવાના પવિત્ર કાર્યમાં સહભાગી થશો.
  • જ્યાં  # આવી સંજ્ઞા હોય ત્યાં લીન્ક આપેલી છે.

સંકલન

ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની કલગી જેવી અગણિત વ્યક્તિઓ, જેમણે ગુજરાતનું નામ વિશ્વભરમાં રોશન કર્યું છે, તે તો ગુજરાતની મોટી મિરાત છે. તેમના વ્યક્તિત્વની એક ઝલક ગુજરાતના લોકોને આપવાના શુભ આશયથી આ બ્લોગ મે – ૨૦૦૬ થી કાર્યરત છે.

– સંપાદક મિત્રો

સુરેશ જાની ( ટેક્સાસ – અમેરીકા )

કૃતેશ પટેલ ( અમદાવાદ – ગુજરાત )

—————————————————————————

ભૂતકાળના સાથીઓ

– હરીશ દવે ( અમદાવાદ – ગુજરાત )

– જુગલકિશોર વ્યાસ ( અમદાવાદ – ગુજરાત )

– ઊર્મિસાગર (ન્યુ જર્સી – અમેરીકા)

– જયશ્રી ભક્તા ( સાન ફ્રાન્સીસ્કો – અમેરીકા)

– અમિત પિસાવાડિયા ( ઉપલેટા – ગુજરાત )

–  જય ભટ્ટ ( ્ફિલાડેલ્ફિયા – અમેરિકા )

33 responses to “સ્વાગત/ સંકલન

  1. Gaurav Soni જૂન 20, 2006 પર 11:49 એ એમ (am)

    hello sureshsir, i would like to call you sir because this is one of the un describle service for gujarati as a gujarati. sureshsir i am living in australia and i have great respect of our gujarati litrature, and so thats i can fulfill from you. thank you vary much. sir i would like to to know about nasir ismaili. nasir ismail is wiriting his short story in gujarat samachar on eery thursday on the name samvendna na sur. i would like to read hos story also if available. thank you very much.

  2. Gaurang જૂન 28, 2006 પર 5:49 એ એમ (am)

    Amazing, wonderful, adbhut, sundar, mahitiprad webisite.
    KEEP IT UP.

  3. ધર્મેશ જૂન 28, 2006 પર 1:51 પી એમ(pm)

    ખૂબ આભાર સુરેશ અંકલ,
    આપ જેવા વડીલ નો મારાં બ્લોગ પર અભિપ્રાય મારો લખાવા માટેનો આત્મવિશ્વાસ વધારી દે છે..
    ધર્મેશ
    deegujju.blogspot.com

  4. manvant જૂન 28, 2006 પર 7:28 પી એમ(pm)

    આ નો ભદ્રા: ક્રતવો યંતુ વિશ્વત: //દરેક દિશાએથી અમને સુન્દર વિચારો પ્રાપ્ત થાઓ !ઋગ્વેદ !
    આપનું આ કાર્ય શુભ પરિણામો લાવે, એવી શુભકામના!પ્રભુપ્રાર્થના !…મનવંત.

  5. Neha જુલાઇ 5, 2006 પર 5:56 પી એમ(pm)

    Thanks a Lot !!

    We Younger people r getting constant inspiration from your efforts.
    After Entering in this blog world.Everyday my attention increasing in each task
    and Trying more n more to use my resources,which can give best output in any work.

    જાણ્યે અજાણ્યે જીવનરૂપી આ પથમાં કેટલાય મુસાફરો મળે છે. પણ અહીં મળનારાં દરેક વડીલ નું કાયૅ માગૅદશૅન આપીને જીવનને નવો રસ્તો ચીંધે છે,
    ભાષા પ્રત્યેની આપની ભાવના અને બદલાતા જમાના સાથે તેને નવી રીતે યુવાવગૅ સમક્ષ રજુ કરવાનાં આપના દરેક પ્રયત્ન સફળ થાય એવી શુભેચ્છા!!!

    એ ભગીરથ કાયૅમાં હું આપની સહભાગી થઇ શકું તે માટે મારા બનતાં દરેક પ્રયત્નો કરીશ.આપ પણ અટક્યા વગર હકથી આપની દિકરીને યાદ કરશો તો આનંદ થશે.

    Neha

  6. ilaxi જુલાઇ 7, 2006 પર 1:38 પી એમ(pm)

    Sureshbhai,

    Thanx for visiting my blog http://shabdpreet.blogspot.com recently. I highly appreciate your great efforts of setting up a Gujarati Literature Profile page. In fact, I would recommend a book of Rajnibhai Vyas who has featured all Gujarati literature authors in his book ‘Garva gujarati’ – that’s the name I guess. I have this prized book with me and the copies are not available currently in market. Whenever I have breathing space, I shall send across to you.

    With the tech waves on rise, the new generation may not be quite conversant with mother tongue and quite not be aware of any rich Gujarati literature. Hence, the efforts in this direction are very encouraging so as to keep the Gujarati Literature live on web universally.

    My all the best wishes to You and all the Gujarati team of bloggers. May the Gujarati blogging world flourish….

    regards, ilaxi

  7. Chirag Patel જુલાઇ 16, 2006 પર 11:47 પી એમ(pm)

    This has proved to be in inspirational revolution in Gujarati – blogs. For years, I keep reading articles from esteemed writers about Gujarati being dead. But, this pletora of new blogs from people like us, ensures that Gujarati is not dying, it is taking a 21st century form. We must keep this torch burn eternally. Adapt to the changes in the world to mould your likings or livings.
    Regards Sureshbhai et al. We must keep Gujarati energized.

  8. manvant જુલાઇ 22, 2006 પર 5:13 પી એમ(pm)

    વાહ !ભાવતું હતું ને ડૉ.સાહેબે કર્યું !
    હવે અધૂરપ જરૂર પૂરી થશે !
    રંગ છે બાપુ સુરેશજી ને !
    કાતર કાપી કરે અળગાં, પણ સોય
    સદૈવ સહાય કરાવે !સાર્થક કર્યું!
    આભાર નો ભાર લાગશે ને હવે ?

  9. ujas ઓગસ્ટ 5, 2006 પર 9:43 એ એમ (am)

    shri sureshabhai,
    today saw yr blog for first time.very nice job.by this u r serving gujarat and gujarati too.well done.congrats.
    nilam doshi from calcutta.
    also i have entered in guj.blog world since last few days only.due to very much interested in literature.if i get yr valuable suggesitions.will be thankful to u.pl.give yr frank opinion.
    http://paramujas.wordpress.com

  10. Rajeshwari Dilipkumar Shukla ઓગસ્ટ 7, 2006 પર 2:12 પી એમ(pm)

    Surshbhai,
    You started very nice thing for all, interested in Gujarati literature. You have published only poems….If i send some short stories , will you accept it?
    Thanks

  11. Bharat Pandya ઓક્ટોબર 31, 2006 પર 7:14 પી એમ(pm)

    રિસક ઝવેરી
    જન્મ –૨૪-૧૦-૧૯૧૧
    જન્મ સ્થળ — ભાવનગર
    ૧૯૧૮ થી ૧૯૫૧ ઝવેરાત નો વેપાર
    ૧૯૫૧ માં ગ્રથાંગર પુસ્તકાલય શરુ કર્યુ – ગામદેવી ંમુંબઈ
    ગ્રંથાર માસીક પણ શરુ કર્યું
    ભારતીય િવ્દ્યાભવનના નાટ્ય િવભાગના અિ ધકારી તરીકે ત્રણ વર્શ કામ કર્યું્્્
    ૧૯૬૫ તથા ૧૯૬૮ માં લંદન્નો પ્રવાસ લગભગ ૨ વર્શ રહ્યા.
    ૧૯૬૯ માં અલગારી રખડપટ્ટી અને ૧૯૭૦ માં સફર્ના સંભારણા એમ બે પ્રવાસ પુસ્તકો લખ્યા
    ૧૯૯૭૦ બાદ િદલની વાતોના ત્રણ ભાગ લખ્યા જેની આજ સુધી આવ્રિતિઓ થયા કરે છેે.આ વાતો ંમુંબઇ સમાચાર માં લેખ્માળા તરીકે પ્રગટ્ થઇ હતી.
    લગભગ ત્રીસેક જેટલી ટુંકી વાર્તાઓ િવિવ્ધ માસીકોમાં પ્રગટ થઇ હતી
    તા. ૧૨/૧૦/૧૯૭૨ માં મુંબઇ માં મ્રુત્યુ.્

  12. chetu નવેમ્બર 18, 2006 પર 8:14 એ એમ (am)

    Shri shureshbhai,..pls add my blogs on ur gujarati blogs link list ..

    * શ્રીજી * ..ભજન -કિર્તન નો મનોરથ એટલે શ્રીજી સત્સઁગ ..!
    http://www.shrithakorji.blogspot.com

    * સુર-સરગમ * ..ગીત સઁગીત ને સુર નો સમન્વય..! (મ્યુઝિક્લ બ્લોગ)
    http://www.sur-sargam.blogspot.com

    thanks.

  13. mustakattari ફેબ્રુવારી 15, 2007 પર 6:37 એ એમ (am)

    this is website with gujarati knowledge incrage

  14. Ms Meghna Dave એપ્રિલ 19, 2007 પર 2:05 પી એમ(pm)

    Proud to b Gujrati……………………..

  15. dhiawat b budh ઓગસ્ટ 10, 2007 પર 10:15 એ એમ (am)

    jay shree krishna
    My name is dhaiwat.
    I’m from jamnagar.
    I’m in parvatidevi vidhyalay.
    I’m in std 12th .
    I like this site.
    You know I’m gujrati & I like to believe in it.
    Please,letter me.

  16. NANDISH BADANI ઓગસ્ટ 11, 2008 પર 9:17 એ એમ (am)

    DEAR SIR,
    “NAMSTE”
    I AM STUDENT OF STANDERED 7 AT SNK SCHOOL RAJKOT
    I WANT GUJARATI KAVI PARICHAY FOR MY SCHOOL PROJECT. IF IT IS POSSIBLE!
    SHREE VINOBA BHAVE
    SHREE KARSANDAS MANEK
    SHREE UMASANKAR JOSHI
    SHREE “KANT” [UPNAME]
    SHREE “SHASHI” [UPNAME]

    HOPPING GOOD.
    THANK’S & BEST REGARD
    NANDISH BADANI

  17. Chandra Patel ઓગસ્ટ 13, 2008 પર 10:53 એ એમ (am)

    Shri sureshbhai,
    I have read a booklet samayano sada upiyog,of Gayatri parivar,translated by shri Ramesh Patel and today we have learn more about him from your blog. thank you.
    Chandra patel

  18. Anonymous સપ્ટેમ્બર 16, 2008 પર 10:43 એ એમ (am)

    Please have a look at the profile of ‘aflatoonji’ the grandson of Mahadevbhai Desai.

    http://gu.girgit.chitthajagat.in/shabdavali.blogspot.com/2008/05/28.html

    (Delete this comment as I am anonymous)

  19. Prof.Dr.Praduman khachar સપ્ટેમ્બર 27, 2009 પર 2:07 એ એમ (am)

    bhai shari
    itihas caro na pan parichay aapo to saru.
    umada kam karo cho.

  20. Prof.Dr.Praduman khachar સપ્ટેમ્બર 27, 2009 પર 2:10 એ એમ (am)

    me hamana girnar upar 328 page ni book pragat karel che teno parichay aapi sakay.
    Dr.Praduman khachar junagadh Mob.987942025

  21. Piyuni no pamrat ( પિયુની નો પમરાટ ) ઓગસ્ટ 10, 2010 પર 10:49 એ એમ (am)

    Dear Sureshbhai,
    Nice and informative blog…….
    Really appreciate all the hard work you’ve put in for creating such a nice site.
    Your comments and visit to my blog post are eagerly awaited.
    It would be nice if you can include my blog in your list.
    Regards,
    Paru.
    http://piyuninopamrat.wordpress.com/

  22. girishparikh જુલાઇ 29, 2011 પર 2:32 પી એમ(pm)

    Sureshbhai: Are you living in Rochester in New York State? I saw reference to you on the Blog of Biren Kothari. It said that you are a visitor from Rochester, New York.
    By the way I am at present in Greece, a suburb of Rochester.
    –Girish Parikh E-mail: girish116@yahoo.com Plese write to me by E-mail. Thanks.

  23. readsetu ફેબ્રુવારી 13, 2012 પર 8:13 એ એમ (am)

    આજે આમ જ આ વેબસાઇટ ખોલીને બેઠી હતી અને એક પછી એક પરિચયો જોતી હતી.. (આ પહેલાં પણ અનેકવાર અહીં મુલાકાત લીધી છે)
    કહ્યા વગર નથી રહી શકાતું કે સુરેશદાદા, આ સાઇટ દ્વારા તમે ગુજરાતી સાહિત્યની, ગુજરાતની જનતાની કેટલી મોટી સેવા કરી રહ્યાં છો !!! ગુજરાતના ઇતિહાસમાં તમારા આ કાર્યની સોનેરી અક્ષરે નોંધ લેવી પડે એટલું ઉમદા, અત્યંત ઉપયોગી અને ભગીરથ આ કાર્ય છે. અભિનંદન જ નહીં, નમીને પ્રણામ કરવાનું મન થાય છે.
    લતા જ. હિરાણી

  24. Pingback: મિત્રો મળ્યા – હિસાબનીશ અંતરયાત્રી « ગદ્યસુર

  25. mahesh soni જાન્યુઆરી 30, 2013 પર 1:09 પી એમ(pm)

    અમે પુજ્ય શ્રી બાબુભાઇ રાણપુરા જેઓ સુરેન્દ્રનગર ના વતની છે તેમને પણ

    અહિ સ્થાન મળૅ એમ ઇચ્છીએ છીએ.

  26. Ramesh c.shah જુલાઇ 5, 2013 પર 7:50 એ એમ (am)

    very good information for gujarati people. thanks for this blog

  27. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  28. Nayankumar Vyas મે 1, 2014 પર 5:08 એ એમ (am)

    અદભૂત પ્રયત્ન, ખૂબ ખૂબ અભિનંદન- નયનકુમાર વ્યાસ

  29. vkvora Atheist Rationalist જૂન 27, 2018 પર 9:40 પી એમ(pm)

    વરસોથી આ બ્લોગની મુલાકાત લઈ વાંચન કરુ છું. અહીં સ્વાગતમાં કોમેંટ મુકવાની રહી ગઈ.  જે આજે મુકેલ છે…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: