ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હર્ષદ ત્રિવેદી, Harshad Trivedi


harshad_trivedi.jpg” શાલિગ્રામથી લસણિયો મસાલો ન વટાય ! ”  

કોઇ સપનામાં ઊગે છે સૂરજની જેમ
અને મારામાં કાંકરી ખૂંચે છે!
”  

“મારું બયાન એ રીતે કીધું નદી સમક્ષ,
એક નાવ ખાલી સોંપી ને પાછો ફરી ગયો.”

harshad_trivedi_augra.jpg

# રચના  :     –  1  –   :    –  2  –       

__________________________________________  

સમ્પર્ક

 2, ગુણાતીત એપાર્ટમેન્ટ , પ્લોટ – 437, સેક્ટર – 23, ગાંધીનગર – 382 023

જન્મ

17 – જુલાઇ, 1958 ; ખેરાળી જિ. સુરેન્દ્રનગર 

કુટુમ્બ

 • પિતા –  અમૃત ત્રિવેદી ( ‘રફીક’ ) ; માતા – શશિકળાબેન
 • પત્ની – 1983 – ડો. નિર્મળા ( છુટાછેડા); 1991 – ડો. બિંદુ ભટ્ટ  ( લેખિકા – મીરાં યાજ્ઞિકની ડાયરી ) ;  પુત્ર – જયજિત 

અભ્યાસ

 • એમ.એ.  ( ગુજરાતી- હિન્દી)

વ્યવસાય

 • ગાંધીનગરમાં ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘ શબ્દસૃષ્ટિ’ ના સંપાદક  
 • ગીત અને ગઝલોમાં પ્રયોગશીલ અને નવિનતાપ્રિય સર્જકતાનું તેજ છે 
 • બાળકો માટે વાર્તાઓ પણ આપી છે.

જીવન ઝરમર

 • પ્રથમ પ્રકાશિત કાવ્ય – જો તમે સાંભરી આવો કોઇ વાર’
 • શૈલી પર રઘુવીર ચૌધરીની ઘણી અસર  

મુખ્ય રચનાઓ

 • કવિતા – એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ
 • વાર્તા –  જાળિયું
 • સંપાદન –   શબ્દસૃષ્ટિ’ નિમિત્તે ઘણાં સંપાદનો કર્યાં છે.  

સાભાર

 • ગૂર્જર કાવ્ય વૈભવ – અમૃતપર્વ યોજના
 • સાક્ષરનો સાક્ષાત્કાર, ભાગ -3; રાધેશ્યામ શર્મા – રન્નાદે પ્રકાશન

18 responses to “હર્ષદ ત્રિવેદી, Harshad Trivedi

 1. Neela Kadakia જાન્યુઆરી 10, 2007 પર 10:04 એ એમ (am)

  શાલિગ્રામથી લસણિયો મસાલો ન વટાય ! ”
  satya chhe

 2. Pingback: લયસ્તરો » કાંકરી ખૂંચે છે - હર્ષદ ત્રિવેદી

 3. Jay Gajjar એપ્રિલ 5, 2007 પર 12:41 પી એમ(pm)

  Enjoyed article on Harshad Trivedi. Glad to know about bim. A nice person to talk with. I met him personally four five times. Enjoyed meeting with him. Welcoming nature.
  Good luck Harshadbhai
  Jay Gajjar (Canada)

 4. Pingback: આવે છે -હર્ષદ ત્રિવેદી « કવિલોક

 5. PUNIT RAVAL જાન્યુઆરી 28, 2010 પર 8:30 એ એમ (am)

  AADARNIY HARSHADBHAI,

  MALVU CHHE,AAPNE J, RU-B-RU, MALINE J RAHISH. AAPNAATHI KHOOBAJ PRABHAVEET CHHU. VISHWAAS CHHE MALINE J RAHISH……

  — PUNIT RAVAL

 6. kumar bhatt માર્ચ 16, 2010 પર 4:51 એ એમ (am)

  shabd srusti maate rachana e-mail karvi chhe.
  e-mail address jaNaavsho.

 7. MAHESH G SOLANKI ઓક્ટોબર 11, 2010 પર 1:50 એ એમ (am)

  SHABDSRUSTI ETLE JIVANNI AANAND SAURABH.I LIKE

 8. SUNIL BHATT જાન્યુઆરી 31, 2011 પર 2:13 એ એમ (am)

  RESPECTED SIR,PLEASE CONTINUE ECONOMIC HELP OF “SANSKRIT VEDANT KESARI” SAHITYAKAR,GENIOUS LATE BHAISHANKERBHAI KAMESHWARBHAI VYAS(SHASHTRIJI’S) WIDOW GODAVARIBEN BHAISHANKER BHAI SHASHTRI.PLEASE,SHE IS BLIND,95YEARS AGE,NO SON,DAUGHTER DIED,SHE IS VERY POOR OLD WOMAN,PLEASE HELP CONTINUE FROM “SANSKRIT/GUJARAT SAHITYA ACADEMY”.”RAHEMRAHE” CONTINUE THE HELP…PLEASE…MOB.9428123316

 9. Pingback: * વિડીયો ગેલેરી | ગુજરાતી પ્રતિભા પરિચય

 10. Umesh Shoney ડિસેમ્બર 29, 2012 પર 2:12 એ એમ (am)

  Can I make online payment for renewal of subscription for Shabda Shrishti? Pls inform by email. Thanks.

 11. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

 12. DHRUV PADALIYA એપ્રિલ 16, 2013 પર 3:47 એ એમ (am)

  I AM DHRUV PADALIYA I AM JAYANTIBHAI PADALIYA’S SON AN I LIKE YOUR POEM

 13. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 14. Pingback: કવિ પરિચય -વિડિયોમાં | ગુજરાતી પ્રતિભા પરિચય

 15. shailesh bhoi જાન્યુઆરી 17, 2014 પર 11:36 એ એમ (am)

  hu mangu ne tu ape e mane manjur nathi,rahyo bhale deen hu daya duniyani mane manjur nathi.savaj bani ne 1 kshan jivava chahu 6u hu,jivta rahi pale pal marvanu mane manjur nathi. Shail

 16. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 17. Tariya. Radhika જુલાઇ 27, 2019 પર 11:03 એ એમ (am)

  I am big fan a harshad Trivedi ji.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: