ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

તહોમતનામું


અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કોના બે એરિયામાં મળતી બેઠકના ઉપક્રમે આ ઝૂમ નાટક યોજાઈ ગયું.
‘અદભૂત’ના ઉદગારો સરી જાય એવું લેખન, પઠન અને અભિનયનું સંચાલન – તો ખરું જ. પણ..
કોરોના લોકડાઉનના પ્રસ્તુત માહોલમાં ૪૦૦ થી વધારે વ્યક્તિઓએ વિશ્વભરમાં એક સાથે નિહાળ્યું અને માણ્યું પણ ખરું. એના થોડાક અંશ આ રહ્યા –

આખો વિડિયો આ રહ્યો.

2 responses to “તહોમતનામું

  1. Chirag મે 25, 2020 પર 7:46 પી એમ(pm)

    દાદા, તમે આ નાટકને મૂર્તિમંત કરી દીધું!

  2. vaishaliradia મે 26, 2020 પર 8:34 એ એમ (am)

    સુરેશદાદા,
    તમારા જેવા સાહિત્યપ્રેમી વડીલોના આશીર્વાદથી શક્ય બન્યું છે! આમ જ વરસાવતા રહેશો.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: