ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે


સાભાર – શ્રી. જુગલકિશોર વ્યાસ

જેની ઘણા વખતથી રાહ જોવાઈ રહી હતી, તે શક્યતા હવે સાકાર બની છે ,

6 responses to “ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે

 1. pragnaju ડિસેમ્બર 28, 2021 પર 8:54 એ એમ (am)

  આપણા સુજો અને જુ’ભાઇનો આભાર શું માનવો ? પણ આજે જે ખજાનો ,અળ્યો તે માટે આભાર શબ્દ નાનો પડે
  ’24 વર્ષના પુરુષાર્થથી ગુજરાતી વિશ્વકોશના 25 ગ્રંથોના ‘અ’થી ‘હ’ સુધીના 26,000 પૃષ્ઠોમાં માનવવિદ્યાના 8,360, વિજ્ઞાનના 8,083, સમાજવિદ્યાના 7,640 – એમ કુલ 24,083 અધિકરણો (લખાણો) સમાવેશ પામ્યાં છે. જેમાં 11,660 ચિત્રો અને આકૃતિઓ, 7,647 લઘુચરિત્રો, 563 વ્યાપ્તિ-લેખો અને 246 અનૂદિત લેખોનો સમાવેશ થાય છે. આશરે 1,593 જેટલા લેખકો દ્વારા આ લખાણો તૈયાર થયાં છે. 1,73,50,000 જેટલી શબ્દસંખ્યા ધરાવતો ગુજરાતી ભાષાનો આ સર્વપ્રથમ વિશ્વકોશ છે.’વાંચતા આંખ નમ થઇ વારંવાર લાભ
  લઇશું

 2. Vimala Gohil ડિસેમ્બર 28, 2021 પર 1:17 પી એમ(pm)

  સુ.જો.સાહેબ અને જુ’ભાઈ સાહેબને નમન

 3. nabhakashdeep ડિસેમ્બર 28, 2021 પર 4:59 પી એમ(pm)

  અહોભાવે , સાહિત્ય ઉપાસકોનું ઋણ મહામૂલું… આપ સૌનો વિશેષ આભાર.
  સુજાજીને અરજ- ‘આકાશદીપ’ ને લીંક લાભ આપવા.

 4. Dr Induben Shah ડિસેમ્બર 28, 2021 પર 6:24 પી એમ(pm)

  પ્રગ્નાબહેન અને સુ શ્રી જુ ભાઇ આપનો સહ હ્રદય આભાર.

 5. jugalkishor ડિસેમ્બર 28, 2021 પર 9:32 પી એમ(pm)

  કામદાર શિક્ષણ પર લખી આપવા માટે મને પણ નિમંત્રણ હતું. એ લેખરૂપે આ વિશ્વકોશમાં પ્રગટ થયું છે,
  અહીં : https://gujarativishwakosh.org/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B7%E0%AA%AF/%e0%aa%9c%e0%ab%81%e0%aa%97%e0%aa%b2%e0%aa%95%e0%aa%bf%e0%aa%b6%e0%ab%8b%e0%aa%b0-%e0%aa%b5%e0%ab%8d%e0%aa%af%e0%aa%be%e0%aa%b8/

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: