ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

જયા ઠાકોર, Jaya Thakor


નામ

જયા જયમલ ઠાકોર

જન્મ

૧૪ જાન્યુઆરી ૧૯૨૬ ; વીરમગામ

અભ્યાસ

 • અમદાવાદ
વ્યવસાય
 • બી.ડી આર્ટ્સ કૉલેજમાં અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યન-અધ્યાપન
પ્રદાન
 • સ્ત્રીની સામાજિક સ્થિતિ, એની મૂંઝવણ, મથામણ અને એના સૂક્ષ્મ મનોભાવનું વર્ણન કરતી નવલકથાઓ આપી.
 • નવલકથાઓ ઉપરાંત વાર્તાસંગ્રહો અને અનુવાદો પણ આપ્યા છે.
રચનાઓ
 • નવલકથાઓ – મોટા ધરની વહુ, બે ઘર, સતી, સમસ્યા અને સિદ્ધિ, નેમ-રાજુલ, હસતાં આંસુ, ચક્રાવો,.
 • વાર્તાસંગ્રહો – બારણાં ઉઘાડો, મૃગજળ, બાવલું, સેવાની ઘેલછા, મા કે પુત્રી, કલ્પના-મૂર્તિ
 • અનુવાદ – સ્ત્રી (ભાગ ૧ અને ૨), રિક્ષા બોય (ભાગ ૧ અને ૨), માદામ બોવરી (ભાગ ૧ અને ૨), મા (ભાગ ૧ અને ૨), સૉવિયેત દેશની પચીસ વાર્તાઓ, અબ્રાહમ લીંકન (ની આત્મકથા), પાનખરનાં ગુલાબ
સંદર્ભ
 • ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ  ઃ  ગ્રંથ ૬

3 responses to “જયા ઠાકોર, Jaya Thakor

 1. Pingback: અનુક્રમણિકા – જ, ઝ | ગુજરાતી પ્રતિભા પરિચય

 2. Pingback: સાહિત્યકારો- નવલકથાકાર | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. Pingback: નારી પ્રતિભાઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: