નામ
ચીનુભાઇ ચીમનલાલ (મેયર)
જન્મ
નવેમ્બર 1 – 1901; અમદાવાદ
અવસાન
ઓગસ્ટ 1 – 1993 ; અમદાવાદ
કુટુમ્બ
- માતા – લક્ષ્મીબહેન ; પિતા –ચીમનભાઈ લાલભાઈ
- પત્ની – પ્રભાબહેન ( લગ્ન- 1950) ; સંતાનો -ઉર્વશીબહેન, રાજીવભાઈ
અભ્યાસ
- અમદાવાદ તથા બનારસ
- મેટ્રિક (અમદાવાદ)
- બી. એ. (મુંબઈ યુનિવર્સિટી)
વ્યવસાય
- મિલમાલિક, ઉદ્યોગપતિ
- જાહેર સેવા
જીવન ઝરમર
- 1915 – માતા લક્ષ્મીબહેનના અવસાન પછી બનારસ અભ્યાસાર્થે ગયા.
- 1936 – સરસપુર મિલમાં વહીવટ સંભાળ્યો.
- 1942 – અમદાવાદ મ્યુનિસિપાલિટીના કોર્પોરેટર તરીકે ચૂંટાયા
- 1949 – અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે ચૂંટાયા
- 1950 – અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના થતાં શહેરના પ્રથમ મેયર બન્યા
- અમદાવાદ શહેરના વિકાસના પ્રણેતા. “મેયર”નું માનભર્યું બિરુદ પામ્યા. નિવૃત્તિ પછી પણ જીવનપર્યંત “ચીનુભાઈ મેયર” ના નામથી ઓળખાયા.
- જી.આઈ.ડી.સી. ના પ્રથમ ચેરમેન, સીબાતુલના પ્રથમ ચેરમેન, કામા હોટેલના પ્રથમ ચેરમેન
- બીજી અનેક કંપનીઓના ચેરમેનપદે રહી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં અમૂલ્ય યોગદાન આપ્યું.
Like this:
Like Loading...
Related
Pingback: અનુક્રમણિકા ... ચ - થી - ઝ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ « ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ઉદ્યોગપતિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ડોક્ટર/ દાનવીર/ ધારાશાસ્ત્રી | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: રાજકીય નેતા | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: અનુક્રમણિકા – ચ , છ | ગુજરાતી પ્રતિભા પરિચય