ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કિશોર રાવળ, Kishor Raval


સ્વ. કિશોર રાવળ

સ્વ. કિશોર રાવળ

– ઈ અંગ્રેજીમાં બોલે પણ આપણને, ભાવનગરના માણસને નવી ભાષા શીખતા કંઈ વાર નો લાગે. હમણા ગોટપીટ આવડી જશે.

( તેમણે લખેલી એક વાર્તા ‘લીલાબેનની બહેનપણી‘માંથી – એ  આખી વાર્તા અહીં વાંચો. )

‘કેસૂડાં’ વેબ સાઈટ 

‘કેસૂડાં’ નો પહેલો અંક 

શ્રી. કનક રાવળનાં સંસ્મરણો 

—————————————————–

kesuda_1

કેસૂડાં નો નવો અવતાર

kesuda

આ શિર્ષક પર ક્લિક કરી ત્યાં પહોંચો..

 

kesuda1

કિશોર ભાઈએ દોરેલ વોટર કલર ચિત્ર. એની પર ક્લિક કરી એ પોસ્ટ વાંચો.

જન્મ

 • ૮, ડિસેમ્બર- ૧૯૩૦; ભાવનગર

અવસાન

 • ૧૧,મે- ૨૦૧૩; ફિલાડેલ્ફિયા

કુટુમ્બ

 • માતા– ચંપાબેન ;પિતા – રતિલાલ; ભાઈઓ – પિયુષ, સ્વ.રમેશ, સ્વ. કિરીટ
 • કાકા –  રવિશંકર રાવળ ( ગુજરાતના કલાગુરૂ)
 • પત્ની– કોકિલા; પુત્ર – અમિત; પુત્રી – મીનલ

શિક્ષણ

 • ૧૯૪૮ – મેટ્રિક
 • ૧૯૫૦ – બી.એસ.સી. – શામળદાસ કોલેજ, ભાવનગર
 • ૧૯૫૩ – બી.ઈ.( મિકે/ઇલે) –એલ.ડી. એન્જિ. કોલેજ, અમદાવાદ
 • ૧૯૫૪ – એમ.ઈ. ( ડિઝાઈન ઈન્સ્ટિટ્યુટ, અમદાવાદ )
 • ૧૯૫૭ – એમ.ઈ. ( આઈ.આઈ.ટી. ખડગપુર)

વ્યવસાય

 • ૧૯૫૭ – ૧૯૭૩ 
  મોરબી – એંજીનિયરિન્ગ કોલેજમાં લેક્ચેકરર
  ભાવનગર– એંજીનિયરિન્ગ કોલેજમાં લેક્ચેકરર
  મુંબઈ – કામા્ણી એંજીનિયરિન્ગ
  મુંબઈ – પોતાનો ધંધો પણ અનીતિ જોતાં બંધ કર્યો.
 • ૧૯૭૩ – ૨૦૧૩
  અમેરિકા ઘણી એંજીનિયરિન્ગ  કંપનીમાં એંન્જિનિયર અને પછી સફળ ફ્રિલાન્સ કન્સલ્ટન્ટ
'કેસૂડાં'નો પહેલો અંક

‘કેસૂડાં’નો પહેલો અંક

તેમના વિશે વિશેષ

 • પ્રથમ ગુજરાતી વેબ સાઈટ ‘કેસૂડાં’ ના સર્જક
 • જ્યારે યુનિકોડ ફોન્ટનું અસ્તિત્વ નહોતું ત્યારે, ‘ગુજરાઈટી’ નામનો, ગુજરાતી લીપી લખવાનો સોફટવેર બનાવ્યો હતો.

સાભાર

 • શ્રી. કનક રાવળ

8 responses to “કિશોર રાવળ, Kishor Raval

 1. dhavalrajgeera મે 28, 2013 પર 6:23 પી એમ(pm)

  Our time with Kishorbhai and his wife at Harish Jani’s Home will always stay in our heart…
  He will stay alive in our mind!
  Trivedi Parivar

 2. dhavalrajgeera મે 28, 2013 પર 6:24 પી એમ(pm)

  We will keep his sweet time with us when He and His wife came with Dear Pradumna Tanna and His wife,,,,,
  Geeta and Rajendra

 3. Namrata મે 28, 2013 પર 7:34 પી એમ(pm)

  I used to visit his website regularly and was fan of his writings. May his soul rest in peace. Can Harnishbhai keep his website alive?

 4. harnishjani5 મે 29, 2013 પર 1:05 પી એમ(pm)

  When Kishorbhai-expressed his desire to stop his Kesuda blog- I have agreed with him because he has some health issues and wanted to concentrate more on his writings,for his book Ame Bhanvagarna So now my involvement in any kind of blog is out of question.. Thank you Namrataji for your confidence 🙂

 5. Pingback: વિકલાંગ, વૈજ્ઞાનિક, સોફ્ટવેરનિષ્ણાત | ગુજરાતી પ્રતિભા પરિચય

 6. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 7. હરીશ દવે (Harish Dave) ડિસેમ્બર 28, 2016 પર 5:39 એ એમ (am)

  ગુજરાતી નેટ જગત સ્વ. કિશોરભાઈનું સદાયે ઋણી રહેશે. મને યાદ છે કે આપણે બીજી ડિસેમ્બર, 2006 ના રોજ ગુજરાતી નેટ જગતનું પ્રથમ ઐતિહાસિક ઈન્ટરનેટ ચેટ સંમેલન યોજ્યું… ઇંટરનેટ પરના આ ચેટ સંમેલન માં કિશોરભાઈ રાવલની ઉપસ્થિતિ પ્રેરણાજનક હતી. આ નેટ સંમેલન કદી નહીં ભૂલાય! મારા બ્લૉગ ‘મધુસંચય’ પર તેની નોંધ છે.
  https://gujarat1.wordpress.com/2006/12/03/gujarati_net_chat/

 8. Pingback: ઈ-વિદ્યાલય પર નવા લેખક – શ્રી. અજય ઓઝા – ઈવિદ્યાલય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: