ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સંપટ ‘જામન’, Sampat ‘Jaman’


નામ

જમનાદાસ મોરારજી ભાટિયા

ઉપનામ

સંપટ ‘જામન’

જન્મ

ઇ.સ. ૧૮૮૮

અવસાન

ઇ.સ. ૧૯૫૫

પ્રદાન

  • નાટકના પરંપરાગત ચોકઠાં ભેદી નૂતન બે અંકીનો નવી લેખનશૈલીમાં અખતરો કરનાર કવિ.
  • અનેક સામાજિક વિષયવસ્તુવાળા પ્રસિદ્ધ નાટકો લખ્યા.
  • પોતે નટ અને દિગ્દર્શક.
  • પોતાના સમકાલીન જમાનાથી ચાલીસ થી પચાસ વર્ષ આગળ રહ્યાં.
  • સમાજના દંભના પરદા ચીરવા, સ્ત્રીસ્વાતંત્ર્ય તથા સમાજની બદીઓ વિશે તેમણે પોકાર માંડ્યો છે.
  • રંગભૂમિ પર ‘બળવાખોર’ નાટ્યકારનું બિરૂદ મેળવ્યું છે.
  • મુંબઇની વેપારી અને ગુનેગાર દુનિયાની ભીતરના પ્રશ્નો અનુભવથી સિફ્તથી આલેખ્યા છે.
રચના
  • નાટકો – નવું ને જૂનું, વીસમી સદી, કોલાબાનો કારગો, કૉલેજિયન, રાજરમત, અંધારી ગલી, ગ્રેજ્યુએટ, ભિક્ષુબાબા, બળેલી રસ્સી, જન્મદાતા, લગ્નબંધન, તલવારની ધારે, સોનેરી જાળ, શ્રીમંતાઇનો શોખ, સંસારયાત્રા, રખે ભૂલતાં, ભૂલનો ભોગ, એમાં શું?, કોનો વાંક?, શેતરંજનો દાવ, ગુનેગાર દુનિયા, પશ્ચિમનો પવન.

સંદર્ભ

  • ગુજરાતી સાહિત્યનો હિતિહાસ  ઃ  ગ્રંથ ૪

2 responses to “સંપટ ‘જામન’, Sampat ‘Jaman’

  1. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

  2. Pingback: અભિનેતાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: