ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

ધૂની માંડલિયા, Dhuni Mandaliya


dhooni_2માછલી સાથે જ દરિયો નીકળ્યો
લ્યો રૂણાનુબંધ પાછો નીકળ્યો.

તેમના ગઝલ સંગ્રહ
‘માછલી સાથે જ દરિયો નીકળ્યો’
નો રસાસ્વાદ

-માત્ર વૃક્ષો જ નહીં
સાથે
છાંયડો પણ કપાય છે.

-છે શબ્દ તો એ શબ્દનેય હાથપગ હશે;
એનેય રક્ત, રંગ, અસ્થિ, માથું, ધડ હશે.

ગઝલ રચનાઓ

–  ‘પરમને પ્રણા્મ’ માંથી એક  પ્રેરક લેખ

 ‘સુગંધનું સરોવર’ માંથી એક પ્રેરક લેખ

—————————-

મૂળ નામ

 • શાહ અરવિંદભાઈ લીલચંદ ભાઈ

જન્મ

 • ૧૨, નવેમ્બર-૧૯૪૨, ઝિંઝુવાડા, જિ. સુરેન્દ્રનગર

શિક્ષણ

 • ૧૯૬૪ – બી.એ.

વ્યવસાય

 • શરૂઆતમાં શિક્ષક
 • કપાસ અને રૂનો ધંધો
 • ૧૯૭૦થી – અમદાવાદમાં  રેડીમેડ વસ્ત્રોનો ધંધો

dhooni_1

આ ચિત્ર પર ‘ક્લિક’ કરો અને ‘રણકાર’ પર સાંભળો

રચનાઓ

 • કવિતા- માછલી સાથે જ દરિયો નીકળ્યો
 • પ્રેરક લેખો – પરમને પ્રણામ, સુગંધનું સરોવર

સાભાર

 • ગુજરાતી સાહિત્યકોશ

4 responses to “ધૂની માંડલિયા, Dhuni Mandaliya

 1. Pingback: કાગડો હિમ્મત કરીને ચાંદનીમાં જો ઊડે | સૂરસાધના

 2. Pingback: સાહિત્યકારો – કવિઓ | ગુજરાતી પ્રતિભા પરિચય

 3. RANJEET JOSHI ફેબ્રુવારી 23, 2018 પર 1:47 એ એમ (am)

  Unfortunately,sofar I had never taken Dhuni Mandaliya’s literature seriously,but today when I learnt his Gazals and other poetry through Google,I realized how great is his work?!!! Thanks Google & all the best to Dhuni Mandalia.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: