
પ્રેરક વાક્ય
‘ઘસાઇએ તો ઉજળા થઇએ. વેઠે એ વિકસે છે.’
“ તારી છાતીમાં પંખીઓ ઊડે
બૂડે ટેકરીઓ છાતીમાં
કુંવારી ધરા સુખડગંધી
તારી કાયાનો તરભેટો.”
“ મારી મા કહે છે કે, હું કાળઝાળ ઉનાળે જન્મેલો; એટલે કદાચ હું બળ્યોઝળ્યો છું. મારું નામ સાશિ પ્રમાણે ન હોવા છતાં હું સિંહ રાશિનાં બધાં લક્ષણ ધરાવું છું. પ્રેમ કરવાથી માંડીને ગર્જના કરવા સુધીનાં.”
સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.
મૌનનો મહિમા કરીને શું કરું
શબ્દ તો કોલાહલોનું દ્વાર છે.
_______________________________________________________________________
સમ્પર્ક – જી-2, વૈદેહી એપા. શાસ્ત્રી માર્ગ, બાકરોલ રોડ, વલ્લભવિદ્યાનગર – 388 120
જન્મ
- 9, નવેમ્બર – 1949, મોટા પાલ્લા, ( તા. લુણાવાડા, ઇડર)
કુટુમ્બ
- માતા – અંબાબેન, પિતા– હરિદાસ
- પત્ની – ગોપી (મૂળ નામ – ગંગા, લગ્ન – 1972) ; પુત્રો – વિસ્મય, મલય ; પુત્રી – પારુલ
અભ્યાસ
- 1967 – એસ.એસ.સી.
- 1971– બી.એ.( ગુજરાતી, સંસ્કૃત)
- 1973 – એમ.એ. .( ગુજરાતી, સંસ્કૃત)
- 1979 – પી.એચ.ડી.
વ્યવસાય
- 1973 – 87 – ઇડરની કોલેજમાં અધ્યાપક
- 1987 થી – સરદાર પટેલ યુનિ. માં અધ્યાપન
જીવનઝરમર
- ત્રણ ભાષા ઉપરાંત સંસ્કૃત પણ જાણે છે.
- તરતાં શીખતી વખતે મહીસાગરમાં ડૂબતા બચી ગયા હતા.
- સર્વ પ્રથમ કૃતિ – ‘કુમાર’માં ‘ આ-ગમન પછી’ સોનેટ
- સર્જનમાં 90% પરિશ્રમને જરુરી ગણે છે.
- ‘અર્વાચીન કવિતામાં પ્રણયનિરૂપણ’ એ વિષય પર મહાનિબંધ લખી પી.એચ.ડી. થયા
- ’અરણ્યોમાં આકાશ’ , ‘પદ્મા વિનાના દેશમાં’ , ‘પી.ટી.સી. થયેલી વહુ વિ. કૃતિઓથી કીર્તિ મળી.
- આકાશવાણી પર કાર્યક્રમ આપ્યા છે.
- બાધા આખડીમાં કે પૂજાપાઠમાં નથી માનતા , પણ ઇશ્વર અને ગુરુમાં વિશ્વાસ છે.
- ‘શ્રુતમ્ ‘ માસિક અને ’દસમો દાયકો’ – ત્રૈમાસિકનું સંપાદન
શોખ
- ચિત્રકામ
- નગારું અને ઢોલ વગાડી શકે છે.
રચના – 14 પુસ્તકો
- કવિતા – પદ્મા વિનાના દેશમાં, સાતમી ઋતુ
- નવલકથા – તરસઘર, ઘેરો, કિલ્લો,
- નિબંધ – અરણ્યોમાં આકાશ ઢોળાય છે. ( અંગત આપવીતી અંગે પણ નિબંધો છે.)
- વિવેચન – કવિતાનું શિક્ષણ, જીવનકથા
સન્માન
- કાકાસાહેબ કાલેલકર પારિતોષિક, મુદ્રા ચન્દ્રક
સાભાર
- સાક્ષરનો સાક્ષાત્કાર , રાધેશ્યામ શર્મા ( રન્નાદે પ્રકાશન)
- ગુજરાતી સાહિત્યકોશ – ખંડ -2
Like this:
Like Loading...
Related
Pingback: સાવ પોલા શબ્દથી વ્યવહાર છે.- મણિલાલ પટેલ « કવિલોક (Kavilok)
Pingback: અનુક્રમણિકા - મ « ગુજરાતી સારસ્વત પરિચય
i need about yogesh joshi and his short story so,plz send me mail…..ram_24vision@yahoo.co.in
sir,
manilal patel , mara vatan na hova chhata temana jivan vishe ni jankari ni khabar nahoti, guj .blog.par vachya pachhi khub anand
avyo….
abhar abhar,,,,
Rajesh
Dear Manibhai,
I am very proud of you to see on the internet blog. because i am also from Navagam (Madhvas-Lunawada) which is next to your native place “MOTA PALLA”. my father always remember that you are the sinier then him in school/highschool time. i do not judge that why should you mention “Ider” with Lunawada?
wish you all the best and best luck,
-Bhavesh Joshi
Surat
hello sir,
my self kaushal parekh(VALAND) from ahmebabad (MY NATIVE PLACE : MADHAWAS – LUNAVADA)
I have relese gujrati literature site.
Pls call me.
Cell No : 9924982004
DEAR SIR
WE MISS U
dear manilal
we read your articles &poems.
we like/love youe creativity.
આપની મહેંક સદાને માટે પ્રસરતી રહો.
આપનો વિદ્યાર્થી
અનિલ ડાભી
recently you gave a talk on ravji ptel at baroda?
hello sir my self bhavisha jayendra prasad. i am also from lunawada and my native place navakarwa, it is nearer to lunawada. i am very happy when i saw u on facebook bcoz ur also from lunawada sir. have a great day
My posting in Dr.Pollen school at Lunawada post for Head Teacher.children are 550.when will you came at Lunawada please give your knowledge our children std-1to8 Thank’s B.H.Patel.
thanky you for writed mnilal h patel….
wery nice wornder full…………
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય
igot 2 much help for my project from this blog thanks
jemish patel from surat
hi sir your & my birthdate is same 9th NOVEMBER. i read your ch. ”SONA NA VRUKSHO”
Very nice Manibhai. I am also from Mahisagar district, village Saliya. Presently I am residing at Ahmedabad. Ghasaiya to ujala thaiya. Vethe a vikse. Very much inspiring. ddpatel.
Phone number
Phone number
Hii sir gujrati language ma tamari ek dayri ma thi lidhel nibandh ( mahuda na vruksho )my favourite and I like it. …..