ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

મણિલાલ દેસાઇ, Manilal Desai


manilal-desai.jpgઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના.
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના.”

સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ !”

” ………   કાલે – સરખેજની કબરમાં અહમદશાહનો ઘોડો હણહણ્યો હતો. આવતીકાલે – આદમ મારે બારણે ટકોરા મારી પૂછશે કે ‘ મેં આપેલી પેલી લાગણીઓનું શું?’ ત્યારે હું , લાલ દરવાજે એક પૈસામાં ‘બૂટપોલિશ’ કરી આપવા તૈયાર થયેલા છોકરાની આંગળી પકડી, અમદાવાદમાંથી નાસી છૂટીશ.” – એક ગદ્યકાવ્ય

” અંધકારના રંગ, લય અને ગતિના કવિ ”  – સુરેશ દલાલ

# રચનાઓ :      –   1   – :     –   2   –   :   –   3   –    :    –   4   –   :   વેબ સાઇટ

__________________________________________

જન્મ

  • 19 – જુલાઇ , 1939 ; ગોરગામ જિ. વલસાડ

અવસાન

  • 4 – મે , 1966 ; અમદાવાદ

કુટુમ્બ

  • માતા – ગજરાબેન; પિતા – ભગવાનજી

અભ્યાસ

  • બી.એ. (ગુજરાતી અંને સંસ્કૃત સાથે) – મુંબાઇ
  • એમ.એ. (ગુજરાતી) , મુંબાઇ

વ્યવસાય

  • ઝુનઝુનવાલા કોલેજ, મુંબાઇ માં ગુજરાતીના અધ્યાપક –

જીવનઝરમર

  • ભર યુવાન વયે અકાળ મૃત્યુ

મુખ્ય રચનાઓ

  • કવિતા  – રાનેરી ( મરણોત્તર – જયન્ત પારેખ  સંપાદિત ) –

લાક્ષણિકતાઓ

  • ગીત, છાંદસ, અછાંદસ, ગદ્યકાવ્ય, અને ગઝલ સ્વરૂપની રચનાઓ
  • પ્રકૃતિના તત્વોને ( ખાસ કરીને અંધકારને) વિષય બનાવતી રચનાઓમાં સમકાલીન નવી કવિતાના લક્ષણો જણાઇ આવે છે.
  • અભિવ્યક્તિની તાજપ, પ્રયોગશીલતા, નવ્ય પ્રતીકવિધાન , અને પ્રાદેશિક બોલીનાં તત્વોનો વિનિયોગ
  • આધુનિકતાની દ્રષ્ટિએ નોંધપાત્ર રચનાઓ

સાભાર

  • ગુર્જર કાવ્ય વૈભવ ( અમૃતપર્વ યોજના )

7 responses to “મણિલાલ દેસાઇ, Manilal Desai

  1. Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય

  2. Pingback: Manilal Desai - મણિલાલ દેસાઇ , Poet Introduction

  3. Vikram ઓગસ્ટ 3, 2009 પર 12:07 પી એમ(pm)

    Very nice creations from “Manilal Desai”

    -Vikram

  4. Amita upadhyay ( desai ) ડિસેમ્બર 20, 2011 પર 5:02 એ એમ (am)

    Manilal Desai – mother name – Gajaraben Desai .

  5. Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય

  6. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

  7. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: