ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

પ્રવાસ વર્ણન

picture-107

    ગુજરાતી નેટ જગત પંદરેક વર્ષનું થયું હશે – કદાચ વધારે પણ.  એમાં જાત જાતનું સાહિત્ય પીરસાયું છે. હવે ગુજરાતીતા ‘શું? શાં? પૈસા ચાર’ નથી . આજે અચાનક એક પ્રવાસ વર્ણન વાચતાં મનમાં એવો ભાવ જાગ્યો કે, આવાં અદભૂત વર્ણનો એક જગ્યાએ મળે તો કેવું?

બસ…. એ માટે જ આ પ્રયત્ન.

અક્ષરનાદ પર

પટેલ પરિવાર પર

રાજુલનું જગત પર

રીડ ગુજરાતી પર

વિકિસ્રોત પર

વેબ ગુર્જરી પર

      આ તો એક બહુ જ નાનો પ્રયાસ છે પણ આના પરથી એક વિચાર આવે છે કે, ગુજરાતી નેટ જગત પર મોટા પાયે આવું સંકલન જરૂરી નથી?

 

%d bloggers like this: