સાંવરીયો રે! મારો સાંવરીયો.
હું તો ખોબો માંગું, ને તે તો દે દરિયો.
- # કૃતિઓ : છ અક્ષરનું નામ
_________________________________
ઉપનામ છ અક્ષરનું નામ
જન્મ 27-11-1940- અમરેલી
અવસાન 17-5-2006 – રાજકોટ
માતા ?
પિતા મોહનલાલ
ભાઇ બહેન કાંતિભાઇ
લગ્ન વર્ષ- ? રસીલા
સંતાનો નીરજ, નેહા
અભ્યાસ 1958- મેટ્રીક
વ્યવસાય 1960 પછી અમરેલી જિલ્લા પંચાયતમાં,
પ્રદાન અનેક પ્રકારની છાંદસ, અછાંદસ કવિતા, ગીત, ગઝલ, સોનેટ, બાલ કવિતાઓ, બાલ કથાઓ, ચિંતનાત્મક લેખો, સંપાદન, વાર્તાસંગ્રહ, નાટક, સોનલ કાવ્યો, આલા ખાચર કાવ્યો, મીરાં કાવ્યો સહિત અનેક પ્રકારના કાવ્ય પ્રકારોમાં ખેડાણ
મૂખ્ય કૃતિઓ કવિતા – ક્યાં, ખડિંગ, ત્વ, સનનન, ખમ્મા આલાબાપુને, મીરાં સામે પાર,
વિતાન સુદ બીજ, લે તિમિરા, સૂર્ય, છાતીમાં બારસાખ, ચશ્માનાં કાચ પર, સ્વગત પર્વ, સમગ્ર કવિતા – છ અક્ષરનું નામ ; વાર્તા સંગ્રહ – સ્તનપૂર્વક , નાટકો- સગપણ એક ઉખાણું, સુરજને પડછાયો હોય,
જીવન શરુઆતના જીવનમાં સંગીત, ચિત્રકળ અને જ્યોતિષમાં ઊંડો રસ. 1959- વાર્તા લેખનથી શરૂઆત -પહેલી વાર્તા ‘પ્રેતની દુનિયા’ ચાંદની માસિકમાં છપાઇ , સૌથી પહેલી કવિતા ‘ચશ્માનાં કાચ પર’ – ‘રે’ મઠના ‘કૃતિ’ સામાયિકમાં છપાઇ, અનિલ જોશી કવિતા માટે ગુરૂ અને પરમ મિત્ર, ‘સોનલ’ તેમની કાલ્પનિક કાવ્ય મૂર્તિ , 19993- અમરેલીમાં તેમના કાવ્ય સંગ્રહ ‘છ અક્ષરનું નામ’ ની તેમની હાજરીમાં સન્માન યાત્રા રૂપે એક માત્ર ગુજરાતી કવિ જેમનું જાહેર જનતાએ સન્માન કર્યું હોય, તેમની અનેક રચનાઓ લય-બધ્ધ થયેલી છે.
સન્માન 1982- નર્મદ સુવર્ણ ચંદ્રક , 1986- રણજિતરામ સુવર્ણ ચંદ્રક, 1994- દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.
સાભાર ગુર્જર સાહિત્ય ભવન – અમૃતપર્વ યોજના, ગુજરાત ટાઇમ્સ, ડો. વિવેક
thank you Sureshbhai for your introduction–It amazes me that a person with a metric education can write so much -Poetry,stories,Dramas etc and gain an immense popularity and praise with the readers and audiences worldwide!It seems that the message is clear- You do not have to have big degrees in eudcation to excel in the field you choose.The sriking example is one of Mariz who was educated only to 4th or 5th Std.
Comment by yusuf Kundawala — July 15, 2006 @ 5:48 pm |
પૂજ્ય સુરેશભાઈ, આપણા ગુજરાતી સર્જકોને આ રીતે વર્લ્ડ વાઈડ વેબમાં પ્રકાશિત કરવા બદલ આપનો અંતરતમનો આભાર. રમેશભાઈ પારેખ ગયાં એનું દુ:ખ સાહિત્ય જગતને અવશ્ય થતું રહેશે; પણ અવનિના ઓઝલમાં અદ્રશ્ય થયેલા રમેશભાઈ એમની સાહિત્યકૃતિઓ દ્વારા ને આવા આપણા સહુના નેટ પરના પ્રયાસો દ્વારા સંતાકૂકડી અવશ્ય રમશે ને સાહિત્યનું સુખ આપતા રહેશે.
દિલીપ ર. પટેલ ( કવિલોક.કોમ).
Comment by Dilip Patel — July 16, 2006 @ 7:42 pm |
ર.પા.ની પત્નીનું નામ બરાબર છે પણ એમનું ઉપનામ ખોટું છે… આપણે એમને એ નામથી ઓળખીએ છીએ કેમકે એમને પોતાના નામ સાથે અપાર પ્રેમ હતો, પણ ર.પા.નું કોઈ ઉપનામ ન્હોતું.
Comment by વિવેક — August 11, 2006 @ 6:49 am |
એક મુક્તક વાંચો –
http://amitpisavadiya.wordpress.com/2006/12/20/puchhi-ramesh-parekh/
Comment by સુરેશ જાની — December 21, 2006 @ 10:00 pm |
[...] # કવિ પરિચય. [...]
Pingback by એક છોકરો + એક છોકરી + કંઇક બીજું ? - રમેશ પારેખ. « અમીઝરણું… — December 25, 2006 @ 12:21 am |
રમેશ પારેખની રચનાઓ સાંભળો અને વાંચો – ટહુકો.કોમ પર
http://tahuko.com/?cat=22
Comment by Jayshree — January 6, 2007 @ 5:23 am |
તેમની બાળવાર્તાઓ વિશે લેખ વાંચો –
http://www.readgujarati.com/sahitya/?p=854
Comment by સુરેશ જાની — January 8, 2007 @ 8:50 am |
dear sir,
we are submited to the
Comment by gopal ramanlal patel — January 11, 2007 @ 5:10 pm |
આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે – અહીં વાંચો –
http://gujaratigazal.wordpress.com/2007/06/22/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%87-%e0%aa%ad%e0%ab%80%e0%aa%82%e0%aa%9c%e0%aa%b5%e0%ab%87-%e0%aa%a4%e0%ab%81%e0%aa%82-%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%aa%b0%e0%aa%b8%e0%aa%be%e0%aa%a6-%e0%aa%ad/
Comment by સુરેશ જાની — June 22, 2007 @ 6:48 pm |
sureshbhai khubj sunder mahiti api che tame ramesh parekh saheb ni
aabhar
Comment by manthanbhavsar — June 22, 2007 @ 11:12 pm |
[...] કવી પરીચય ……………. છ અક્ષરનું નામ ! [...]
Pingback by કહેવાય નહીં - રમેશ પારેખ « કવીલોક — June 29, 2007 @ 8:33 am |
Ramesh Parekh should have won the Nobel Prize for literature. Ramesh Parekh should have been given “Bharat Ratna” by the Government of India.
But he was loved by all the Gujarati People and was honored in his beloved Amreli. I think it was enough for him.
He was one of a kind. He was a poet.
Comment by Ksh — October 16, 2007 @ 9:51 pm |
જ્યારે રમેશ નામનો એક ખારવો ડૂબ્યો,
ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં.
કૃતિ વાંચો અહીં…
http://amitpisavadiya.wordpress.com/2009/06/14/ramesh-parekh/
અમીઝરણું….
Comment by અમીઝરણું... — June 14, 2009 @ 9:21 am |
emna mate kai pan kehvu etle nana modhe moti vaat temnu Savariyo re maro adbhoot 6e
Comment by Rakesh — September 9, 2009 @ 7:19 am |