ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

સુરેશ ઓઝા, Suresh Ojha


suresh-oza.jpg

પ્રેરક અવતરણ
All we can know is that, we know nothing and that is the height of human wisdom.

______________________________________________________________________ 

સંપર્ક    –     1, સાંઈનાથ એપાર્ટમેન્ટ, 98, આઝાદ સોસાયટી, આંબાવાડી, અમદાવાદ 380 015

જન્મ

 • 4- માર્ચ, 1937; ચુડા (સૌરાષ્ટ્ર)

કુટુંબ

 • માતા – મહાલક્ષ્મીબેન , પિતા – દામોદરદાસ; ભાઇ – દિવ્યકાન્ત (બન્ને ચિત્રકાર)
 • પત્ની – પુષ્પાબેન (લગ્ન – 1960) 

અભ્યાસ

 • એસ. એસ. સી. , ઈંટરમીડિયેટ ડ્રોઈંગ

વ્યવસાય

 • 1954 થી –  સનાતન હાઇસ્કૂલ, ભાવનગરમાં ચિત્રશિક્ષક

જીવનઝરમર

 • સોમાલાલ શાહ ચિત્રકળામાં ગુરુ
 • માત્ર એસ.એસ.સી. ભણેલા હોવા છતાં અંગ્રેજી સાહિત્યનું સારું  વાંચન  
 • પ્રથમ પ્રકાશિત કૃતિ – પીતાંબર પટેલના ‘આરામ’ માસિકમાં – “જાન આવી” વાર્તા
 • પ્રતિષ્ઠિત “કુમાર” માસિકમાં બચુભાઈ રાવતે તેમનાં ચિત્રો છાપ્યાં
 • ગુરુ ( રણછોડદાસજી મહારાજ ) પર પાક્કો વિશ્વાસ. ધ્યાનમાં બેસે., પાઠ-વિધિમાં શ્રદ્ધા નહી
 • ગુરુના શબ્દ પર વર્ષોનું તમાકુનું વ્ય્સન જીવનભાર ત્યાગ્યું.
 • તેમનો વાર્તાસંગ્રહ ‘સંકેત’ ભાવનગર યુનિ.માં એમ.એ. ના પાઠયપુસ્તક તરીકે સ્થાન પામ્યો હતો.

શોખ

 • ફોટોગ્રાફી

મુખ્ય રચનાઓ – બાર પુસ્તકો

 • સચિત્ર બાળવાર્તાઓ – વાંસળીવાળો, લોભિયો, વાઘ આવ્યો રે વાઘ, ઉંદર સાતપૂંછડિયો,
 • નવલિકાસંગ્રહ – સંકેત

સન્માન

 • વાંસળીવાળો વાર્તાને ગુજરાત સરકારનું પ્રથમ ઈનામ

સાભાર

 • સાક્ષરનો સાક્ષાત્કાર – 3 શ્રી રાધેશ્યામ શર્મા (રન્નાદે પ્રકાશન)
 • ગુજરાતી સાહિત્યકોશ ખંડ 2 (ગુજરાતી સાહિત્ય પરિષદ)

3 responses to “સુરેશ ઓઝા, Suresh Ojha

 1. Pingback: અનુક્રમણિકા - સ « ગુજરાતી સારસ્વત પરિચય

 2. girish dave ઓગસ્ટ 6, 2007 પર 9:56 એ એમ (am)

  Dear Suresh Kumar,

  Have you received my letter?

  girish Dave

 3. Pingback: અનુક્રમણિકા – શ, સ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: