ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય
હરિપ્રસાદ ભટ્ટ ‘મસ્તફકીર’, Hariprasad Bhatt
Posted by
કૃતેશ on
ઓગસ્ટ 10, 2011
નામ
હરિપ્રસાદ ગૌરીશંકર ભટ્ટ
ઉપનામ
મસ્તફકીર
જન્મ
ઇ.સ. ૧૮૯૭ ; રાજકોટ
અવસાન
૧૦ નવેમ્બર ૧૯૫૫
અભ્યાસ
- અમદાવાદ, ભાવનગર અને મુંબઇમાં પ્રાથમિક અને માધ્યમિક સુધી
- મેટ્રીક સુધી
વ્યવસાય
- ‘અખબારે સૌદાગર, ‘પ્રજામિત્ર પારસી’ અને હિન્દુસ્તાન લીમીટેડના વર્તમાનપત્રોમાં તંત્રી વિભાગમાં
પ્રદાન
- સાહિત્ય અને કલાના ઉપાસક
- સામાન્ય અને રોજબરોજના જીવનમાં રહેલાં હાસ્યરસપાર અંશોને વિનોદી રીતે થોડી અતિશયોક્તિ સાથે નિરૂપણ
- મૌલિક કટાક્ષો
રચનાઓ
- પુસ્તકો – મસ્તફકીરની મસ્તી, મસ્તફકીરનો હાસ્યભંડાર, હાસ્યવિલાસ, મુક્તહાસ્ય
સંદર્ભ
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય