ઈ-વિદ્યાલય, નવી સામગ્રી
- ઈજનેર દિવસ – સર મોક્ષગુડમ વિશ્વેસરૈયા સપ્ટેમ્બર 15, 2021
- મીરની કળા મે 12, 2021
- પોષણવાડી મે 6, 2021
- મશીનરી – ૧ એપ્રિલ 26, 2021
- ધોરણ – ૬ , ગણિત એપ્રિલ 17, 2021
મુલાકાતીઓની સંખ્યા
- 3,847,328 વાચકો
Join 1,407 other subscribers
નવા પરિચય
- અનુરાધા ભગવતી
- સુરેન ઠાકર (મેહુલ) , Suren Thaker
- ગુજરાતી વિશ્વકોશ
- સ્વ. ડો. કનક રાવળ
- દાઉદભાઈ ઘાંચી
- રમાબહેન મહેતા
- ગુજરાત છે અમરતધારા
- આદર્શઘેલી બેલડી, તુલા – સંજય (વિશ્વ ગ્રામ)
- દેવયાની ડંગોરિયા – તેલંગણાનાં ગુજરાતી અમ્મા
- ભારતની ગુલામી અને આઝાદીનો ઈતિહાસ
- ગુજરાતી વિશ્વ કોશ – ડિજિટલ સ્વરૂપે
- કેલેન્ડર – ૨૦૨૨
- સાહિત્યકાર કેલેન્ડર
- નામ/ ઉપનામ
- ૫૦ પ્રેરક જીવન ચરિત્રો
વિભાગો
વાચકોના પ્રતિભાવ
sportsuvichar પર રવિશંકર મહારાજ, ravishankar… | |
MaHi Desai પર રવિશંકર રાવળ, Ravishankar… | |
Makwana Mohit Narnda… પર ધૂમકેતુ | |
Dev પર સુરેન ઠાકર (મેહુલ) , Suren… | |
Balvant gohil પર મોહમ્મદ માંકડ,Mohammad Mankad | |
Balvant gohil પર મોહમ્મદ માંકડ,Mohammad Mankad | |
B પર ઝવેરચંદ મેઘાણી, Jhaverchand… | |
emboitech પર તુષાર શુકલ, Tushar Shukla | |
emboitech પર યશવંત મહેતા, Yashwant Meh… |
રાજેન્દ્ર મારો એક વર્ષનો સહાધ્યાયી પણ નેટના સંબંધે બનેલ નેટમીત્ર.
પણ ઋણાનુબંધ કેવા? મારા પીતાજીનું મકાન – અમદાવાદમાં હતું તેની પાછળ ‘રામાયણ પ્રચાર સમીતી’નું સ્થાનક – ‘રામ ભવન’ હતું. કીશોરાવસ્થામાં જરુર ત્યાં ધીંગામસ્તી કરતાં ‘દાદા’ના ભજનો અને હાકોટા ય સાંભળ્યા હશે !!
આજે કર્મ સંબંધે તેમની જીવનઝાંખી પસીધ્ધ કરતાં અત્યંત આનંદ થાય છે.
DEAR BHAI SURESH,
WE BOTH ARE SEPERATED.
I AM AWAY FROM HOME SWEET HOME “INDIA”.
OVER 38 YEARS AND NOT SEEN YOU OVER 48 YEARS.
DUE TO YOUR DAUGHTER AND HER HUSBUND’S FAMILY WE TALKED IN 2005. BUT ‘DADAJI’ AND “TULSIDAL” BRINGS US TO WRITE FOR FATHER’S BIOGRAPY IN BRIEF.
BECAUSE OF YOUR DAUGHTER,INTERNET “GUJARATI BLOGERS” WE GOT RECONNECTED.
NOW, WE WILL STAY CONNECTED.
HOPE TO SEE YOU SOON.
KEEP YOUR YOUTH AND LOVE ALIVE AS BEFORE AND GOOD WORK YOU ARE DOING.
RAJENDRA
પાંચ જુલાઈ ૯૫ ની સાંજ ….એ લગ્નગીતો ને સંગીત ની મહેફિલ.
કુટુંબના નાના બાળકો દાદાજી પાસે જઈને પુછે , “કાલે તમે લગ્નમાં નહિ આવો?
જવાબમાં દાદાજી કહેલ “હું તમારી સાથે જ હોઈશ.”
છઠી જુલાઈ એ વહેલી સવારના દાદાજી પથારીમાં સુતા સુતા પુછતા,”જ્યોતિ અપર્ણા ને વિજય આવ્યા?”…
ને પછી ધ્યાનસ્થ થઈ ગયા…..
સવારે જાન સાથે લગ્નના વાજાવાગે ને વરઉઘલાની તૈયારી ચાલે.
દાદાજી પણ સદાને માટે પ્રભુ ને મળવા ધ્યાનસ્થ….ચિર નિદ્રામાં.
એ છઠી ને સાતમી જુલાઈ ૧૯૯૫ સૌને સદા યાદ રહેશે.
ત્રિવેદી પરિવાર નાં દાદાજી ને શત શત પ્રણામ.
Dear Shri,
I am Rajendra’s childhood friend and neighbour leaved at Havelini Pole,Raipur. I am a wittness of a holy and affactionate family full of Ramayan Bhakti.The flavour of sanskars of this unique family is stil with us.The house today is just a barren ground but whenI pass by it the whole great days seem alive.What an ideal life a family can have!
Thank you for revival of good old days.
Haritbhaina JayRamji.
OUR CHILDRENS,
NOW,GROWN UP MEN AND WOMEN.
NOW THEY LIVE WITH THEIR OWN CHILDREN.
WHEN THEY READ THE COMMENTS IN ENGLISH,
AND SAW THE DADAJI’S PICTURE.
ALL SAID, “HERE IS DADAJI…LIKE WE SAW HIM WHEN LITTLE.
HIS EVERLASTING LOVE AND KINDLESS WE WILL CARRY.
” DEAREST DADAJI ”
WE LOVE YOU AND BA.
YOU WILL KEEP US GOING IN THIS LIFE WITH YOUR BLESSING. JAI RAMJIKI………
YOUR CHILDREN AND GRAND CHILDREN.
I READ THIS BIOGRAPHY OF DADAJI AND SEE THE PICTURE TAKEN BY MY HUSBAND( RAJENDRA) IN 1971.THE LIFE I HAVE WITH THE TRIVEDIS.
I WAS SLIPPED IN THE PAST.
I WAS VISITING BA,DADAJI AND FAMILY
BACK IN ATIRA {PROFESSOR’S QUARTERS OF AMADAVAD EDUCATION SOCIETY) WHERE DR. BHANUBEN TRIVEDI AND HER SIBLINGS LIVED WITH BA AND DADAJI IN THE SEPARATE “KUTIR.”
THEY HAVE “SATSANG.”
MY OLDEST BROTHER JAGDISHBHAI AND BHABHI, MY OTHER BROTHERS AND SISTER WITH MY MOTHER WERE PART OF THE TRIVEDIS.
JITUBHAI AND JAGDISHBHAI WORKED FOR THE “ANDHJAN MANDAL” NOW KNOWN AS BPA INDIA.
THANKS TO SURESHBHAI JANI FOR THIS.
Pingback: મુળશંકર ત્રિવેદી, Mulashankar Trivedi « તુલસીદલ
Pingback: અનુક્રમણિકા – મ | ગુજરાતી પ્રતિભા પરિચય
Pingback: ‘ગુજરાતી પ્રતિભા પરિચય’ – એક અભ્યાસ | ગુજરાતી પ્રતિભા પરિચય