“આવે તેને એક સલામ,
જાય તેને સો સલામ,
ન આવે તેને હજાર સલામ.”
_________________________________
નામ પાંડુરંગ ભટ્ટ
જન્મતારીખ 21-11-1898
જન્મસ્થળ ગોધરા (પંચમહાલ)
અવસાન 19-11-1968, હરદ્વાર
માતા કાશી બહેન
પિતા વિઠ્ઠલ જેરામ ભટ્ટ
અભ્યાસ મેટ્રીક (રેંકર) , અસહકારની ચળવળ વખતે કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ અધૂરો છોડ્યો.
મુખ્ય કૃતિઓ દત્ત-બાવની, શ્રી ગુરુ લીલામૃત, અવધૂતી આનંદ, રંગહ્રદયમ, રંગતરંગ આદિ
જીવન બાળપણથી અભ્યાસમાં તેજસ્વી, અદભૂત યાદશક્તિ, ગુજરાતી, અંગ્રેજી સહિત અન્ય ભાષાઓમાં પારંગત., નર્મદા કિનારે નારેશ્વરમાં આશ્રમ, જીવનભર સાધના રત. લોક-સેવા અને સમાજ-ઉત્થાન માટે કાર્યો કર્યાં. દત્ત-ઉપાસના પર પુસ્તકો લખ્યાં. અન્ય પ્રેરક પુસ્તકો પણ લખ્યાં.
સાભાર હરીશ દવે
Like this:
Like Loading...
Related
I heard long before :
“IF YOU WILL SEE TO ME,I WILL SEE TO YOU ;
IF YOU WILL ..NOT..SEE TO ME, I WILL NOT SEE TO YOU !”
I m glad to see about Bapji..
Our whole family invloved with as religous way.
Mummy and nani are reading the book Gurulila marut.”Parayan”
We people r from Sarkhej.
એમના એ શબ્દો મેં વાચ્યા છે કે ,”સરખેજ તો મારું પિયર છે.”
મેં પણ શ્રી ગુરુ લીલામૃત નું પારાયણ કરેલ છે.
એ સમયે હું નાની હતી તેથી મારા માટે સમજવુઁ થોડું અઘરુઁ હતુ.પરંતુ તેમની તેજસ્વી,ભાવભીની મુદ્રા મને હમેંશા આકષેતી રહી છે.
આભાર સુરેશકાકા ..
હું મારી નાનીને બતાવીશ તો તે ઘેલી ઘેલી થઇ જશે.
એક સરસ લેખ
http://niravrave.wordpress.com/2008/11/27/શ્રી-રંગ-અવધૂત-મહારાજ-પુણ/
Pingback: અનુક્રમણિકા – ર | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: પ્રમોદપટેલ, Pramod Patel | ગુજરાતી પ્રતિભા પરિચય