ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધ્રુવ ભટ્ટ, Dhruv Bhatt


Dhruv_Bhatt

– ‘આ મહેર કરી છે મહારાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.’

–   આપણને થાય એવું વાદળને થાય એવું ઝરણાને થાય એવું ઘાસને
આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને
તમને યે થાય ચાલ ટહુકો થઇ જાઉં અને ઝાડ તળે ગહેકું રે પાનમાં
ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં…

અહીં આખું વાંચો અને સાંભળો

એક પા લહેરે દરિયોદ્બઆણીકોર મધુરી ધરતી ફોર્યે જાય છેડાલગ.

અહીં આખી રચના અને રસદર્શન વાંચો

સાહિત્ય અકાદમી દ્વારા સરસ પરિચય

વિકિપિડિયા પર

– સુપ્રિયાનો જીવનમંત્ર છે
‘ હું બ્રહ્મ છું, તું પણ તે જ છે અને સર્વ જગત બ્રહ્મ છે.’

‘હીન શાસકો, પરદેશી હુમલાખોરો, અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ તેમજ અસ્મિતાને જેવા ને તેવા ટકાવી રાખનારી આ પ્રજાની પાસે એવો તો કયો જાદુ છે? ‘

(તત્વમસિ માંથી અવતરણ)

– તેમનાં કાવ્યો   –  ૧ –    ;   –  ૨  – 

તેમનાં પુસ્તકો 

‘તત્વમસિ’ નો પરિચય

‘ તિમીરપંથી’ વિશે

‘કર્ણલોક’ વિશે

તેમની અને ઘણા બધા લેખકોની ઈ-બુક  અહીં……

સાહિત્ય અકાદમી દ્વારા તેમનો પરિચય 

—————————————————

જન્મ તારીખ

  • ૮, મે- ૧૯૪૭, નિંગાળા, જિ. ભાવનગર

Dhruv_Bhatt_2

કુટુમ્બ

  • માતા – હરિસૂતા;  પિતા – પ્રબોધરાય
  • પત્ની – દિવ્યા ; પુત્ર – દેવવ્રત;  પુત્રી –  શિવાની

શિક્ષણ

  • એસ. વ્હાય, બી.કોમ, …… કોલેજ

વ્યવસાય

  • એન્જિ. ઉદ્યોગમાં સેક્શન મેનેજર ( નિવૃત્ત)
  • હાલમાં વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિ, સંશોધન અને સર્જનાત્મક લખાણ

Dhruv_Bhatt_1

બાળક ધ્રુવ

તેમના વિશે વિશેષ

  • તેમની નવલકથાઓ ‘સમુદ્રાન્તિકે’, ‘તત્વમસિ’ અને ‘અત્રપિ’ ના વિવિધ ભાષાઓમાં અનુવાદ થયા છે અને તેમને વિવિધ એવોર્ડ મળ્યા છે. કવિતા સંગ્રહ ‘ગાય તેનાં ગીત’ને ગુજરાતી સાહિત્ય પરિષદનો એવોર્ડ મળ્યો છે.

શોખ/ હોબી

  • અજાણ્યા કુટુમ્બો સાથે વસવાટ
  • લેખન – કવિતા, વાર્તા, નાટક
  • રખડપટ્ટી
  • શાળાના બાળકો સાથે સંવાદ/ ગોષ્ટિ
અ ચિત્ર પર 'ક્લિક' કરો

અ ચિત્ર પર ‘ક્લિક’ કરો

રચનાઓ

  • નવલકથા – ખોવાયેલું નગર, અગ્નિકન્યા, સમુદ્રાન્તિકે, તત્વમસિ,તિમીરપંથી,  અત્રપિ, કર્મલોક, અકૂપાર, લવલી પાન હાઉસ
  • કવિતા – શ્રુવન્તુ ( ઓડિયો કેસેટ પણ ), ગાય તેનાં ગીત,

5 responses to “ધ્રુવ ભટ્ટ, Dhruv Bhatt

  1. Ramesh Patel ઓગસ્ટ 29, 2015 પર 4:20 પી એમ(pm)

    ખૂબ જ ઉમદા સાહિત્યકાર.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Pingback: અનુક્રમણિકા – ધ | ગુજરાતી પ્રતિભા પરિચય

  3. Pingback: ધુવ ભટ્ટ વિશે.. | Dr.Vishwanath Patel સાહિત્ય સન્નિધિ ,પી.ટી.મહિલા, સુરત (ડો.વિશ્વનાથ પટેલ.)

  4. Meet ajabkar માર્ચ 27, 2021 પર 6:45 એ એમ (am)

    તમારી માહિતી ખૂબ સરસ છે… મારે પ્રતિભાવ આપવા ધ્રુવદાદા નો કોન્ટેક્ટ નંબર જોઈએ છે અથવા તેમનું એડ્રેસ જોઇએ છે… કૃપા કરીને આપવા વિનંતી 🙏

  5. યોગેશ જૂન 25, 2023 પર 11:38 એ એમ (am)

    ખૂબ સરસ મજાની ગુજરાતી ગીત સાહિત્ય ના અદના લેખક ને કોટી કોટી વંદન

Leave a comment