ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

કૃષ્ણલાલ ઝવેરી, Krishnalal Jhaveri


krishnalal_jhaveri_s.jpg” ગરીબડા ગણાતા ગુજરાતી સાહિત્યને પણ ઇતિહાસ-સમૃધ્ધિ છે ને આ કથા બિન ગુજરાતીઓને કહેવા જેવી છે,
એવા શરમાળ સ્વાભિમાનમાંથી સર્જન પામેલો આ પહેલો સંકલ્પ બધ્ધ પ્રયત્ન ઝવેરી સાહેબે 1914 માં કરેલો…. ” 

– ઝવેરચંદ મેઘાણી ( ફુલછાબ – 1938 )

– 

__________________________________________________________________________

નામ

 કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી

જન્મ

30 – ડીસેમ્બર , 1868 ; ભરૂચ

અવસાન

15 – જુન , 1957

ભ્યાસ

 • એમ. એ. , એલ.એલ.બી. 

વ્યવસાય

 • અધ્યાપન, ધારાશાસ્ત્રી, ન્યાયાધીશ

જીવન ઝરમર

 • મુંબાઇ યુનિ. માં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાન
 • 1933 – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ

મુખ્ય રચનાઓ

 • નવલકથા –  ઓરંગઝેબ અને રાજપૂતો અથવા મોગલ શાસનની પડતીનો પ્રારંભ
 • વિવેચન – ગુજરાતી સાહિત્યના માર્ગસૂચક સ્તંભો, દયારામ અને હાફેઝ
 • સંપાદન – ગુજરાતી ગઝલીસ્તાન

સન્માન

અંગ્રેજ સરકાર તરફથી દીવાન બહાદુરનો ખિતાબ  

સાભાર

‘આપણા પ્રતિનિધિ સારસ્વતો’ – રમેશ શુક્લ – પ્રવિણ પ્રકાશન.

4 responses to “કૃષ્ણલાલ ઝવેરી, Krishnalal Jhaveri

 1. Pingback: 15 - જુન - વ્યક્તીવીશેષ « કાવ્ય સુર

 2. Pingback: અનુક્રમણિકા – ક | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય

 4. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: