ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

આવકાર


       ભારતના ઈતિહાસમાં એક નવા,  સુભગ, આશાસ્પદ ભવિષ્યના એંધાણ આપતા આજના સર્વ-વિદિત સમાચારની સાથે અહીં એક સરસ, મજેની જાહેરાત કરવાની છે.

        આજથી પરિચયો પીરસનારમાં એક ઉમેરો થયો છે.

વડોદરાના નવયુવાન  શ્રી. નિર્મલ પાઠક

નિર્મલનો બ્લોગ – ચિંતનાત્મક રચના

          પિતૃઋણ અદા કરતો, તેમણે બનાવેલો પહેલો પરિચય  છે –  પ્રો. દીનેશ પાઠક  નો    ( અહીં ક્લિક કરો )

          અલબત્ત આ અગાઉ પણ ‘સૂર સાધના’  પરથી પ્રેરણા લઈ ‘આજની વ્યક્તિ વિશેષ’ ને તેમણે કેલેન્ડરી રૂપ આપ્યું હતુ – એ તો વાચકોની જાણમાં હશે જ. ન હોય તો.. આ રહી … એ જાહેરાત. 

         ભાઈશ્રી. નિર્મલનો અહીં હાર્દિક સત્કાર કરતાં હરખ થાય છે. ઉમર વધવા સાથે લગભગ બિન કાર્યક્ષમ પડી રહેલા આ પરિચય સંપુટને તેઓ ખુબ આગળ વધારશે;  એવી અભ્યર્થના.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: