ગુજરાતી પ્રતિભા પરિચય

ગુજરાતનાં પનોતા સંતાનોનો પરિચય

હીરજીભાઇ ભીંગરાડિયા, Hiraji Bhingradia


કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર, સજીવ ખેતીના નિષ્ણાત.

પ્રેરક સૂત્ર :

“પોતાનો વંશ ચાલુ રાખવાની પ્રબળ જિજીવિષા અનેક જીવોની જેમ વનસ્પતિમાં પણ કુદરતે મૂકેલી છે.”

સ્વ-પરિચય – તેમના બ્લોગ પર:

માહિતી સભર પરિચયઃ

તેમનાં પુસ્તકોની યાદીઃ

અન્ય બ્લોગ પર અંગ્રેજીમાં તેમનાં વિષે વધુ માહિતી મેળવો (The Perfect Farmer):

________________________________________________

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત - તેમની આત્મકથાત્મક ઈ-બુક ( આ ચિત્ર પર ક્લિક કરો)

લોકભારતી -સણોસરા દ્વારા પ્રકાશિત – તેમની આત્મકથાત્મક ઈ-બુક ( આ ચિત્ર પર ક્લિક કરો)

સંપર્ક

 • “પંચવટી બાગ”, મુ. માલપરા; તાલુકો-ગઢડા [સ્વામીના] જિ. ભાવનગર – ૩૬૪૭૩૦.
 • +૯૧-૨૮૪૭-૨૮૩૬૨૧
 • panchvatibag@gmail.com
 • કૃષિ સ્નાતક [લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ- સણોસરા; B R S (Bachelor in Rural Studies) -૧૯૬૫ ]

  ગોદાવરીબેન ભીંગરાડિયા

  ગોદાવરીબેન ભીંગરાડિયા

જન્મ

 • ૨૦ સપ્ટેમ્બર, ૧૯૪૫. ચોસલા, તા.ગઢડા, જિ. ભાવનગર [હવે બોટાદ] , ગુજરાત.

અભ્યાસ

 •  ૧૯૬૫ –  કૃષિ સ્નાતક

કુટુંબ

 • માતા – દિવાળીબેન, પિતા – ભીખાભાઈ.
 • પત્નીઃ ગોદાવરીબેન
 • સંતાનો –  નીતિન, ભરત અને વનિતા

વ્યવસાય 

 • ખેતી, બાગાયત, ગોપાલન, ગ્રામસેવા ખેતીની શરૂઆત – 1965થી આજ સુધી.

 

 

 

 

 

 

 

તેમના વિશે વિશેષ

 • સ્નાતક પરીક્ષા પહેલાં દીલ્હીથી લેવાતી ‘રૂરલ ઈન્સ્ટીટ્યુટ’ની પરીક્ષામાં, ભારતની આવા અભ્યાસક્રમ ચલાવતી “બધી જ સંસ્થાઓમાં પ્રથમ વર્ગમાં પ્રથમ” અને ૧૯૬૫માં કૃષિ સ્નાતક થયા.
 • નોકરી માટે સારી એવી તકો હોવાં છતાં ખેતી કરવાનો નિર્ણય લીધો.
 • કૃષિ દ્વારા ગ્રામ પુનરુત્થાનનું માર્ગદર્શન આપનાર ગુરુજનો અને વડીલોનાં સ્વપ્નો સિદ્ધ કર્યા.
 • “પંચવટી બાગ” નામક વાડીની સ્થાપના અને ત્યાં કૃષિ ક્ષેત્રે અવનવાં સફળ પ્રયોગો.
 • કૃષિ ક્ષેત્રે વૈજ્ઞાનિક અભિગમ ધરાવતા વિચારક, વક્તા અને લેખક.
 • સામાજીક ક્ષેત્રે સેવાઓ ફરજ સમજીને કર્યા અને કૃષિ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન માટે ઘણાં બધાં પુરસ્કાર મળ્યા.
 • તેમનાં કાર્યમાં પત્ની ગોદાવરીબહેનના યોગદાનથી “કૃષિ દંપતી” તરીકે જાણીતા.

સન્માન 

 • અનેક એવોર્ડો અને પારિતોષિકો ( વધુ વિગત – તેમના બ્લોગ પર )

7 responses to “હીરજીભાઇ ભીંગરાડિયા, Hiraji Bhingradia

 1. pragnaju જૂન 2, 2014 પર 8:36 પી એમ(pm)

  “પોતાનો વંશ ચાલુ રાખવાની પ્રબળ જિજીવિષા અનેક જીવોની જેમ વનસ્પતિમાં પણ કુદરતે મૂકેલી છે.”
  પ્રેરણાદાયી સૂત્ર

 2. jugalkishor જૂન 2, 2014 પર 8:49 પી એમ(pm)

  ઘરના આ બન્ને ફોટા ક્યાંથી મેળવ્યા ?!! તમે ત્યાં બેઠાંય ઝપતા નથી !! ખુબ આનંદ થયો….એમના ઍવોર્ડઝનો ફોટો ઉપયોગી બન્યો.

 3. jugalkishor જૂન 3, 2014 પર 7:02 એ એમ (am)

  બહુ સરસ સમાચાર. મારા મિત્રની વિગતો નકશામાં જોઈને આનંદ.

 4. aataawaani જૂન 11, 2014 પર 3:13 એ એમ (am)

  me lakhan moklyu hatu emaa lakhyu hatu ke tamaro vanaspati pratyeno prem adbhut kahevay vagere ghanu lakhyu hatu pan tamne malyu nahi me gujratimaa lakhelu
  joke maru computer pan barabar nathi

 5. Pingback: અનુક્રમણિકા – હ | ગુજરાતી પ્રતિભા પરિચય

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: