ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ


દરેક ગુજરાતી જણ અભ્યાસકાળમાં આ બાબત ભણેલો છે. જો કોઈએ આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ કર્યો હોય, તો તેને ઘણા વધારે ઊંડાણથી અભ્યાસ કરવાની તક મળતી હોય છે. અમુક વીરલા પણ છે જ, જે આ બાબતમાં તજજ્ઞ બનવાનું પોતાનું જીવનનું લક્ષ્ય નક્કી કરતા હોય છે , અને તેને વળગી રહે છે. એ વીરલાઓને સો સલામ.

પણ… સામાન્ય માણસને જ્ઞાત ઈતિહાસ ગુલામી કાળમાં લખાયેલો હતો. આઝાદી પછી પાઠ્ય પુસ્તકોમાં નવી ઘટનાઓ ઉમેરાઈ હતી, પણ જૂની તવારીખમાં ભાગ્યે જ કોઈ સુધારા કરવામાં આવ્યા હતા. વળી શાળા ક્ષેત્રે સ્વાભાવિક રીતે બહુ વિસ્તાર અને ઊંડાણથી અભ્યાસ સામગ્રી ન જ રાખી શકાય.

પણ જે કોઈ ગુજરાતીને આ બાબત વધારે ઊંડાણમાં જવાની તમન્ના જાગે તો, તેણે પુસ્તકાલયમાં જઈ એને લગતા દળદાર ગ્રંથોમાં ડુબકી મારવી પડે. સામાન્ય માણસને ભાગ્યે જ આ માટે સમય કે તક મળી શકે. વળી આ બાબતનું મોટા ભાગનું સાહિત્ય અંગ્રેજીમાં જ હોય છે.

સદભાગ્યે ગુજરાતી સાહિત્યની આ ખોટનો હવે અંત આવ્યો છે.

આ લખનારને વેબ ગુર્જરી પર લેખો વાંચતાં આ બાબત વધારે જાણકારી આપતા લેખોની જાણકારી થઈ. આકાશવાણી – દિલ્હીના ગુજરાતી વિભાગના નિવૃત્ત વડા અને નેટ મિત્ર શ્રી. દિલીપ ધોળકિયાએ આ લેખો, અત્યંત જહેતમતથી લખ્યા છે.
[ અહીં ક્લિક કરો. ]
એમાંથી એક નાનકડું ટાંચણ –

ભોપાલ નવાબ હમીદુલ્લાહ અને માઉંટબૅટન મિત્ર હતા. એમણે હમીદુલ્લાહને સમજાવવા પ્રયત્ન કર્યો કે ભોપાલ પાકિસ્તાનમાં જશે તો રમખાણો ફાટી નીકળશે. નવાબે ખુલાસો કર્યો કે જિન્નાએ એમને એક પ્રાંતના ગવર્નર અને પોતાના ઉત્તરાધિકારી તરીકે પણ નીમવાનું વચન આપ્યું છે.  અંતે જો કે,એણે ભારતમાં રહેવા માટે સહી કરી આપી પરંતુ એની જાહેરાત દસ દિવસ સુધી ન કરવા આગ્રહ રાખ્યો. સરદાર પટેલ આના માટે તૈયાર થઈ ગયા. આ દસ દિવસ દરમિયાન જિન્નાએ એમને કંઈ જ ન આપ્યું અને અંતે ભોપાલ ભારત સંઘમાં જોડાતું હોવાની જાહેરાત થઈ ગઈ.

ત્રાવણકોર રાજ્યે (આજનું કોચીન) ૨૫મી જુલાઈએ સ્વાધીન થવાના નિર્ણયની જાહેરાત કરી. ત્રાવણકોર શિક્ષણ અને ઉદ્યોગમાં સમૃદ્ધ રાજ્ય હતું. એના થોરિયમના ભંડારોનો ઉપયોગ કરવા દીવાન સર સી. પી. રામસ્વામી અય્યરે એક અમેરિકન કંપની સાથે સમજૂતી કરવાની તૈયારી કરી લીધી હતી. એમને લાગતું હતું કે ભારત સાથે જોડાવાથી ત્રાવણકોર પછાત થઈ જશે. સર સી. પી. ને ગાંધીજી અને કોંગ્રેસ સામે પણ વાંધા હતા, એટલે માઉંટબૅટને સરદાર પટેલ પર વધારે ભરોસો કરવો જોઈતો હતો. ગાંધીજી માટે એમનું કહેવું હતું કે એ સૌથી જોખમકારક સેક્સનો ભૂખ્યો માણસ છે. એમનો ખ્યાલ હતો કે ગાંધી નહેરુને જ ટેકો આપવાનો આગ્રહ રાખશે તો બે વરસમાં નહેરુની નેતાગીરી હેઠળની કોંગ્રેસ તૂટી પડશે.

જો કે માઉંટબેટને એમને જાણ કરી દીધી કે રાજા સામે આંદોલન ચલાવવા માટે ડાલમિયાએ ત્રાવણકોરમાં કોંગ્રેસને પાંચ લાખ રૂપિયા આપ્યા છે. ખરેખર જ આંદોલન સતેજ બન્યું અને એક વાર સર સી. પી. પર જ હુમલો થયો. અંતે ત્રાવણકોરે ભારતમાં ભળવાનો નિર્ણય કરી લીધો.

આમ ૧૫મી ઑગસ્ટે ભારત આઝાદ થયું ત્યારે તખ્તો તૈયાર હતો અને એનો યશ સરદાર વલ્લભભાઈ, એમના સેક્રેટરી વી. પી. મેનન અને એમના ત્રીજા મહત્ત્વના સાથી માઉંટબૅટનને ફાળે જાય છે. માત્ર જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીરનો ઉકેલ શોધવાનો રહ્યો હતો.

પરંતુ આ તબક્કે તો ભારતની આઝાદીને આડે એક અઠવાડિયું પણ નહોતું રહ્યું.

વેબ ગુર્જરી પર એ આખો લેખ અહીં .

જે કોઈ જિજ્ઞાસુને એ લેખમાળાના બધા લેખ વાંચવા હોય તો દિપક ભાઈના બ્લોગ ‘મારી બારી’ પર વાંચી શકશે .

ત્યાં પહોંચવા અહીં ક્લિક કરો.

ચાર ભાગમાં વિસ્તરાયેલા એ લેખોના પહેલા બે ભાગની ઈ- બુક પણ નેટ ઉપર પ્રાપ્ય છે – આ રહ્યા ….

One response to “ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ

 1. pragnaju જાન્યુઆરી 21, 2022 પર 10:15 એ એમ (am)

  ખૂબ સ રસ લેખ… સાથે સાંપ્રત સ્થિતિ અંગે આ લેખ વિચાર વમળ કરે
  Anocracy or semi-democracy
  A recent New Yorker piece about the shadowland between democracy and autocracy taught me a new word — “anocracy” — and added to my worries about Donald Trump and his semi-criminal gang who tried to steal the 2020 election (and some would say appear to be planning for another try in 2024).
  If you’re already an expert on anocracy, feel free to stop here.
  The New Yorker piece was an interview by New Yorker Editor David Remnick with Barbara F. Walter, a University of California at San Diego political scientist, who writes about anocracy.
  An anocracy is a form of government that is neither a full democracy nor a full dictatorship, but has elements of both.

  For example, a governing anocracy may hold elections, but the franchise is limited to far less than the governed. South Africa under Apartheid, in which the black majority of the nation couldn’t vote, was a powerful example. Or an anocracy may be characterized by smaller or subtler quirks that nonetheless prevent the majority from participating in democratic self-rule.

  (One could consider the U.S. Electoral College system, which makes it possible for a president to be “elected” without winning the popular vote raises the issue of anocracy in our country. But, more typically, it would be restrictive voter registration features.)

  Typically, anocracy is a form of government that “mixes democratic with autocratic features,” Prof. Walter explained. She described it thus:

  Anocracy is a fancy term that political scientists give to governments that are neither fully democratic nor fully autocratic. They’re something in between. You could think about these as partial democracies,” in which there are elections but some aspects of full democracy are absent.

  Perhaps especially (for purposes of this analysis) the aspect of democracy in which the candidate who gets the most votes wins the election is one of those that is missing in U.S. presidential elections, where the popular vote loser can still win via the magic of the Electoral College.

  But Walter, who served for years on an advisory committee to the C.I.A. called the Political Instability Task Force, which studies the roots of political violence around the world, highlighted a perhaps surprising finding. It turns out that:

  Full democracies rarely have civil wars. And full autocracies rarely have civil wars. It’s the ones that are in between that are particularly at risk.

  Read that quote again. It may be the scariest thing in this piece.

  The Trump experience — Book One of which ended in what might be described as a violent attempt to overthrow the U.S. government on January 6 — gives rise to the question: Can the U.S. system recover from the Trump experience and avoid the threat of “anocracy?” Especially the part about anocracies having a tendency to lead to civil war?

  It’s hard to know where we are on the anocracy spectrum at present. Did the various violent riots associated with the Trump candidacy, especially the one in Washington on January 6, qualify as a violent riot designed to overthrow the government? If it wasn’t, it was certainly a dangerous approach to one.

  Has that threat gone away? Trump and his followers certainly haven’t gone away and they have their eyes set on 2024. And their minds are not set on winning with the support of a majority – or even a plurality – of all voters. The 2024 strategy will surely focus on making Trump the first person in U.S. history to win the presidency twice without ever winning a popular vote majority or even a plurality.

  The Trumpists at the moment are focusing on various state-level changes in voting and especially vote-counting laws and procedures that suspicious minds might see as laying the groundwork to steal the 2024 election without winning the popular vote. I’ll leave it to them to explain where they stand on the question of anocracy. Or civil war, should they lose again in 2024.

  Referring to data compiled by the Center for Systemic Peace, which the Political Instability Task Force uses to analyze political dynamics in foreign countries, Walter noted that the “honor” of being the oldest continuous democracy, which had been held by the United States since the Center and the Task Force have existed, is now held by Switzerland, followed by New Zealand.

  In the U.S. case, Walter noted, the Center’s task force found that “encroaching instability and illiberal currents present a sad picture.” As Walter writes, “We are no longer a peer to nations like Canada, Costa Rica, and Japan,” which are still rated as full democracies.

  By the way, the full New Yorker “daily comment” article based on the interview with Prof. Walters, can be accessed here. It was titled: “Is a Civil War Ahead?”

  The magazine also presented a podcast option of New Yorker Editor David Remnick interviewing Walters. It was headlined “A New Civil War in America,” and can be accessed here.

  Eric Black

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: