ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

અતિસુખશંકર ત્રિવેદી


નામ

અતિસુખશંકર કમળાશંકર ત્રિવેદી

જન્મ

ઇ.સ. ૧૮૮૫

અવસાન

ઇ.સ. ૧૯૬૩

વ્યવસાય

  • તત્ત્વજ્ઞાનના પ્રાધ્યાપક
જીવનઝરમર
  • પિતા ગુજરાતના અગ્રણ્ય કેળવ્ણીકાર, વ્યાકરણશાસ્ત્રી અને પંડિત
  • નિબંધલેખનમાં સર્જકતા, ઊર્મિ અને વિનોદ તત્ત્વનો પ્રવેશ કરનાર
  • માનવીની લાગણી અને વ્યવહાર બન્નેને સ્પર્શે એવાં વિષયોનું  ગંભીર અને હળવી રીતે નિરૂપણ
  • બુદ્ધિપ્રકાશ અને વસંત સામાયિકોમાં વિવિધ લેખો
રચના
  • અનુવાદ – યુરોપના સુધારાનો ઇતિહાસ (લે, ગીઝો), નીતિશાસ્ત્ર (લે. રૅશડોલ)
  • સંપાદન – ત્રિવેદી વાચનમાળા, પાઠ્ય બૃહદ વ્યાકરણ
  • વિવેચન – કાવ્યસાહિત્યમીમાંસા

સંદર્ભ

  • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૪

3 responses to “અતિસુખશંકર ત્રિવેદી

  1. Shailesh Parekh ઓગસ્ટ 8, 2011 પર 3:40 એ એમ (am)

    I would like to draw your attention to:
    http://www.gujaratisahityaparishad.com/prakashan/sarjako/savishesh/index.html
    The above link also gives details about Gujarati litterateures. They upload this info on WIkipedia also. May be the two of you can collaborate in the larger interest of Gujarati readers.

  2. Pingback: અતિસુખશંકર ત્રિવેદી | | GujaratiLinks.comGujaratiLinks.com

  3. Pingback: અનુક્રમણિકા – અ | ગુજરાતી પ્રતિભા પરિચય

Leave a comment