ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ગઈકાલનું સુરત


સાભાર – શ્રી. નરેશ કાપડિયા અને પરભુલાલ ભારડિયા

ઐતિહાસિક નગર સુરતની કેટલીક યાદગાર જૂની તસ્વીરો

ચિત્ર પર 'ક્લિક' કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરો.

ચિત્ર પર ‘ક્લિક’ કરો અને પી.ડી.એફ. ફાઈલ ડાઉનલોડ કરો.

3 responses to “ગઈકાલનું સુરત

 1. pragnaju સપ્ટેમ્બર 8, 2013 પર 2:09 પી એમ(pm)

  ઐતિહાસિક મહાનગર સૂરતમાં ચોક બજાર મુકામે આવેલું ”સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન” એ દ્રષ્ટિએ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. મૂળ ”વિન્ચેસ્ટર મ્યુઝિયમ” તરીકે આળખાતા આ સંગ્રહસ્થાને કેટલીયે તડકો-છાંયડી નિહાળ્યા બાદ આજે તે ”સરદાર વલ્લભભાઇ પટેલ સંગ્રહસ્થાન” નામે જાણીતું થયુ છે. એના ઉગમ અને વિકાસનો ઇતિહાસ લાંબો પણ રસમય છે. અલ્પબિદું માંથી વ્યવસ્થિત મ્યુઝિયમનું રૂપ ધારણ કરનાર આ સંગ્રહસ્થાનના પાયાના પ્રકરણની શરૂઆત ઠેઠ ઇસ્વી સન ૧૮૯૦ ના ફેબ્રુઆરીથી થઇ હતી. હાલનો ‘ગાંધી બાગ’ જે એ સમયે ‘વિકટોરિયા ગાર્ડન’ (રાણીબાગ) તરીકે જાણીતો હતો, તેના મકકાઇ પુલ તરફના છેડે એક ઓરડાના મકાનમાં એ સમયના વિકસિત વિવિધ ઉધોગો જેવા કે જરીકામ, સુખડકામ, કાષ્ઠ કોતરણી અને ધાતુકામના ૧૦૦૦ જેટલા નમૂનાઓ રાખવામાં આવ્યા હતાં અને તે સમયના પ્રજા-વત્સલ ઉચ્ચાધિકારી સમાહર્તા (કલેકટર) ના નામ પરથી એને ”વિન્ચેસ્ટર મ્યુઝિયમ” નું નામ અપાયું. શહેરના નામાંકિત નાગરિકો તેમજ મહાનુભાવોના સાથ-સહકારથી ધીરે ધીરે એમાં વિકાસ થતો રહયો.

 2. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 16, 2013 પર 9:20 એ એમ (am)

  આ સુરતને શીવાજીએ બે વખત લુંટેલ છે. શીવાજીની પ્રથમ લુંટને દુનીયાની મોટામાં મોટી લુંટ ગણવામાં આવે છે.

  \ખબર નથી પણ વાયકા છે કે આઠ લાખની વસ્તી એ જમાનામાં હતી અને લુંટ પછી નગર ભેકાંર બની ગયું. અંગ્રેજો સુરતની કોઠી મુંબઈમાં લઈ ગયા.

  લુંતનો બધો માલ ઔરંગઝેબના દરબારમાં શીવાજી પોતાને હાથે આપી આવ્યો.

  એ જમાનામાં સુરત બધી રીતે સમૃદ્ધ હતું.

  આજે પણ આઠવા લેન એટલે કે આઠ લાઈન વાળો રોડ અને સત્યશોધક સભા સુરતમાં છે જે સમૃદ્ધીની નીશાની છે.

 3. ગોદડિયો ચોરો… સપ્ટેમ્બર 19, 2013 પર 10:20 પી એમ(pm)

  ઐતિહાસિક નગર સુરતની જૂની તસ્વીરો અલભ્ય છે

  જુના જમાનાની સુરતની મુરતનાં દર્શન કરાવી ઐતહાસિક બનાવોની યાદ અપાવી

  ઘણું જાણવા જેવો ખજાનો મલ્યો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: