મણિલાલ દેસાઇ, Manilal Desai

” ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.” ” સરકી જાયે પલ… કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !” ” ………   કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતીકાલે – આદમ મારે બારણે ટકોરા મારી પૂછશે કે ‘ મેં આપેલી પેલી લાગણીઓનું શું?’ ત્યારે હું , … વાંચન ચાલુ રાખો મણિલાલ દેસાઇ, Manilal Desai