ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સ્કેચ

‘શિલ્પી’ બુરેઠા

માત્ર ૩૬ વર્ષની ઉમરના, કચ્છના નખત્રાણા તાલુકાના હરિપુરા ગામમાં શિક્ષક અને મૂળ બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના બુરેઠા ગામના વતની ‘શિલ્પી’ બુરેઠાએ ઘણી બધી ગુજરાતી પ્રતિભાઓના સ્કેચ બનાવ્યા છે. એમાંના થોડાક અહીં પ્રસ્તુત છે.

%d bloggers like this: