ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

બચુભાઇ રાવત, Bachubhai Rawat


bachubhai_rawat_s.jpg” બુધકાવ્યસભા ત્રણ દસકા ચાલી તેનો યશ શ્રી. બચુભાઇ રાવતને છે.
બુધવારે કોઇ આવે કે ન આવે, ‘કુમાર’માં એ એકલા પણ બેઠા જ હોય.”

– ઉમાશંકર જોશી

#  વેબ ગુર્જરી પર એક સરસ લેખ

કુમાર માસિક વિશે 

__________________________________________________________________________

નામ

બચુભાઇ પોપટભાઇ રાવત

જન્મ

27 –  ફેબ્રુઆરી , 1898 ;  અમરેલી

અવસાન

12 – જુલાઇ , 1980 ; અમદાવાદ

અભ્યાસ

  • મેટ્રિક

વ્યવસાય

  • પત્રકાર

                                        kumar_s.JPG

જીવન ઝરમર

  • પ્રસિધ્ધ માસિક ‘કુમાર’ ના શરૂઆતથી તંત્રી
  • ‘કુમાર’ કાર્યાલયમાં બુધસભા ચલાવતા, જ્યાં અનેક પ્રસિધ્ધ ગુજરાતી કવિઓ પાંગર્યા
  • ‘કુમાર’માં કવિતા છપાય તે એક ગૌરવ ગણાતું

મુખ્ય રચનાઓ

  • ગુજરાતની ગ્રંથસ્થ ચિત્રકલા
  • અનેક લેખો ‘કુમાર’ માં

સાભાર

આપણા પ્રતિનિધિ સારસ્વતો – રમેશ શુકલ, પ્રવીણ પ્રકાશન

6 responses to “બચુભાઇ રાવત, Bachubhai Rawat

  1. હરીશ દવે ડિસેમ્બર 20, 2006 પર 10:54 એ એમ (am)

    “કુમાર” સામયિકે મારી કિશોરાવસ્થામાં મનનું ઘડતર કર્યું.

    કદાચ દસેક વર્ષની ઉંમરે પહેલી વખત વાંચેલું “કુમાર” સદાનું પ્રિય મેગેઝિન બની રહ્યું. બચુભાઈ રાવતે મારા જેવા લાખો ગુજરાતીઓના જીવનને સમૃદ્ધ કર્યાં છે.
    … હરીશ દવે … અમદાવાદ

  2. Pingback: અનુક્રમણિકા - બ « ગુજરાતી સારસ્વત પરિચય

  3. Pingback: અનુક્રમણિકા – બ | ગુજરાતી પ્રતિભા પરિચય

  4. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: